સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે. ફાયરિંગ, મારામારી, જૂથ અથડામણ અને હત્યાના બનાવો સાથે હવે બળાત્કારના બનાવો પણ વધી રહ્યા…
View More લીંબડીના ભોયકા ગામે 77 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર, હાલત ગંભીરLimbdi NEWS
લીંબડીના રાજકા ગામના સરપંચના પુત્રનું ઇજાગ્રસ્ત હાલતમાં મોત: હત્યાનો આક્ષેપ
લીંબડી તાલુકાના રાજકા ગામના સરપંચનો યુવાન પુત્ર લીંબડી અને રાજકા ગામ વચ્ચેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા બાદ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા…
View More લીંબડીના રાજકા ગામના સરપંચના પુત્રનું ઇજાગ્રસ્ત હાલતમાં મોત: હત્યાનો આક્ષેપહિટ એન્ડ રન : લીંબડી પાસે રસ્તો ઓળંગતી પરિણીતાનું કાર અડફેટે મોત
શાપરમાં ગાયે પ્રૌઢાને પછાડી દેતા સારવારમાં ખસેડાયા સાયલામા રહેતી પરણીતી પોતાના સબંધી સાથે લીંબડી પાસે રસ્તો ઓળંગી રહી હતી ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતા…
View More હિટ એન્ડ રન : લીંબડી પાસે રસ્તો ઓળંગતી પરિણીતાનું કાર અડફેટે મોતલીંબડીના દેવપરા ગામના ધો.9 અને ધો.10ના છાત્રો ત્રણ વર્ષથી શાળાને બદલે મંદિરમાં ભણવા મજબૂર!
મંજુરી મળેલી હાઇસ્કૂલ બનાવવા વાલીઓની માંગ: એક જ ઓસરીમાં ધો.9/10ના છાત્રોને બાજુબાજુમાં બેસાડી શિક્ષક ભણાવે છે! લીંબડી તાલુકાના દેવપરા ગામના ધો.9 અને 10ના કુલ…
View More લીંબડીના દેવપરા ગામના ધો.9 અને ધો.10ના છાત્રો ત્રણ વર્ષથી શાળાને બદલે મંદિરમાં ભણવા મજબૂર!લીંબડી પાસેથી 38 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
11118 દારૂની બોટલ, બિયર ટીન સહિત રૂા.49.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો લીંબડી લીંબડી હાઈવે પરથી એલસીબી ટીમે ટ્રકમાંથી 11118 દારૂૂની બોટલ અને બિયરના ટીન સાથે…
View More લીંબડી પાસેથી 38 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયોલીંબડી નજીક હોટેલ પાસે પાર્ક કરેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતા બેનાં મોત, 6ને ઇજા
અમદાવાદ, ઈસનપુર, વિશાલનગર પાછળ મહારાણા પ્રતાપ સોસાયટીમાં રહેતા પિયુષકુમાર શાંતિલાલ ચૌહાણ, પત્ની શારદાબેન, ભાઈ અતુલ ચૌહાણ, તેના પત્ની રમીલાબેન તેની ત્રણેય પુત્રી એશા, જીનલ, સિદ્ધી…
View More લીંબડી નજીક હોટેલ પાસે પાર્ક કરેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતા બેનાં મોત, 6ને ઇજા