લીંબડીના દેવપરા ગામના ધો.9 અને ધો.10ના છાત્રો ત્રણ વર્ષથી શાળાને બદલે મંદિરમાં ભણવા મજબૂર!

  મંજુરી મળેલી હાઇસ્કૂલ બનાવવા વાલીઓની માંગ: એક જ ઓસરીમાં ધો.9/10ના છાત્રોને બાજુબાજુમાં બેસાડી શિક્ષક ભણાવે છે! લીંબડી તાલુકાના દેવપરા ગામના ધો.9 અને 10ના કુલ…

View More લીંબડીના દેવપરા ગામના ધો.9 અને ધો.10ના છાત્રો ત્રણ વર્ષથી શાળાને બદલે મંદિરમાં ભણવા મજબૂર!