વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપવાનો કાર્યક્રમ હતો, પરંતુ હવે તે રદ કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી…
View More મોદી મહાકુંભમાં સ્નાન નહીં કરે: પાંચ ફેબ્રુ.નો કાર્યક્રમ રદMahakumbh
મહાકુંભમાં સેવા કરવા ગયેલા માતાના એકના એક પુત્રનું અકસ્માતમાં મોત
શહેરના મોરબી રોડ પર રહેતા પ્રૌઢા મહાકુંભમાં સેવા કરવા ગયા હતા ને એકના એક પુત્રનું રાજકોટમાં અકસ્માતમાં મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.…
View More મહાકુંભમાં સેવા કરવા ગયેલા માતાના એકના એક પુત્રનું અકસ્માતમાં મોતમહેસાણાના પટેલ વૃદ્ધનું મહાકુંભમાં હાર્ટએટેકથી મોત
ભારે ટ્રાફિકના કારણે સમયસર એમ્બ્યુલન્સ પહોંચી શકી નહીં મહાકુંભમાં મહેસાણાના શ્રદ્ધાળુનું હાર્ટએટેકથી મોત નીપજ્યું છે. જેમાં મહેશભાઈ પટેલ નામના શ્રદ્ધાળુ મહાકુંભમાં સંગમ સ્થાન તરફ પગપાળા…
View More મહેસાણાના પટેલ વૃદ્ધનું મહાકુંભમાં હાર્ટએટેકથી મોતધાનેરાના બાળકાભાઈ રબારી મહાકુંભ મેળામાં ગુમ થયા
પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ 2025માં અત્યાર સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે. ત્યારે ગુજરાત સહીત સમગ્ર વિશ્વ માંથી કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પહોંચ્યા…
View More ધાનેરાના બાળકાભાઈ રબારી મહાકુંભ મેળામાં ગુમ થયામહાકુંભમાં ભાગદોડ માટે યુપીના પાંચ અધિકારીઓ મુખ્ય વિલન
મેળા અધિકારી IAS વિજય કિરણ આનંદે પ્લાટૂન બંધ કરવા હુકમ કર્યો, પ્રયાગરાજ કમિશનર IAS વિજય પંતને ધક્કામુક્કીનો અંદાજ છતાં પગલાં ન લીધા, મેળા SSP રાજેશ…
View More મહાકુંભમાં ભાગદોડ માટે યુપીના પાંચ અધિકારીઓ મુખ્ય વિલનમહાકુંભમાં VIP કલ્ચર ખતમ: નાસભાગ બાદ યોગીનો નિર્ણય
દુર્ઘટનામાં 30 લોકોનાં મૃત્યુ બાદ ભીડ નિયંત્રણ માટે બનાવેલ વીવીઆઇપી પાસ નાબૂદ, વાહનોને નો એન્ટ્રી તથા એકમાર્ગી રૂટ્સ સહિતના શ્રેણીબધ્ધ પગલાં મૌની અમાવસ્યા પર, મોટા…
View More મહાકુંભમાં VIP કલ્ચર ખતમ: નાસભાગ બાદ યોગીનો નિર્ણયમહાકુંભની ખૂબસૂરત મોનાલિસાનો બોલ્ડ અંદાજનો વીડિયો વાઇરલ
પ્રયાગરાજ મહાકુંભ 2025 થી વાયરલ થયેલી ભૂરી કજરી આંખોવાળી મોનાલિસા યાદ છે, જેને તાજેતરમાં એક ફિલ્મની ઓફર પણ મળી છે. આ દરમિયાન તેનો બીજો…
View More મહાકુંભની ખૂબસૂરત મોનાલિસાનો બોલ્ડ અંદાજનો વીડિયો વાઇરલમહાકુંભમાં ભાગદોડ: રેકોર્ડ સર્જવાની તંત્રની ઘેલછા અને પુણ્યનું ભાથું બાંધવાનું ગાંડપણ
પ્રયાગરાજમાં નાસભાગની ઘટનામાં સત્તાવાર રીતે 30ના મૃત્યુ પછી મહાકુંભ મેળા વિસ્તારમાં જોવા મળેલા દ્રશ્યે સૌને ચોંકાવી દીધા હતા. એક વ્યક્તિ, તેના પરિવારના સભ્યના મૃતદેહને ગુમાવવાના…
View More મહાકુંભમાં ભાગદોડ: રેકોર્ડ સર્જવાની તંત્રની ઘેલછા અને પુણ્યનું ભાથું બાંધવાનું ગાંડપણનાસભાગ બાદ પ્રયાગરાજની સરહદો સીલ
ભાવિકોમાં ઉમંગ, ઉત્સાહની જગ્યાએ ચિંતા-વ્યગ્રતા મહાકુંભમાં મૌની અમાવસ્યાનું સ્નાન કરવા કરોડો લોકો એકઠાં થતાં નાસભાગમાં કેટલાયના મૃત્યુ બાદ પ્રશાસન હવે હરકતમાં આવ્યું છે. વિશેષ ટ્રેનો…
View More નાસભાગ બાદ પ્રયાગરાજની સરહદો સીલગુજરાતમાંથી મહાકુંભમાં ગયેલા તમામ ભાવિકો સલામત: એસ.ટી.ની સ્પષ્ટતા
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં નાસભાગ મચી જતાં 15થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે અમદાવાદથી GSRTCની ઉપડેલી બે બસોને મોટું અપડેટ સામે આવ્યું છે. ગુજરાતની મહાકુંભમાં…
View More ગુજરાતમાંથી મહાકુંભમાં ગયેલા તમામ ભાવિકો સલામત: એસ.ટી.ની સ્પષ્ટતા