લાંબી બીમારી બાદ હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા મહેસાણાના કડીના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થતાં વધુ એક પેટા ચુંટણીની નોબત આવી છે. કરશનભાઈ સોલંકી લાંબા…
View More વધુ એક પેટા ચૂંટણીની નોબત, કડીના ધારાસભ્ય કરશનભાઈનું નિધનMehsana news
દૂધસાગર ડેરીના રૂા.14.80 કરોડના કૌભાંડમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સામે ચાર્જફ્રેમ કરાયા
સ્પે.એસીબી કોર્ટમાં કેસ ચલાવાશે, એકની જગ્યાએ બે પગાર બોનસ આપી કૌભાંડ આચર્યું હતું મહેસાણાની દૂધસાગર ડેરીના 14.80 કરોડના કૌભાંડમાં પૂર્વ ગૃહમંત્રી સહિત ત્રણ આરોપીઓ સામે…
View More દૂધસાગર ડેરીના રૂા.14.80 કરોડના કૌભાંડમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સામે ચાર્જફ્રેમ કરાયામહેસાણામાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં ચાર પ્રોફેસરો-પ્રિન્સિપાલ સામે ફરિયાદ
મહેસાણામાં વિદ્યાર્થિનીના આપઘાત મામલે ફરિયાદ નોંધાઈ છે. બાસણા નજીક હોમિયોપેથી કોલેજમાં વિદ્યાર્થિનીના આપઘાત મામલે કોલેજના 4 પ્રોફેસર અને 1 પ્રિન્સિપલ સામે ફરિયાદ નોંધાઈ છે.…
View More મહેસાણામાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં ચાર પ્રોફેસરો-પ્રિન્સિપાલ સામે ફરિયાદમહેસાણાના પટેલ વૃદ્ધનું મહાકુંભમાં હાર્ટએટેકથી મોત
ભારે ટ્રાફિકના કારણે સમયસર એમ્બ્યુલન્સ પહોંચી શકી નહીં મહાકુંભમાં મહેસાણાના શ્રદ્ધાળુનું હાર્ટએટેકથી મોત નીપજ્યું છે. જેમાં મહેશભાઈ પટેલ નામના શ્રદ્ધાળુ મહાકુંભમાં સંગમ સ્થાન તરફ પગપાળા…
View More મહેસાણાના પટેલ વૃદ્ધનું મહાકુંભમાં હાર્ટએટેકથી મોતનકલી કચેરી, નકલી અધિકારી બાદ હવે પોલીસ ભરતીમાં નકલી ઉમેદવાર
મહેસાણામાં ખોટા દસ્તાવેજ લઇ કસોટી આપવા આવેલો યુવાન ઝડપાયો ગુજરાતમાં નકલી કચેરીથી માંડી નકલી અધિકારીઓ- કર્મચારીઓ અને ખાણી-પીણીની નકલી ચીજો પકડાયા બાદ હવે પોલીસ ભરતીમાં…
View More નકલી કચેરી, નકલી અધિકારી બાદ હવે પોલીસ ભરતીમાં નકલી ઉમેદવારમસ્ત મસ્ત વાતોમાં મહેસાણાના યુવાનને ફસાવી પૂજાએ 80 લાખનું કરી નાખ્યું
4500 કરોડની લાલચ, મુંબઈમાં મકાન, લગ્નની લાલચ આપી શીશામાં ઉતાર્યો સોશિયલ મીડિયા પર બનેલી મિત્ર તમને કોઈ સ્કીમ પકડાવી દે તો પણ જરા ચેતી જજો.…
View More મસ્ત મસ્ત વાતોમાં મહેસાણાના યુવાનને ફસાવી પૂજાએ 80 લાખનું કરી નાખ્યુંમહેસાણામાં પતંગની દોરીએ ઠાકોર યુવાનનો ભોગ લીધો
સંક્રાંત પહેલાં ત્રીજી ઘટના, એકના એક પુત્રના મોતથી પરિવાર હતપ્રભ ઉત્તરાયણની હજી એક મહિના જેટલી વાર છે, છતાં લોકો પતંગો ચગાવવા લાગ્યાં છે. જેના કારણે…
View More મહેસાણામાં પતંગની દોરીએ ઠાકોર યુવાનનો ભોગ લીધોમહેસાણાના ભાન્ડુમાં બબાલ: માર્ગ અકસ્માતમાં યુવકના મોતથી ટોળું ઉશ્કેરાયું, અનેક વાહનોને આગચંપી
મહેસાણામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાના ભાન્ડુમાં ડમ્પરની અડફેટે એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ત્યાં હાજર રહેલા…
View More મહેસાણાના ભાન્ડુમાં બબાલ: માર્ગ અકસ્માતમાં યુવકના મોતથી ટોળું ઉશ્કેરાયું, અનેક વાહનોને આગચંપી