શહેરની ભાગોળે વાવડી નજીક તથાગત સોસાયટીમાંથી રેઢી પડેલી રીક્ષામાંથી 55 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો હતો પોલીસે દારૂ કબ્જે કરી ચાલકની શોધખોળ હાથ ધરી છે. જાણવા મળતી...
જુનાગઢના ત્રણ શખ્સોની 2 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ ગોંડલ પાસેથી પોલીસે જૂનાગઢના 3 શખ્સોને કારમાં ચોરખાનું બનાવી દારૂની 365 બોટલ છુપાવીને હેરાફેરી કરતા રંગેહાથ ઝડપી લઈ...
સ્ટેટ મોનિટરિંગ સેલનો બાતમીના આધારે સુરત પાસે દરોડો; રૂા. 78.15 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ, જૂનાગઢના બૂટલેગર સહિત 4ની શોધખોળ દમણથી જૂનાગઢના બુટલેગરે મંગાવેલો રૂા. 57.51...
મોરબીના વાવડી રોડ પર ગણેશનગર સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂૂની 50 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય...
ભાવનગર શહેરમાં એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસોએ વિદેશી દારૂૂનો જથ્થો ભરેલી આઈશર ટ્રક સાથે ટ્રકના ચાલકને ઝડપી લઈ વિદેશી દારૂૂ, ટ્રક, મોબાઈલ મળી...
વહેલી સવારે પાંચ વાગ્યે બે શખ્સો હુમલો કરવા આવ્યાની પોલીસ ક્ધટ્રોલરૂમમાં જાણ કરતા પોલીસે તપાસ કરતા ભાંડો ફૂટ્યો શહેરના સ્વામીનારાયણ નગરમાં ગોકુલધામ પાસે આવેલ કૃષ્ણનગરમાં વહેલી...
ગ્રામ્ય એલસીબીના દરોડામાં બે શખ્સોની ધરપકડ, ત્રણની શોધખોળ: ભોજપરા ગામમાં આવેલા ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતારનાર અને સપ્લાયર સામે ગુનો નોંધાયો ગોંડલ તાલુકાના ભોજપરા ગામની સીમમાં આવેલા...
જુનાગઢમાં પવિત્ર પાવનકારી લીલી પરિક્રમાનો પ્રારંભ થઇ ચુકયો છે. ત્યારે આ પરિક્રમામાં દારૂ કે અન્ય વ્યસન કરવુ એ પ્રતિબંધીત હોવા છતા રાજકોટનો અને ચોરવાડનો બુટલેગર યાત્રીકોના...
લીંબડી-ધંધુકા હાઈવે પર છોટા હાથીમાં કોલસાની આડમાં લઈ જવાતો દારૂૂનો જથ્થો ડીવાયએસપી ટીમે ઝડપી પાડ્યો હતો. દારૂૂની હેરાફેરી કરતાં શખસની અટકાયત કરાઈ છે. 1918 દારૂૂની બોટલ,...
જાનીવડલા અને ઢુવાના શખ્સોને દારૂ આપવા આવ્યો હોવાની કબુલાત વાંકાનેરના પાડધરા નજીકથી કારમાંથી દારૂૂ મળી આવ્યો. પોલીસે દારૂૂ અને ઇકો ગાડી સહિત ચાર લાખના મુદામાલ સાથે...