વિકાસકામોનો વર્ક ઓર્ડર આપવા 1.65 લાખ માગી પ્રથમ હપ્તો સ્વીકારતા ફસાયા મેંદરડા તાલુકા વિકાસ અધિકારી 80,000 ની લાંચ લેતા ACBના રંગે હાથે હાથે ઝડપાયા છે.…
View More મેંદરડા TDO 80 હજારનો તોડ કરતા ઝડપાયાmendarda
મેંદરડા ખાખી મઢીના મહંત, મહામંડલેશ્ર્વરને ખોટી એટ્રોસિટીની ધમકી આપનાર શખ્સની ધરપકડ
આરોપી વિરૂધ્ધ હાસ્ય કલાકારે રાજકોટ જિલ્લામાં ફરિયાદ કરી હોય, ગોંડલ પોલીસે આરોપીની કબજો લીધો મેંદરડા ખાખી મઢીના મહંત, મહામંડલેશ્વર સુખરામદાસ બાપુને ખોટી એટ્રોસિટીની ફરિયાદની ધમકી…
View More મેંદરડા ખાખી મઢીના મહંત, મહામંડલેશ્ર્વરને ખોટી એટ્રોસિટીની ધમકી આપનાર શખ્સની ધરપકડમેંદરડામાં કોન્સ્ટેબલ પતિના આડાસંબંધોથી કંટાળી પત્નીનો ફાંસો ખાતો ફોટો મોકલી આપઘાત
મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ આશિષ દયાતરના આડાસંબંધો અને શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને તેમની પત્ની ભાવિશાએ આપઘાત કરી લીધો છે. આ અંતિમ પગલું ભરતા…
View More મેંદરડામાં કોન્સ્ટેબલ પતિના આડાસંબંધોથી કંટાળી પત્નીનો ફાંસો ખાતો ફોટો મોકલી આપઘાતમેંદરડા નજીક સામાન્ય બાબતમાં દલિત યુવકને બેફામ ફટકારી વીડિયો બનાવ્યો
જૂનાગઢ જિલ્લાના મેંદરડા નજીક દલિત યુવાન પર જાતિગત ભેદભાવ અને અપશબ્દો સાથે હુમલો કરવાની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં…
View More મેંદરડા નજીક સામાન્ય બાબતમાં દલિત યુવકને બેફામ ફટકારી વીડિયો બનાવ્યોમેંદરડાના માલધારીના આપઘાત કેસમાં RFO સહિત ત્રણ સામે નોંધાયો ગુનો
મેંદરડા તાલુકાના જાંબુથાળા ગામના માલધારી સલીમભાઈ બલોચ મકરાણીના આપઘાતના મામલે મોડીરાત્રે વન વિભાગના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાતા પરિવારે આખરે મૃતદેહ સ્વીકાર્યો હતો. સલીમભાઈએ વન વિભાગના…
View More મેંદરડાના માલધારીના આપઘાત કેસમાં RFO સહિત ત્રણ સામે નોંધાયો ગુનોમેંદરડા પાસે પાણી પૂરવઠાના પીધેલા ડ્રાઇવરે અકસ્માત સજર્યો: 1નું મોત, દારૂ-બિયર મળ્યા
પોરબંદર જિલ્લાના કુતિયાણા પાણી પુરવઠા વિભાગની સરકારી કારે જૂનાગઢના મેંદરડા નજીક અકસ્માત સર્જતા એક રાહદારી યુવકનું મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે લોકોએ કારનો ઘેરાવો કરી…
View More મેંદરડા પાસે પાણી પૂરવઠાના પીધેલા ડ્રાઇવરે અકસ્માત સજર્યો: 1નું મોત, દારૂ-બિયર મળ્યામેંદરડાના નાનીખોડિયાર ગામે મગરનો ખેડૂતને ખેંચી જવા પ્રયાસ
જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં નાની ખોડીયાર ગામે સવારે 10 વાગ્યે 55 વર્ષના ખેડૂત પોતાના ખેતરે જઈ રહ્યા હતા. રસ્તામાં મધુવંતી નદી આવે છે. અહીં પૂલ…
View More મેંદરડાના નાનીખોડિયાર ગામે મગરનો ખેડૂતને ખેંચી જવા પ્રયાસમેંદરડા પાસે કારમાં લિફટ આપી વૃધ્ધાના ગળામાંથી ચેઇન લૂંટી લેનાર મહિલા સહિતની ટોળકી રાજકોટમાંથી ઝડપાઇ
ટોળકી પાસેથી સોનાના ચેઇન સહિત 10 લાખનો મુદ્દામાલ કબજે, જૂનાગઢ પોલીસને જાણ કરાઇ જૂનાગઢ જિલ્લામાં રાહદારીઓને કારમાં લીફટ આપવાના બહાને બેસાડી તેની નજર ચૂકવી ગળામાંથી…
View More મેંદરડા પાસે કારમાં લિફટ આપી વૃધ્ધાના ગળામાંથી ચેઇન લૂંટી લેનાર મહિલા સહિતની ટોળકી રાજકોટમાંથી ઝડપાઇસૌરાષ્ટ્રમાં શ્રીકાર: મેંદરડામાં 13॥ ઇંચ આફત વરસી
જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકા, અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી વ્યાપક તારાજી, જન જીવન ખોરવાયું જળબંબાકાર થતા 35 ગામો સંપર્ક વિહોણા, વીજળી પડવાથી બે વ્યક્તિના…
View More સૌરાષ્ટ્રમાં શ્રીકાર: મેંદરડામાં 13॥ ઇંચ આફત વરસીસોરઠ-ઘેડમાં આભ ફાટયું, મેંદરડામાં 8 કલાકમાં 13 ઇંચ
કેશોદમાં 11, વંથલીમાં 10.16, પોરબંદરમાં 8.46, માણાવદર- કુતિયાણામાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબકયો, સવારથી મેઘરાજાની અંધાધૂંધ બેટીંગ નાની-મોટી નદીઓમાં ઘોડાપુર, તમામ જળાશયો ઓવરફલો, અનેક ગામડા…
View More સોરઠ-ઘેડમાં આભ ફાટયું, મેંદરડામાં 8 કલાકમાં 13 ઇંચ