કચ્છના પ્રવેશદ્વાર સમાન સૂરજબારી પુલ પર આગળ જતી બાઇકને પાછળથી ટ્રકે હડફેટમાં લેતાં દશરથ ડાયા કોળી તથા રવિસિંઘ કિશોરસિંઘ પંજાબી નામના યુવાનોના મોત થયા હતા.…
View More સુરજબારી પુલ ઉપર બાઈકને ટ્રકે અડફેટે લેતા બે યુવાનનાં મોતKutch news
ગાંધીધામ નજીક તળાવમાં ડૂબી જતાં સાળા-બનેવીના મોત, પરિવારમાં શોક
કચ્છ પંથકમાંથી એક અરેરાટીભર્યા સમાચાર પ્રાપ્ત થયા છે. ગાંધીધામના અંતરજાળ નજીક આવેલા તળાવમાં ડૂબી જતાં બે યુવકોના મોત નીપજ્યા છે. ઘરેથી બાઇક ધોવાનું કહીને નીકળ્યા…
View More ગાંધીધામ નજીક તળાવમાં ડૂબી જતાં સાળા-બનેવીના મોત, પરિવારમાં શોકવેલસ્પન કં.ના કોટન ગોડાઉનમાં વિકરાળ આગ
પૂર્વ કચ્છના અંજાર નજીક આવેલી વેલસ્પન કંપનીના કોટન ગોડાઉનમાં શુક્રવાર, 30 મે 2025ના રોજ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે ટૂંક સમયમાં જ…
View More વેલસ્પન કં.ના કોટન ગોડાઉનમાં વિકરાળ આગકચ્છમાંથી એટીએસ એ ઝડપેલા જાસુસ મામલે પોસ્ટ મુકનાર પોલીસકર્મીને ડિસમીસ કરો
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનીઓ સાથે કનેક્શન ધરાવતા લોકોને ATS દ્વારા ઉઠાવી લેવાની કાર્યવાહી શરૂૂ છે ત્યારે કચ્છમાંથી પણ ગૂજરાત ATS એ પાકિસ્તાની મુખબરી…
View More કચ્છમાંથી એટીએસ એ ઝડપેલા જાસુસ મામલે પોસ્ટ મુકનાર પોલીસકર્મીને ડિસમીસ કરોપાંચ લોકોની હત્યાના ગુનામાં આરોપીના જામીનનો હુકમ સ્થગીત રાખવાની અરજી ફગાવતી અદાલત
કચ્છના હમીરપરમાં જમીન મુદે ચાલતી તકરારમાં કારને આંતરી પાંચ લોકોનું ઢીમ ઢાળી દીધાનો 22 આરોપી સામે ગુનો નોંધાયો’તો કચ્છના હમીરપર ગામે જમીનની અદાવતમાં સામૂહિક સશસ્ત્ર…
View More પાંચ લોકોની હત્યાના ગુનામાં આરોપીના જામીનનો હુકમ સ્થગીત રાખવાની અરજી ફગાવતી અદાલતકચ્છના ઇશ્ર્વર આશ્રમ વાંઢાયના ગાદીપતિ મુદ્દે હોબાળો
ગાદીપતિની પરંપરા ન હોવા છતાંય ખેલ પાડવા કારસો, મદદનીશ ચેરિટી કમિશનર રાજકોટની ભૂમિકા સામે સવાલ ઉઠાવતા ટ્રસ્ટી કચ્છમાં બહોળો ભાવિક વર્ગ ધરાવતા અને કચ્છ ઉપરાંત…
View More કચ્છના ઇશ્ર્વર આશ્રમ વાંઢાયના ગાદીપતિ મુદ્દે હોબાળો‘ઓપરેશન સિંદૂર માનવતાની રક્ષા અને આતંકવાદના અંતનું મિશન છે..’ ભુજમાં PM મોદીનું સંબોધન
ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પહેલી વાર ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીએ આજે સવારે 10 વાગ્યે વડોદરા પહોંચ્યા હતાં…
View More ‘ઓપરેશન સિંદૂર માનવતાની રક્ષા અને આતંકવાદના અંતનું મિશન છે..’ ભુજમાં PM મોદીનું સંબોધનસૌરાષ્ટ્ર-કચ્છમાં 104 દુકાનોમાં ચોરી કરનાર ટોળકી ઝડપાઇ
સૌરાષ્ટ્ર-કચ્છમા છેલ્લા એક વર્ષમા 104 જેટલી ચોરી અને લુંટ ચલાવનાર ટોળકીને ગીર સોમનાથ પોલીસે ઝડપી લઇ પુછપરછ કરતા ગેંગના 4 સભ્યોએ સૌરાષ્ટ્ર – કચ્છમા અનેક…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં 104 દુકાનોમાં ચોરી કરનાર ટોળકી ઝડપાઇગુજરાત ATSએ કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસ કરી ધરપકડ, પાક ઇન્ટેલિજન્સને મોકલતો ગુપ્ત માહિતી
કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસ પકડાયો છે. ગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા યૂટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. જે કોન્ટ્રાક્ટ બેઝ મલ્ટી પર્પઝ…
View More ગુજરાત ATSએ કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસ કરી ધરપકડ, પાક ઇન્ટેલિજન્સને મોકલતો ગુપ્ત માહિતીકચ્છના ત્રગડી ગામેથી 83 લાખનો દારૂ ઝડપાયો
સ્ટેટ મોનિટરીંગ સેલે 13,611ના બિયર ટીન, સાત વાહન, ચાર મોબાઇલ સહિત રૂા.1.21 લાખનો મુદામાલ જપ્ત: ડ્રાઇવર સહિત કુલ 16 શખ્સોની સંડોવણી ખુલી રાજ્ય સ્તરની સ્ટેટ…
View More કચ્છના ત્રગડી ગામેથી 83 લાખનો દારૂ ઝડપાયો