ઉત્તરાખંડ, હિમાચલ, મધ્ય પ્રદેશ અને પૂર્વીય રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ, 16 જુલાઈ સુધી વરસાદથી રાહતની કોઈ આશા નથી. આ ઉપરાંત, CWCએ…
View More 16મી સુધી વરસાદથી રાહત નહીં, 21 સ્થળોએ પૂરનો ખતરોMonsoon
રાજ્યમાં તા.12થી 17 જુલાઇ ભારે વરસાદ પડવાની આગાહી
રાજ્યમાં બે દિવસ ભારે વરસાદનું જોર ઘટશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 10 અને 11 જુલાઈએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવમાં આવી…
View More રાજ્યમાં તા.12થી 17 જુલાઇ ભારે વરસાદ પડવાની આગાહીઉત્તર-મધ્ય ભારતમાં વરસાદના કહેરથી 8નાં મોત, દિલ્હીમાં રેડ એલર્ટ
ભારે વરસાદથી દિલ્હીની ફલાઇટો જયપુર-લખનૌ ડાઇવર્ટ કરાઇ, નાગપુર જિલ્લાના 71 ગામો સંપર્કવિહોણા; ગુરુગ્રામમાં ગાડીઓ પાણીમાં તરવા લાગી; હજુ 3 દિવસ ભારે ઉતર-મધ્ય ભારતમાં વરસાદી કહેર…
View More ઉત્તર-મધ્ય ભારતમાં વરસાદના કહેરથી 8નાં મોત, દિલ્હીમાં રેડ એલર્ટચોમાસાની સીઝનમાં ભૂલથી પણ ન કરો આવી ભૂલો, પડી શકો છો બીમાર
ભારતના વિવિધ રાજ્યોમાં વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, વરસાદનો આનંદ માણવાની સાથે, તમારે સાવચેતી રાખવી પણ જરૂરી છે. વરસાદની મોસમમાં અનેક…
View More ચોમાસાની સીઝનમાં ભૂલથી પણ ન કરો આવી ભૂલો, પડી શકો છો બીમારનર્મદા ડેમમાં ધોધમાર આવક સપાટી 117.52 મીટરે પહોંચી
બન્ને પાવર હાઉસ ચાલુ, 12,750 કયૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે મોટાભાગના જળાશયો અને નદી-નાળા છલકાયા છે. ચોમાસાની શરૂૂઆતમાં…
View More નર્મદા ડેમમાં ધોધમાર આવક સપાટી 117.52 મીટરે પહોંચી21 દિવસમાં 47 ટકા વરસાદ, કપરાડામાં 50 ઇંચને પાર
ગુજરાતમાં ચોમાસુ ધમાકેદાર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 50 ટકા ઉપર વરસાદ પડી ગયો ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને 21 દિવસ પૂરા થયા છે. આ વખતે ચોમાસાએ…
View More 21 દિવસમાં 47 ટકા વરસાદ, કપરાડામાં 50 ઇંચને પારકચ્છમાં ચાર ડેમ ઓવરફલો થતા રસ્તાઓ તૂટ્યા, ગામો સંપર્ક વિહોણા
કચ્છમાં વરસેલા ભારે વરસાદથી અનેક ડેમ ઓવરફ્લો થયા છે. જેમાં વેગડી ડેમ, વિજય સાગર ડેમ, રાજડા ડેમ, કંકાવતી ડેમ અને શેરડી ભાડઈનો ખારોડ ડેમ મુખ્ય…
View More કચ્છમાં ચાર ડેમ ઓવરફલો થતા રસ્તાઓ તૂટ્યા, ગામો સંપર્ક વિહોણારાજકોટ જિલ્લાના 7 જળાશયોમાં વરસાદી પાણીની નોંધપાત્ર આવક
શહેરમાં વધુ દોઢ ઈંચ વરસ્યો: સિઝનનો વરસાદ 18 ઈંચને પાર ગુજરાતમાં છેલ્લા 1 સપ્તાહથી વરસી રહેલા વરસાદના કારણે અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.…
View More રાજકોટ જિલ્લાના 7 જળાશયોમાં વરસાદી પાણીની નોંધપાત્ર આવકકોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ 80% ભરાયો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
કોડીનાર શહેર સહિત નદી કાંઠાના 17 ગામોને સાવચેત કરવામાં આવ્યા ગીર પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે કોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે. જામવાળા…
View More કોડીનારની જીવાદોરી સમાન શિંગોડા ડેમ 80% ભરાયો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયાદક્ષિણ ગુજરાતમાં ધોધમાર 6॥ : સૌરાષ્ટ્રમાં 4॥ ઇંચ સુધી મેઘમહેર
ડોલવાન 6॥, ભુજ-બારડોલી 5, પલસાણા-નખત્રાણા 4॥, વલ્લભીપુર-વ્યારા 4, સોનગઢ-બાલાસિનોર 3॥, નવસારી-સિહોર 3 સાથે રાજ્યના 209 તાલુકામાં ધીમી ધારે વરસાદ: રાજ્યના 29 ડેમ હાઇએલર્ટ પર :…
View More દક્ષિણ ગુજરાતમાં ધોધમાર 6॥ : સૌરાષ્ટ્રમાં 4॥ ઇંચ સુધી મેઘમહેર