પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં નાસભાગ મચી જતાં 15થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે અમદાવાદથી GSRTCની ઉપડેલી બે બસોને મોટું અપડેટ સામે આવ્યું છે. ગુજરાતની મહાકુંભમાં…
View More ગુજરાતમાંથી મહાકુંભમાં ગયેલા તમામ ભાવિકો સલામત: એસ.ટી.ની સ્પષ્ટતાMahakumbh
મહાકુંભમાં ગયેલા સુરતના યુવાન વેપારીનું અયોધ્યામાં ઢળી પડતાં મોત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સુરતના વેપારીના અચાનક મોતના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ સુરતના વાડીફળિયામાં રહેતા જરીવાલા પરિવારનો પુત્ર આકાશ જરીવાલા પત્ની સાથે અયોધ્યાના…
View More મહાકુંભમાં ગયેલા સુરતના યુવાન વેપારીનું અયોધ્યામાં ઢળી પડતાં મોતમહાકુંભમાં મહાટ્રેજેડી: જયાં જુઓ ત્યાં ચીસો-સામાન વેરવિખેર
પ્રયાગરાજમાં ચાલી રહેલ 12મા મહાકુંભમાં આસ્થા ઉપર યમરાજે વાર કર્યો હોય તેમ આજે મૌની અમાવસ્યાના અમૃત સ્નાન સાથે જ વહેલી પરોઢિયે ધક્કામુક્કી અને નાસભાગ થતા…
View More મહાકુંભમાં મહાટ્રેજેડી: જયાં જુઓ ત્યાં ચીસો-સામાન વેરવિખેરમહાકુંભમાં નાસભાગની ઘટનાને લઈને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને કેજરીવાલે યોગી સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો એટલે કે મહાકુંભમાં નાસભાગ મચી હતી. આમાં 20થી વધુ લોકોનાં મોતના સમાચાર છે. 50થી વધુ ઘાયલ…
View More મહાકુંભમાં નાસભાગની ઘટનાને લઈને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને કેજરીવાલે યોગી સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યુંદૂર્ઘટનાનું સાચું કારણ શું? મોઢા એટલી વાતો
સંગમ ઘાટ પરથી પોલીસે ભીડ હટાવતા નાસ ભાગ થઇ, કેટલાક દબાયા-કેટલાકના શ્ર્વાસ રૂંધાયા, અવરોધ તૂટી જતાં સ્થિતિ બગડી, બૂટ-ચપ્પલ અને માલસામાન વેરવિખેર 13 અખાડા મર્યાદિત…
View More દૂર્ઘટનાનું સાચું કારણ શું? મોઢા એટલી વાતોઆસ્થાનો અતિરેક: મહાકુંભમાં ધક્કામુક્કીમાં 17નાં મોત
મૌની અમાવસ્યાના અમૃત સ્નાન માટે કરોડો શ્રધ્ધાળુઓ ઊમટી પડતાં સંગમ ઘાટ ઉપર ભારે અવ્યવસ્થા ફેલાઇ વહીવટી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે બચાવ-રાહત કાર્ય, પ્રયાગરાજમાં પ્રવેશતા વાહનો-ટ્રેનો…
View More આસ્થાનો અતિરેક: મહાકુંભમાં ધક્કામુક્કીમાં 17નાં મોતમહાકુંભમાં નાશભાગમાં 20 લોકોના મોતની આશંકા, પ્રયાગરાજ આવતી બધી ખાસ ટ્રેનો રદ
મહાકુંભમાં મૌની અમાસના શાહી સ્નાન વખતે ભયંકર નાસભાગ મચી હતી. આમાં 20 લોકોના મોતની આશંકા છે. જોકે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ…
View More મહાકુંભમાં નાશભાગમાં 20 લોકોના મોતની આશંકા, પ્રયાગરાજ આવતી બધી ખાસ ટ્રેનો રદમહાકુંભ જવા એસ.ટી.ની ખાસ બસ સેવાને ‘દાદા’ની લીલીઝંડી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે ત્યારે દેશ-વિદેશથી કરોડો લોકો તેમાં ભાગ લેવા પહોંચી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત સરકારે પણ શ્રદ્ધાળુઓ ઓછા ખર્ચે…
View More મહાકુંભ જવા એસ.ટી.ની ખાસ બસ સેવાને ‘દાદા’ની લીલીઝંડીકાલે મૌની અમાવસ્યા, 10 કરોડ ભાવિકો કરશે અમૃત સ્નાન
12 કિ.મી.ના વિસ્તારમાં 44 ઘાટ પર તડામાર તૈયારીઓ, આસ્થા સાથે હકડેઠઠ મેદની ઊમટી પડશે, અખાડાઓ માટે વિશેષ વ્યવસ્થા મહાકુંભના સૌથી મોટા અમૃત સ્નાન…
View More કાલે મૌની અમાવસ્યા, 10 કરોડ ભાવિકો કરશે અમૃત સ્નાનમહાકુંભમાં નાવ પલટી, બધાને બચાવી લેવાયા: ર ગાડીમાં આગ
આજે મહાકુંભનો 13મો દિવસ છે. આજે સવારે કિલા ઘાટ પર એક બોટ પલટી ગઈ હતી. બોટમાં સવાર 10 લોકો ડૂબવા લાગ્યા ત્યારે જલ પોલીસે બધાને…
View More મહાકુંભમાં નાવ પલટી, બધાને બચાવી લેવાયા: ર ગાડીમાં આગ