નવા મંત્રી મંડળમાં મહિલા સશક્તિકરણ: 3 ધારાસભ્યોને મંત્રીપદ

વડોદરાના મનીષા વકીલ, જામનગરના રીવાબા જાડેજા અને અમદાવાદના દર્શના વાઘેલાને મંત્રી મંડળમાં સ્થાન ગુજરાત રાજયના નવા મંત્રી મંડળમા યુવા અને મહીલાને સમાવેશ કરવાની ચર્ચાએ છેલ્લા…

View More નવા મંત્રી મંડળમાં મહિલા સશક્તિકરણ: 3 ધારાસભ્યોને મંત્રીપદ

પોલીસકર્મીઓ પર ગોળીબાર, કારથી ચગદી નાખવા પ્રયાસ કરી ધારાસભ્ય કસ્ટડીમાંથી ફરાર

અઅઙ ખકઅ: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી નાસી ગયા છે. આજે સવારે હરિયાણાના કરનાલથી ધરપકડ બાદ, પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ…

View More પોલીસકર્મીઓ પર ગોળીબાર, કારથી ચગદી નાખવા પ્રયાસ કરી ધારાસભ્ય કસ્ટડીમાંથી ફરાર

તમે કામો ઉપર દેખરેખ રાખો, અમારી વોચ તમારા ઉપર છે : મુખ્યમંત્રી

વિકાસ કામો કરો પૈસા ઘટે તો સરકાર આપવા તૈયાર, ચૂંટણી વર્ષમાં જ તમામ કામ પૂરા કરવા તાકીદ રાજકોટ મનપાના પદાધિકારીઓ-ધારાસભ્યો સાથે ભૂપેન્દ્રભાઇની બેઠક નર્મદાનીરના વિકલ્પે…

View More તમે કામો ઉપર દેખરેખ રાખો, અમારી વોચ તમારા ઉપર છે : મુખ્યમંત્રી

પ્રજાના શું કામો કર્યા? તમામ ધારાસભ્યો-પદાધિકારીઓને CMનું તેડું

ચૂંટાયા પછી કરેલી કામગીરી અને ગ્રાન્ટનો હિસાબ-કિતાબ મગાયો, ગ્રાન્ટ નહીં વાપરવા બદલ ખુલાસા પણ પૂછાશે ચોમાસાની એન્ટ્રી થયા બાદ રોડ રસ્તા સહિતની સમસ્યાઓ માટે રાજ્યભરમાંથી…

View More પ્રજાના શું કામો કર્યા? તમામ ધારાસભ્યો-પદાધિકારીઓને CMનું તેડું

જૂનાગઢમાં કોર્પોરેશનની કામગીરીનો હિસાબ કિતાબ શરૂ કરતા ધારાસભ્ય

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ શહેરમાં થયેલા નબળા વિકાસ કામોની તપાસ માટે મહત્વનું પગલું ભર્યું છે. તેમણે ભાજપના મહાનગરના સક્રિય સભ્યોને પત્ર લખીને છેલ્લા એક થી…

View More જૂનાગઢમાં કોર્પોરેશનની કામગીરીનો હિસાબ કિતાબ શરૂ કરતા ધારાસભ્ય

ગુજસીટોકના આરોપી અને ભાજપના પૂર્વ કોર્પોરેટરના પતિના ઘરે બે કલાક ઝડતી, ચાર પ્રોપર્ટી દસ્તાવેજ મળ્યા

ગુજસીટોક ગુનામાં ફરાર જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાનાં ઘરની પોલીસે ઝડતી લઈ 4 પ્રોપર્ટીનાં દસ્તાવેજ કબજે કરી ચકાસણી હાથ ધરી છે. વિદેશી દારૂૂની હેરફેર માટે…

View More ગુજસીટોકના આરોપી અને ભાજપના પૂર્વ કોર્પોરેટરના પતિના ઘરે બે કલાક ઝડતી, ચાર પ્રોપર્ટી દસ્તાવેજ મળ્યા

દેશના 4092માંથી 1861 ધારાસભ્યો સામે ગંભીર ફોજદારી કેસો

આંદ્ર, તેલંગાણા મોખરે, ઝારખંડના 45 ધારાસભ્યો દાગી ઝારખંડના 45 ટકા ધારાસભ્યો ગંભીર ગુનાહિત આરોપોનો સામનો કરી રહ્યા છે. દેશભરમાં, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ફોજદારી કેસોમાં સંડોવાયેલા…

View More દેશના 4092માંથી 1861 ધારાસભ્યો સામે ગંભીર ફોજદારી કેસો

નાણામંત્રી કનુભાઇ દેસાઇની મોટી જાહેરાત, ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં 2 કરોડ રૂપિયાનો વધારો

    નાણામંત્રી કનુભાઇ દેસાઇએ વિધાનસભામાં મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં વિકાસના કામો માટે ધારાસભ્યોને હાલ જે 3 કરોડની ગ્રાન્ટ મળી રહી…

View More નાણામંત્રી કનુભાઇ દેસાઇની મોટી જાહેરાત, ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં 2 કરોડ રૂપિયાનો વધારો

સાંસદોનો પગાર વધારો નહીં પણ તેમનો ભ્રષ્ટાચાર મોટો બોજ છે

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સોમવારે સાંસદોના પગારમાં 24 ટકા વધારો કરવા અંગેનું જાહેરનામું બહાર પાડયું તેના પગલે ટીકાઓનો મારો શરૂૂ થયો છે. કેન્દ્ર સરકારના જાહેરનામા…

View More સાંસદોનો પગાર વધારો નહીં પણ તેમનો ભ્રષ્ટાચાર મોટો બોજ છે

સાંસદોના પગાર વધારામાં મોંઘવારી દરની ગણતરી

  પગાર-ભથ્થા, સુવિધા સહિત એક સાંસદ પાછળ 14.8 લાખનો ખર્ચ: પૂર્વ સાંસદોનું પેન્શન પણ વધશે સરકારે સાંસદોના પગાર અને પેન્શનમાં 24 ટકાના વધારાને મંજૂરી આપી…

View More સાંસદોના પગાર વધારામાં મોંઘવારી દરની ગણતરી