કોંગ્રેસમાં નહેરુ-ગાંધી ખાનદાનને કેન્દ્રસ્થાને રાખીને ચાપલૂસીનું એક કલ્ચર વિકસ્યું છે. આ કલ્ચરની પેદાશ એવા નેતા નહેરુ-ગાંધી ખાનદાનની ચાપૂલસીમાં એટલા ઓતપ્રોત છે કે તેમને બીજું કંઈ…
View More મહાશિવરાત્રીએ શિવકુમારની હાજરી: રાહુલની ચાપલૂસી કરનારા કોંગ્રેસનો વિનાશ નોતરશેMahashivratri
મહાશિવરાત્રીની શોભાયાત્રામાં લવજેહાદની ઝાંખીથી હોબાળો
બિહારના મુંગેરમાં બજરંગ દળ દ્વારા આયોજિત મહા શિવરાત્રિ શોભાયાત્રામાં નસ્ત્રલવ જેહાદસ્ત્રસ્ત્ર ની થીમ આધારિત એક ઝાંખીએ ભારે રાજકીય વિવાદ સર્જ્યો છે. ભવ્ય શોભાયાત્રા, જેમાં 50…
View More મહાશિવરાત્રીની શોભાયાત્રામાં લવજેહાદની ઝાંખીથી હોબાળોમહાશિવરાત્રીએ વાળીનાથ મંદિરમાં દીકરાનું કર્યું દાન!
કહેવાય છે કે શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની કોઈ જરૂૂર નથી…આજના સમયમાં પણ ઘણી એવી ઘટનાઓ બને છે જે આપણા તર્કથી ઉપર હોય છે. મહેસાણાના…
View More મહાશિવરાત્રીએ વાળીનાથ મંદિરમાં દીકરાનું કર્યું દાન!મહાશિવરાત્રી નિમિત્તે છોટી કાશીમાં ભવ્ય શોભાયાત્રા નીકળી
શહેરના મુખ્યમાર્ગો પર ભક્તિનું ઘોડા પૂર, ઠેર-ઠેર ભાવિકો દ્વારા સ્વાગત કરાયુ: વિવિધ કાર્યક્રમો યોજાયા જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી.…
View More મહાશિવરાત્રી નિમિત્તે છોટી કાશીમાં ભવ્ય શોભાયાત્રા નીકળીશિવાલયોમાં રાતથી ભાવિકોનો અવિરત ધસારો
રામનાથ-પંચનાથ-જાગનાથ- ધારેશ્ર્વર સહિતના મંદિરોમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ મહાશિવરાત્રીના પાવન અવસરની દિવ્ય ઉજવણી થઈ રહી છે. ચોતરફ હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે.…
View More શિવાલયોમાં રાતથી ભાવિકોનો અવિરત ધસારોસોમનાથ મહાદેવના દર્શને ભાવિકોનો મહાસાગર ઊમટયો, હર હર મહાદેવનો ગુંજતો નાદ
સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તોનો પ્રવાહ ઉમટી પડયો છે. આજે વહેલી સવારે 4:00 વાગ્યે મંદિરના કપાટ ઉઘાડવામાં આવ્યા, ત્યારથી ભક્તોની ઊમટતી ભક્તિપ્રવાહ…
View More સોમનાથ મહાદેવના દર્શને ભાવિકોનો મહાસાગર ઊમટયો, હર હર મહાદેવનો ગુંજતો નાદસાધુઓની રવાડી અને મૃગીકુંડમાં સ્નાન સાથે મધરાત્રે મેળાનું સમાપન
મહાશિવરાત્રીના મેળામાં અંતિમ દિવસે લાખો ભાવિકો ઊમટી પડ્યા, ભવનાથ તળેટીમાં હૈયેહૈયું દળાય તેટલી મેદની ઊમટી સવારથી ભવનાથ તળેટીમાં વાહનોને પ્રવેશબંધી, મોબાઈલ નેટવર્ક જામ થઈ જતાં…
View More સાધુઓની રવાડી અને મૃગીકુંડમાં સ્નાન સાથે મધરાત્રે મેળાનું સમાપનમહાશિવરાત્રીએ રેલવેએ 350થી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવી
રવિવારે 335 ટ્રેનોમાં 16 લાખ ભાવિકોએ મુસાફરી કરી મહાકુંભમાં સ્નાન કર્યું : રેલવેએ 42 દિવસમાં 15000 થી વધુ ટ્રેનોનું સંચાલન કર્યું; મૌની અમાવસ્યાના દિવસે 260…
View More મહાશિવરાત્રીએ રેલવેએ 350થી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવીકાશીમાં 10,000 નાગા સાધુઓ ગદા, ત્રિશૂલ સાથે નીકળ્યા: ભક્તોનું ઘોડાપૂર
હાથમાં ગદા-ત્રિશૂળ. હાથી અને ઘોડેસવારી. શરીર પર ભસ્મ અને ફૂલોની માળા. હર હર મહાદેવનો નાદ. આ રીતે 7 શૈવ અખાડાના 10 હજારથી વધુ નાગા સાધુઓ…
View More કાશીમાં 10,000 નાગા સાધુઓ ગદા, ત્રિશૂલ સાથે નીકળ્યા: ભક્તોનું ઘોડાપૂરહર હર મહાદેવના નાદ સાથે 45 દિવસનાં મહાકુંભનું સમાપન
મહાકુંભના અંતિમ દિવસે બે કરોડ લોકો પહોંચ્યા: અવ્યવસ્થા ન સર્જાય તે માટે ચુસ્ત બંદોબસ્ત: શ્રધ્ધાળુઓ પર હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા: દર 12 વર્ષે યોજાતા મહાકુંભમાં 67 કરોડ…
View More હર હર મહાદેવના નાદ સાથે 45 દિવસનાં મહાકુંભનું સમાપન