રાજ્યમાં દારૂૂબંધી હોવા છતાં મોટા ભાગના જિલ્લાઓમાં દારૂૂબંધીના લીરેલીરા ઉડતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ દારૂૂબંધી હોવા છતાં દેશી દારૂૂનું વેચાણ થતું હોય છે. તેવું ત્યાંના...
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટાફે રણજીતસાગર રોડ પરથી એક રીક્ષાને આંતરી 107 નંગ ઈંગ્લીશ દારૂૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે. પરંતુ રીક્ષા ચાલક ભાગી છૂટ્યો...
વાંકાનેર રેલવે સ્ટેશન ઉપર રાજકોટ આરપીએફના અધિકારીએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા આરપીએફના બેરેક રૂમમાંથી દારૂના જથ્થા સાથે એએસઆઈ ઝડપાઈ ગયો હતો. આ અંગેપોલીસે ગુનો નોંધી આરપીએફ...
બામણબોર પાસે તેમજ કોઠારિયા સોલવન્ટ પાસે પીસીબીની ટીમે બે અલગ અલગ દરોડામાં દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં 58 હજારના વિદેશી દારૂ સાથે...
શહેરમાં થોરાલા પોલીસ મથકના સ્ટાફે બાતમીના આધારે આજી વસાહતમાં ખોડીયારપરા શેરી નં.8માંથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાંથી દારૂની બોટલ નં.36 (કિ.18000) મળી...