કચ્છના અબડાસાના દરિયા કિનારે 3 ક્ધટેનર તણાઇને આવ્યા, કેમિકલ હોવાની આશંકા

ગુજરાતના દરિયા કિનારે થોડા સમયથી ક્ધટેનર તણાઈને આવ્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં ભરૂૂચ જિલ્લાના કતપોર ગામના દરિયા કિનારે એક મોટું ક્ધટેનર તણાઈને…

View More કચ્છના અબડાસાના દરિયા કિનારે 3 ક્ધટેનર તણાઇને આવ્યા, કેમિકલ હોવાની આશંકા

કચ્છ યુનિવર્સિટીની આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને કાયમી સેકશન ઓફિસરની ભરતી રદ

ભરતીમાં કૌભાંડની ફરિયાદ ઉઠ્યા બાદ સમિતિએ રિપોર્ટ સબમિટ કરતાં નિર્ણય કચ્છની ક્રાંતિગુરૂ શ્યામજીકૃષ્ણ વર્મા યુનિવર્સિટીના બિન શૈક્ષણિક સ્ટાફની ભરતીમાં કૌભાંડ થયું હોવાની ફરિયાદ બાદ તપાસના…

View More કચ્છ યુનિવર્સિટીની આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને કાયમી સેકશન ઓફિસરની ભરતી રદ

મુંદ્રાના પત્રીની સીમમાં આવેલા ખેંગાર સાગર ડેમમાં છ ડૂબ્યા, એકનું મોત

છ મિત્રોનો આબાદ બચાવ, નાહવા પડયાબાદ ડૂબવા લાગ્યા હતા મુંદરાની પત્રીના સીમમાં આવેલા ખેંગાર સાગર ડેમમાં મુંદરાથી ન્હાવા માટે સાત નવયુવાન ડૂબવા લાગ્યા હતા, જેમાં…

View More મુંદ્રાના પત્રીની સીમમાં આવેલા ખેંગાર સાગર ડેમમાં છ ડૂબ્યા, એકનું મોત

કચ્છના અબડાસામાં જંગલની 600 હેકટર જમીનમાંથી ખેતીના દબાણોનો સફાયો

200 પોલીસ અને 100 ફોરેસ્ટ કર્મચારીઓના બંદોબસ્ત વચ્ચે ઓપરેશન કચ્છના અબડાસા તાલુકામાં સરકારી જમીન પરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કુણાઠીયા અને ભાચુંડા…

View More કચ્છના અબડાસામાં જંગલની 600 હેકટર જમીનમાંથી ખેતીના દબાણોનો સફાયો

કચ્છના ધોળાવીરામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.7ની નોંધાઇ

  કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત છે. ત્યારે ફરી એકવાર ધોળાવીરા નજીક ભૂકંપનો વધુ એક આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.7ની નોંધાઇ છે.…

View More કચ્છના ધોળાવીરામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.7ની નોંધાઇ

છેલ્લા ત્રણ ઘોરાડ બચાવવા કચ્છમાં પાવર કોરીડોર બનાવવા સુપ્રિમમાં દરખાસ્ત

કચ્છમાં હાઇટેન્શન વીજ લાઇનો નાખનારી PGVCL, GETCO સહીતની કંપનીઓ ટેન્શનમાં, સાત એક્સપર્ટની કમિટીના અહેવાલમાં અનેક પગલા સુચવાયા લુપ્ત થવાના આરે રહેલા ઘોરાડ પંખીની વસાહતોમાંથી સોલાર/…

View More છેલ્લા ત્રણ ઘોરાડ બચાવવા કચ્છમાં પાવર કોરીડોર બનાવવા સુપ્રિમમાં દરખાસ્ત

અંજારના મેઘપર બોરીચીના ગોડાઉનમાં પોલીસનો દરોડો, 46 લાખની સિગારેટ મળી

અંજાર તાલુકાનાં મેઘપર બોરીચીની સીમમાં આવેલાં એક ગોદામમાં પોલીસે છાપો મારી ચોરી કે છળકપટથી મેળવાયેલી રૂૂા. 46,18,700ની ભારતીય સિગારેટનો જથ્થો ઝડપી પાડયો છે. મેઘપર બોરીચીમાં…

View More અંજારના મેઘપર બોરીચીના ગોડાઉનમાં પોલીસનો દરોડો, 46 લાખની સિગારેટ મળી

અંજારમાં રખડતા ઢોરનો ત્રાસ, આખલાએ ઉલાળતા વૃદ્ધનું મોત

છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોની સમસ્યાએ માઝા મૂકી છે, શહેરના મોટા ભાગના સોસાયટી, રહેણાક અને જાહેર માર્ગો પર મોટા પ્રમાણમાં ઢોરોના ઝૂંડ નજરે જોવા મળી…

View More અંજારમાં રખડતા ઢોરનો ત્રાસ, આખલાએ ઉલાળતા વૃદ્ધનું મોત

કચ્છમાં હર્ષ સંઘવીની હાજરીમાં કરોડોનાં ડ્રગ્સનો નાશ

અલગ અલગ 28 કેસમાં કોકેઈન, ચરસ, કોડીનયુકત સિરપ, ગાંજો, મેફેડ્રોન, પોષડોડા સહિતનું ડ્રગ્સ ઝડપાયું હતું ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજ રોજ કચ્છની મુલાકાત લેશે.…

View More કચ્છમાં હર્ષ સંઘવીની હાજરીમાં કરોડોનાં ડ્રગ્સનો નાશ

કચ્છમાં મોડીરાત્રે 4ની તિવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટનો માહોલ

ગુજરાતના કચ્છ જિલ્લામાં રવિવારે રાત્રે 9:47 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 20 કિલોમીટર પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં…

View More કચ્છમાં મોડીરાત્રે 4ની તિવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટનો માહોલ