જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મજેવડી દરગાહ કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે છેલ્લા દોઢ વર્ષથી ફરાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ ઇન્સપેક્ટર જે.જે. પટેલના માર્ગદર્શન…
View More જૂનાગઢના દરગાહ કેસમાં દોઢ વર્ષથી ફરાર 3 આરોપી ઝડપાયાJunagadh
જૂનાગઢના ખડિયા નજીક ‘હિટ એન્ડ રન’ : હટાણું કરીને ઘરે આવતા પ્રૌઢનું અકસ્માતમાં મોત
અજાણ્યા બાઇકના ચાલક સામે કાર્યવાહી: ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી જુનાગઢનાં ખડીયા ગામ નજીક અજાણ્યા પેટ્રોલ પંપ પાસે અજાણ્યા બાઇકની ઠોકરે બાઇક ચાલક પ્રૌઢનુ મોત…
View More જૂનાગઢના ખડિયા નજીક ‘હિટ એન્ડ રન’ : હટાણું કરીને ઘરે આવતા પ્રૌઢનું અકસ્માતમાં મોતજૂનાગઢ કોર્પોરેશનના નવા સુકાનીઓની પસંદગી
મેયર તરીકે ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર પદે આકાશ કટારા અને સ્ટેન્ડિંગ ચેરમેન બનશે પલ્લવીબેન ઠાકર જૂનાગઢ મહાનગરપાલિકામાં જ્વલંત વિજય મેળવ્યા બાદ આજે ભાજપ દ્વારા હોદ્દેદારોની…
View More જૂનાગઢ કોર્પોરેશનના નવા સુકાનીઓની પસંદગીગૃહમંત્રી અમિત શાહ શનિવારે મુકતાનંદ બાપુના આશ્રમ બ્રહ્માનંદધામની મુલાકાતે
કેન્દ્રીય ગળહ મંત્રી અમિતભાઈ શાહ શનિવારે બ્રહ્માનંદધામના નઅતિથિથરૂૂપે પધારી રહ્યા છે. પૂ.મુકતાનંદ બાપુના સાનિધ્યમાં અનેકવિધ કાર્યક્રમો નિર્ધારીત કરાયા છે. જેમાં બ્રહ્માનંદધામ ખાતે સૈનિક સ્કૂલ, સ્ટાફ…
View More ગૃહમંત્રી અમિત શાહ શનિવારે મુકતાનંદ બાપુના આશ્રમ બ્રહ્માનંદધામની મુલાકાતેજૂનાગઢના મેયર બનશે પોસિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવી ઠાકર
તાજેતરમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી યોજાય હતી તેમાં જુનાગઢ મહાનગરપાલિકાનો પણ સમાવેશ થયો હતો. આજે ભાજપ દ્વારા હોદેદારોની જાહેરાત કરવામાં આવી હતી. મેયર તરીકે ધર્મેશ પોસીયા,…
View More જૂનાગઢના મેયર બનશે પોસિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવી ઠાકરજૂનાગઢની જીઆઇડીસીના પાંચ કારખાનામાં બુકાનીધારી ત્રાટક્યા, 2.50 લાખ મતાની ચોરી
જૂનાગઢ શહેરમાં સાબલપુર નજીક આવેલ જીઆઇડીસી 2માં વોકળાએથી આવેલા તસ્કરો ત્રાટક્યા હતા અને 5 કારખાનામાંથી 2.50 લાખની રોકડની ચોરી કરી હતી. ઉપરાંત નજીકમાં આવેલ જ્ઞાનબાગ…
View More જૂનાગઢની જીઆઇડીસીના પાંચ કારખાનામાં બુકાનીધારી ત્રાટક્યા, 2.50 લાખ મતાની ચોરીજૂનાગઢના વેપારી સાથે જમાઈ અને ભાગીદારોની 85.59 લાખની છેતરપિંડી
જુનાગઢનાં માણાવદરમા રહેતા વેપારીને રાજકોટનાં ભાગીદાર અને ધોરાજીમા રહેતા જમાઇએ ભાગીદારોએ કંપનીમા ભાગીદાર બનાવી રૂ. 8પ.પ9 લાખનુ રોકાણ કરાવી તેમની જાણ બહાર નકલી સહીથી તેમનુ…
View More જૂનાગઢના વેપારી સાથે જમાઈ અને ભાગીદારોની 85.59 લાખની છેતરપિંડીખાય ખોંખારો રૂખડ તો ગિરનાર આખો ઘણધણે, લાખ ધ્રુજે લખપતિ એક ચીપિયો જો રણઝણે
જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં મહાશિવરાત્રીએ હકડે ઠઠ જનમેદની ઉમટી, ભોજન, ભજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં લાખો લોકોએ પુણ્યનું ભાથુ બાધ્યું અખાડા ખાતે ગોલા પૂજન બાદ જૂનાગઢથી…
View More ખાય ખોંખારો રૂખડ તો ગિરનાર આખો ઘણધણે, લાખ ધ્રુજે લખપતિ એક ચીપિયો જો રણઝણેસાધુઓની રવાડી અને મૃગીકુંડમાં સ્નાન સાથે મધરાત્રે મેળાનું સમાપન
મહાશિવરાત્રીના મેળામાં અંતિમ દિવસે લાખો ભાવિકો ઊમટી પડ્યા, ભવનાથ તળેટીમાં હૈયેહૈયું દળાય તેટલી મેદની ઊમટી સવારથી ભવનાથ તળેટીમાં વાહનોને પ્રવેશબંધી, મોબાઈલ નેટવર્ક જામ થઈ જતાં…
View More સાધુઓની રવાડી અને મૃગીકુંડમાં સ્નાન સાથે મધરાત્રે મેળાનું સમાપનજૂનાગઢ જિલ્લામાં 37 હજારથી વધુ પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ: વિદ્યાર્થીઓને કોઈપણ અગવડતા પડે તો કંટ્રોલ નંબર (0285)2630151 પર સંપર્ક કરી શકાશે ધોરણ-10 તથા ધોરણ-12 સામાન્ય…
View More જૂનાગઢ જિલ્લામાં 37 હજારથી વધુ પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે