મોરબીમાં હાઈવે પર પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીએ છેલ્લા કેટલાક સમયથી તરખાટ મચાવ્યો હતો. ત્યારે મોરબી તાલુકા પોલીસે ડીઝલ ચોરીના બે ગુનાઓનો ભેદ…
View More મોરબીમાં ડીઝલ ચોરીમાં સંડોવાયેલ કચ્છની સમા ગેંગના બે શખ્સો ઝડપાયાKutch
ગાંધીધામમાં ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે આધેડને જીવતા સળગાવી ક્રુર હત્યા
મારથી બચવા આરોપી બાથરૂમમાં પુરાયા આરોપીઓએ જવલંનશીલ પ્રવાહી નાખી આગ લગાડી દીધી કચ્છના ગાંધીધામના રોટરીનગર વિસ્તારમાં પડોશી વેરવૃત્તિએ સીમા વટાવી દીધી છે. ઘરની બહાર ઓટલા…
View More ગાંધીધામમાં ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે આધેડને જીવતા સળગાવી ક્રુર હત્યાકચ્છના મુન્દ્રામાં દુષ્કર્મ પીડિત છ વર્ષની બાળાને સારવાર ના મળી, કોર્ટે હોસ્પિટલને શો કોઝ નોટિસ ફટકારી
તબીબી અધિકારીને કોર્ટમાં હાજર રહી ખુલાસો આપવા સૂચન કર્યુ કચ્છના મુંદ્રા તાલુકામાં 6 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટનામાં પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજા પહોંચતા મુંદ્રા…
View More કચ્છના મુન્દ્રામાં દુષ્કર્મ પીડિત છ વર્ષની બાળાને સારવાર ના મળી, કોર્ટે હોસ્પિટલને શો કોઝ નોટિસ ફટકારીકચ્છમાં ફરી 4.1નો ભૂકંપ, 24 કલાકમાં 3 આંચકાથી ફફડાટ
ભૂકંપની વરસી પહેલા ભૂતળમાં હલચલ ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે. શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિએ 1:22 વાગ્યે ખાવડા નજીક 4.1ની તીવ્રતાનો જોરદાર…
View More કચ્છમાં ફરી 4.1નો ભૂકંપ, 24 કલાકમાં 3 આંચકાથી ફફડાટમુંદ્રામાં છ વર્ષની માસૂમ બાળા પર 26 વર્ષના ઢગાનું દુુષ્કર્મ
શ્રમિક પરિવારના પતિ-પત્ની મજૂરીએ ગયા ને બાળાને જોઇ નરાધમની નજર બગડી મુંદરા તાલુકાનાં એક ગામની કંપનીમાં મજૂરી કરતા શ્રમિક પરિવારના પતિ-પત્ની મજૂરીએ ગયા હતા અને…
View More મુંદ્રામાં છ વર્ષની માસૂમ બાળા પર 26 વર્ષના ઢગાનું દુુષ્કર્મકચ્છ-મુન્દ્રાના ભદ્રેશ્ર્વરમાં ગૃહકંકાસમાં પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી રહેંસી નાખી
મુંદરા તાલુકાના ભદ્રેશ્વરમાં 53 વર્ષીય પત્ની હવાબાઇ ઉપરી પતિ અભુ મામદ ગોધે છરીના અનેક ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી નાસી છૂટયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો…
View More કચ્છ-મુન્દ્રાના ભદ્રેશ્ર્વરમાં ગૃહકંકાસમાં પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી રહેંસી નાખીકચ્છના રાપરમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ, નરાધમ ગણતરીની કલાકોમાં ઝડપાયો
કચ્છના રાપરમાં માનસિક અસ્થિર 15 વર્ષીય સગીર સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.…
View More કચ્છના રાપરમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ, નરાધમ ગણતરીની કલાકોમાં ઝડપાયોડાક વિભાગ દ્વારા કચ્છના જળયોધ્ધા તરીકે દામજીભાઇ એન્કરવાલાની ડાક ટિકિટ જારી
ભારતીય ડાક વિભાગ દ્વારા કચ્છના જળયોધ્ધા તરીકે પ્રખ્યાત ‘દામજીભાઈ એન્કરવાલા’ પર એક કસ્ટમાઇઝ્ડ ડાક ટિકિટ જારી કરવામાં આવી. સર્કલ ઓફિસ, અમદાવાદ ખાતે આયોજિત એક સમારોહમાં…
View More ડાક વિભાગ દ્વારા કચ્છના જળયોધ્ધા તરીકે દામજીભાઇ એન્કરવાલાની ડાક ટિકિટ જારીઅંજારમાં ત્રણ ભાણિયાએ પિતા સાથે મળી મામાનું ઢીમ ઢાળી દીધું
શહેરના દેવળિયા નાકા વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં ત્રણ ભાણેજ સહિત ચાર જણે મામા આમદ ઇસ્માઇલ નોડે (ઉ.વ. 65) ઉપર હુમલો કર્યો હતો, જેમાં આ વૃદ્ધનું મૃત્યુ…
View More અંજારમાં ત્રણ ભાણિયાએ પિતા સાથે મળી મામાનું ઢીમ ઢાળી દીધુંફરી એકવાર ધ્રુજી કચ્છની ધરા!! રાપરમાં 4.6ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડ્યાં
ફરી એક વાર કચ્છની ધરા ધ્રુજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રાપર નજીક આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ભૂંકપનો જોરદાર આંચકો…
View More ફરી એકવાર ધ્રુજી કચ્છની ધરા!! રાપરમાં 4.6ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડ્યાં