રામનાથ-પંચનાથ-જાગનાથ- ધારેશ્ર્વર સહિતના મંદિરોમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ મહાશિવરાત્રીના પાવન અવસરની દિવ્ય ઉજવણી થઈ રહી છે. ચોતરફ હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે.…
View More શિવાલયોમાં રાતથી ભાવિકોનો અવિરત ધસારોMahashivratri 2025
સોમનાથ મહાદેવના દર્શને ભાવિકોનો મહાસાગર ઊમટયો, હર હર મહાદેવનો ગુંજતો નાદ
સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તોનો પ્રવાહ ઉમટી પડયો છે. આજે વહેલી સવારે 4:00 વાગ્યે મંદિરના કપાટ ઉઘાડવામાં આવ્યા, ત્યારથી ભક્તોની ઊમટતી ભક્તિપ્રવાહ…
View More સોમનાથ મહાદેવના દર્શને ભાવિકોનો મહાસાગર ઊમટયો, હર હર મહાદેવનો ગુંજતો નાદસાધુઓની રવાડી અને મૃગીકુંડમાં સ્નાન સાથે મધરાત્રે મેળાનું સમાપન
મહાશિવરાત્રીના મેળામાં અંતિમ દિવસે લાખો ભાવિકો ઊમટી પડ્યા, ભવનાથ તળેટીમાં હૈયેહૈયું દળાય તેટલી મેદની ઊમટી સવારથી ભવનાથ તળેટીમાં વાહનોને પ્રવેશબંધી, મોબાઈલ નેટવર્ક જામ થઈ જતાં…
View More સાધુઓની રવાડી અને મૃગીકુંડમાં સ્નાન સાથે મધરાત્રે મેળાનું સમાપનમહાશિવરાત્રીએ રેલવેએ 350થી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવી
રવિવારે 335 ટ્રેનોમાં 16 લાખ ભાવિકોએ મુસાફરી કરી મહાકુંભમાં સ્નાન કર્યું : રેલવેએ 42 દિવસમાં 15000 થી વધુ ટ્રેનોનું સંચાલન કર્યું; મૌની અમાવસ્યાના દિવસે 260…
View More મહાશિવરાત્રીએ રેલવેએ 350થી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવીઆજે મહાશિવરાત્રી પર આજે રાશીવાળાનું ભાગ્ય ખુલશે, અકલ્પનીય ધનલાભ થશે!
આજે મહા શિવરાત્રી (મહા શિવરાત્રી 2025) છે. મહા માસના વદ પક્ષની 13 તિથિએ મધ્યરાત્રીએ ભગવાન ભોલેનાથ શિવલિંગ રૂપે પ્રગટયા એટલે શિવ ભક્તો માટે આ…
View More આજે મહાશિવરાત્રી પર આજે રાશીવાળાનું ભાગ્ય ખુલશે, અકલ્પનીય ધનલાભ થશે!