લાયન સફારી પાર્કનું 80 ટકા કામ પૂર્ણ, પ્રોજેકટ માર્ચમાં પૂરો થતા તુરંત કરાશે લોકાર્પણ નાઇટ શેલ્ટર, મુખ્ય ગેટ, તળાવ, ઇન્સ્પેકશન રોડ સહિતના કામો પૂરા રાજકોટના…
View More રાજકોટના સિમાડે વેકેશનમાં ગુંજશે સિંહોની ગર્જનાlion
સિંહોની સુરક્ષા માટે વનવિભાગ એલર્ટ: અમરેલી-ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ
અમરેલી અને ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોની સુરક્ષા માટે વનવિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજુલા, જાફરાબાદ, મહુવા અને પીપાવાવ જેવા દરિયાઈ કોસ્ટલ વિસ્તારો સિંહોનું…
View More સિંહોની સુરક્ષા માટે વનવિભાગ એલર્ટ: અમરેલી-ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂલીલિયાના મોટા કણકોટમાં સિંહણનો મૃતદેહ મળતા મોતનું કારણ જાણવા વન વિભાગે તપાસ હાથ ધરી
અમરેલી જિલ્લાના લીલીયા રેન્જમાં આવેલા મોટા કણકોટ ગામના રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. વન વિભાગને માહિતી મળતા જ લીલીયા રેન્જ આરએફઓ સહિતની…
View More લીલિયાના મોટા કણકોટમાં સિંહણનો મૃતદેહ મળતા મોતનું કારણ જાણવા વન વિભાગે તપાસ હાથ ધરીસાસણ ગીરના સાવજોનો જંગલ છોડીને દરિયા કિનારા પર વસવાટ
તજજ્ઞો દ્વારા રજૂ કરાયેલા એક રીસર્ચ પેપરમાં સિંહો જંગલ છોડીને બીચ રીસોર્ટ તરફ પોતાનું નવું નિવાસ સ્થાન બનાવી રહ્યાં છે 2015માં માત્ર 10 સિંહો દરિયાઈ…
View More સાસણ ગીરના સાવજોનો જંગલ છોડીને દરિયા કિનારા પર વસવાટઅમરેલીમાં ખેતરમાં સિંહે પશુનો શિકાર કર્યો, વન વિભાગે પેટ્રોલીંગ વધાર્યુ
સિંહોની અવરજવર વધતા લોકોમાં ભયનો માહોલ અમરેલી શહેરમાં સિંહોની વધતી અવરજવરે સ્થાનિકોમાં ચિંતા જગાવી છે. મોડી રાત્રે એક સિંહે શહેરના બાયપાસ નજીક ખેડૂતના ખેતરમાં પશુનો…
View More અમરેલીમાં ખેતરમાં સિંહે પશુનો શિકાર કર્યો, વન વિભાગે પેટ્રોલીંગ વધાર્યુબે વર્ષમાં ગુજરાતમાં 307 સિંહના મોત: 39 વનરાજ અકસ્માતનો ભોગ બન્યા
ગુજરાત રાજ્યમાં સિંહોના મૃત્યુના આંકડાઓ સામે આવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 307 સિંહોના મૃત્યુ થયા છે. જેમાં 268 સિંહોના કુદરતી રીતે મૃત્યુ થયા છે.…
View More બે વર્ષમાં ગુજરાતમાં 307 સિંહના મોત: 39 વનરાજ અકસ્માતનો ભોગ બન્યાજય-વીરૂ બાદ ‘ધરમ-વીર’ની જોડીનો જલવો
તાલાલા પંથકમાં ધાક જમાવતી બે સિંહની જોડી આકર્ષણનું કેન્દ્ર બની 1977માં બોલિવુડમાં ધરમવીર ફિલ્મ આવી હતી. જેમાં ગીત હતું સાત અજૂબે ઈસ દુનિયા મેં આઠવી…
View More જય-વીરૂ બાદ ‘ધરમ-વીર’ની જોડીનો જલવોદંતકથા રૂપ ગિરના સિંહોની જોડી જય-વીરુને લોક શૈલીમાં એક ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
– રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા હૃદયસ્પર્શી વિડિયો-ગીત અને ડોક્યુમેન્ટરીનું લોકાર્પણ – ગિરના દુર્લભ અને પ્રખ્યાત સિંહ જય અને વીરુની જોડીને સમર્પિત હ્રદયસ્પર્શી…
View More દંતકથા રૂપ ગિરના સિંહોની જોડી જય-વીરુને લોક શૈલીમાં એક ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિજૂનાગઢમાં રોડ ઉપર સિંહ આવી ચડતા ભારે દોડધામ
વાહન વ્યવહાર થંભી ગયો, જંગલ ખાતાએ ફરી જંગલમાં ધકેલ્યો જૂનાગઢના ગિરનાર પર્વતના જંગલોમાં વસવાટ કરતા અભયરાજ સિંહનો આશ્ચર્યજનક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો…
View More જૂનાગઢમાં રોડ ઉપર સિંહ આવી ચડતા ભારે દોડધામભાવનગર જિલ્લાના તલ્લી ગામના યુવાને સિંહની પજવણી કરી વીડિયો વાયરલ કર્યો
મારણ કરી રહેલ સિંહની નજીક જઈ વીડિયો ઉતાર્યો: વીડિયો ઉતારવાની લ્હાયમા યુવક હુમલાનો ભોગ બનતા રહી ગયો ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં અને ખાસ કરીને મધુવન…
View More ભાવનગર જિલ્લાના તલ્લી ગામના યુવાને સિંહની પજવણી કરી વીડિયો વાયરલ કર્યો