કચ્છના વડવાળા ગામે દારૂના કટિંગ વખતે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ ત્રાટકી, 11 બૂટલેગર અને સપ્લાયર સહિત 23ના નામ ખુલ્યા: ત્રણ ટ્રક- એક યુટિલિટી સાથે બે…
View More ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો દરોડો, 4 કરોડનો દારૂ ઝડપાયોKutch
કચ્છમાં છેતરપિંડીના 182 કરોડ જમા કરાવ્યા, મોટુ કૌભાંડ
આઠ શખ્સોની ટોળકીએ દુકાનો ભાડે રાખી એકાઉન્ટન્ટની જાણ બહાર નાણાંની હેરાફેરી કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય છેતરાપિંડીના રૂૂપિયા ની હેરાફેરી માટે કચ્છના અલગ અલગ ગામના અને…
View More કચ્છમાં છેતરપિંડીના 182 કરોડ જમા કરાવ્યા, મોટુ કૌભાંડકચ્છના માધાપરમાં જુગારનો દરોડો, બે કાર અને રોકડ સહિત 16 લાખનો મુદ્દામાલ જપ્ત
માધાપરના નવાવાસમાં મકાનમાં જુગાર રમતા સાત ખેલી પકડાયા હતા. એલસીબીના પીઆઈ એ. એમ. મકવાણાની સુચનાથી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, સાત જોટા બજારની…
View More કચ્છના માધાપરમાં જુગારનો દરોડો, બે કાર અને રોકડ સહિત 16 લાખનો મુદ્દામાલ જપ્તખાનગી શાળાના વિદ્યાર્થીઓને ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડવાની લાલચે ઠગાઈ કરતો રાજકોટનો શિક્ષક પકડાયો
નખત્રાણામાં આવેલી ખાનગી શાળામાં રમત ગમતના શિક્ષકે બાળકોને ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવા માટે લઇ જવાનું કહી રૂૂપિયા 4.43 લાખ પડાવી લીધા બાદ પલાયન થઇ જતા ગુનો…
View More ખાનગી શાળાના વિદ્યાર્થીઓને ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડવાની લાલચે ઠગાઈ કરતો રાજકોટનો શિક્ષક પકડાયોઅંજારના વરસાણા પાસે ચોખાની આડમાં ઘુસાડેલો બે કરોડનો વિદેશી દારૂ ઝડપાયો
હાઇવે ઉપરની હોટલના પાર્કિંગમાં પડેલા ટ્રકમાં તપાસ કરતા 30000 બોટલ દારૂ મળ્યો, દારૂ સપ્લાયર સહિત ચાર શખ્સોના નામ ખુલ્યા કચ્છ ના અંજાર તાલુકાના વરસાણા ગામ…
View More અંજારના વરસાણા પાસે ચોખાની આડમાં ઘુસાડેલો બે કરોડનો વિદેશી દારૂ ઝડપાયોકચ્છમાં રીઢા ગુનેગારો સામે આકરી કાર્યવાહી, એક સાથે સાતને પાસામાં ધકેલ્યા
પૂર્વ કચ્છ પોલીસે વધુ એક વખત સાત આરોપી સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. પૂર્વ કચ્છના સાત શખ્સને ઝડપી પાડી તેમને જુદી-જુદી જેલના સળિયા પાછળ ધકેલી…
View More કચ્છમાં રીઢા ગુનેગારો સામે આકરી કાર્યવાહી, એક સાથે સાતને પાસામાં ધકેલ્યારાપરના સરકારી શાળાના આચાર્ય પર હુમલાથી ચકચાર
રાપરમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય ઉપર શાળામાં જ કરાર આધારિત કામ કરનારા શખ્સે ઇન્ટરનેટ મુદ્દે હુમલો કર્યો હતો. રાપરની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય…
View More રાપરના સરકારી શાળાના આચાર્ય પર હુમલાથી ચકચારમુન્દ્રામાં ધોળે દિવસે જવેર્લ્સ લૂંટવાનો પ્રયાસ, ત્રણ રાઉન્ડ ફાયરિંંગ
પ્રતિકાર કરતાં સોના-ચાંદી વેપારી એસો.ના પ્રમુખ અને પુત્રને ઈજા : એક આરોપી ઝડપાયો મુન્દ્રાના આર્થિક ધમધમતા અને બેંકો, એટીએમ મેગા મોલ, દુકાનો સહિતના વ્યાપારના કેન્દ્ર…
View More મુન્દ્રામાં ધોળે દિવસે જવેર્લ્સ લૂંટવાનો પ્રયાસ, ત્રણ રાઉન્ડ ફાયરિંંગકચ્છમાં 2001 જેવો વિનાશક ભૂકંપ ફરી આવી શકે
135 જેટલા વૈજ્ઞાનિકોની પરિષદમાં ભૂસ્તરીય ઊથલપાથલ અંગે રજૂ થયેલા તારણો જૂનાગઢ-ભાવનગર-લાલપુરમાં આવતા ભૂકંપિય આંચકા ઓછા જોખમી, આવા આંચકાઓથી મોટા ભૂકંપની શકયતાઓ ઘટે છે કચ્છમાં વર્ષ…
View More કચ્છમાં 2001 જેવો વિનાશક ભૂકંપ ફરી આવી શકેમાંડવી: તું આફ્રિકાથી અહીં કેમ આવ્યો કહી પિતરાઇનો યુવાનની હત્યાનો પ્રયાસ
દક્ષિણ આફ્રિકાના સીસલથી માંડવીમાં આવેલા યુવાન પર કૌટુંબીક કાકાના દીકરા અને તેના મામાએ ધોકા વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી.…
View More માંડવી: તું આફ્રિકાથી અહીં કેમ આવ્યો કહી પિતરાઇનો યુવાનની હત્યાનો પ્રયાસ