મહેસાણામાં સરકારી અધિકારીઓની મનમાની સામે આવી છે. ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ જનતાનું કામ કરવા કહ્યું તો નાયબ ઈજનેરે ખાડા નહીં પૂરાય તેવું ફોન પર કહી દીધું…
View More લેખિતમાં આપો તો જ ખાડા બુરાશે!Mehsana news
મહેસાણાના ખેરાલુ હાઇવે પર ગમખ્વાર અકસ્માત: બસ અને ઇકો વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 લોકોના મોત, 6 ઘાયલ
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે મહેસાણામાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણાના સતલાસણા-ખેરાલુ હાઇવે પર સરકારી બસ અને ઇકો…
View More મહેસાણાના ખેરાલુ હાઇવે પર ગમખ્વાર અકસ્માત: બસ અને ઇકો વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 લોકોના મોત, 6 ઘાયલમહેસાણાના 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ નકલી
શિક્ષણ વિભાગના વેરિફિકેશનમાં ભોપાળું છતું થયું, તપાસ કમિટીની રચના, પગાર-ભથ્થાં અટકાવાયા ગુજરાતમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. રાજ્યમાં બોગસ દસ્તાવેજ, બોગસ ડોકટર, બોગસ…
View More મહેસાણાના 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ નકલીમહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી હત્યા-દુષ્કર્મના છ કિશોરો ભાગી ગયા
સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારી ફરાર, 60 બાળ આરોપીઓ સામે માત્ર બે જ ગાર્ડ તે પણ ખાનગી મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી છ કિશોર ભાગી છૂટ્યા હોવાની…
View More મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી હત્યા-દુષ્કર્મના છ કિશોરો ભાગી ગયાવેપારી પાસેથી 5 લાખનો તોડ કરવા આવેલા જીએસટીના ત્રણ નકલી અધિકારી ઝડપાયા
મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાં શનિવારે સવારે મોટી ઘટના સામે આવી છે. પોલીસે ત્રણ નકલી GST અધિકારીઓને ઝડપી પાડ્યા છે, જેઓ એક દુકાનદાર પાસે ગેરકાયદેસર રીતે…
View More વેપારી પાસેથી 5 લાખનો તોડ કરવા આવેલા જીએસટીના ત્રણ નકલી અધિકારી ઝડપાયામહેસાણાના વિજાપુર મોટી મોટી દુર્ધટના: દીવાલ ધસી પડતાં 3નાં મોત, 4 ઈજાગ્રસ્ત
મહેસાણાના વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામે મોટી દુર્ઘટના બની છે. એક મકાનના બાંધકામ દરમિયાન દીવાલ ધસી પડતાં 6 શ્રમિકો દટાયા હતા. આ દુર્ઘટનામાં 3 શ્રમિકોના…
View More મહેસાણાના વિજાપુર મોટી મોટી દુર્ધટના: દીવાલ ધસી પડતાં 3નાં મોત, 4 ઈજાગ્રસ્તવધુ એક પેટા ચૂંટણીની નોબત, કડીના ધારાસભ્ય કરશનભાઈનું નિધન
લાંબી બીમારી બાદ હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા મહેસાણાના કડીના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થતાં વધુ એક પેટા ચુંટણીની નોબત આવી છે. કરશનભાઈ સોલંકી લાંબા…
View More વધુ એક પેટા ચૂંટણીની નોબત, કડીના ધારાસભ્ય કરશનભાઈનું નિધનદૂધસાગર ડેરીના રૂા.14.80 કરોડના કૌભાંડમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સામે ચાર્જફ્રેમ કરાયા
સ્પે.એસીબી કોર્ટમાં કેસ ચલાવાશે, એકની જગ્યાએ બે પગાર બોનસ આપી કૌભાંડ આચર્યું હતું મહેસાણાની દૂધસાગર ડેરીના 14.80 કરોડના કૌભાંડમાં પૂર્વ ગૃહમંત્રી સહિત ત્રણ આરોપીઓ સામે…
View More દૂધસાગર ડેરીના રૂા.14.80 કરોડના કૌભાંડમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સામે ચાર્જફ્રેમ કરાયામહેસાણામાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં ચાર પ્રોફેસરો-પ્રિન્સિપાલ સામે ફરિયાદ
મહેસાણામાં વિદ્યાર્થિનીના આપઘાત મામલે ફરિયાદ નોંધાઈ છે. બાસણા નજીક હોમિયોપેથી કોલેજમાં વિદ્યાર્થિનીના આપઘાત મામલે કોલેજના 4 પ્રોફેસર અને 1 પ્રિન્સિપલ સામે ફરિયાદ નોંધાઈ છે.…
View More મહેસાણામાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં ચાર પ્રોફેસરો-પ્રિન્સિપાલ સામે ફરિયાદમહેસાણાના પટેલ વૃદ્ધનું મહાકુંભમાં હાર્ટએટેકથી મોત
ભારે ટ્રાફિકના કારણે સમયસર એમ્બ્યુલન્સ પહોંચી શકી નહીં મહાકુંભમાં મહેસાણાના શ્રદ્ધાળુનું હાર્ટએટેકથી મોત નીપજ્યું છે. જેમાં મહેશભાઈ પટેલ નામના શ્રદ્ધાળુ મહાકુંભમાં સંગમ સ્થાન તરફ પગપાળા…
View More મહેસાણાના પટેલ વૃદ્ધનું મહાકુંભમાં હાર્ટએટેકથી મોત