જૂનાગઢ જિલ્લાની 14 સહકારી મંડળીએ 1000 કરોડનું કૌભાંડ આચર્યું: આપ

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ મોટા મગફળી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પાર્ટીના નેતા રાજુ કરપડાએ આજે જૂનાગઢમાં પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે આરોપ મૂક્યો કે જિલ્લાની…

View More જૂનાગઢ જિલ્લાની 14 સહકારી મંડળીએ 1000 કરોડનું કૌભાંડ આચર્યું: આપ

જૂનાગઢ કોર્પોરેશનનું રૂા.1457 કરોડનું બજેટ જનરલ બોર્ડમાં મંજૂર

  જૂનાગઢ મહાનગરપાલિકાએ વર્ષ 2025-26નું રૂૂ. 1457.22 કરોડનું બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી મંજૂર કર્યું છે. આ બજેટમાં 2.19 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. બજેટમાં…

View More જૂનાગઢ કોર્પોરેશનનું રૂા.1457 કરોડનું બજેટ જનરલ બોર્ડમાં મંજૂર

છેડતીનું આળ મૂકી નિદ્રાધીન યુવકનું અપહરણ કરી માર માર્યો: રોકડ-મોબાઇલની લૂંટનો આરોપ

જુનાગઢમાં બનેલી ઘટના: ત્રણ અજાણ્યા શખ્સોએ દોરડાથી બાંધી માર મારત યુવકને સારવારમાં ખસેડાયો જુનાગઢમાં આવેલા લીલબાઈપરામાં રહેતા નિંદ્રાધીન યુવક ઉપર છેડતીનું આળ મૂકી અજાણ્યા શખ્સોએ…

View More છેડતીનું આળ મૂકી નિદ્રાધીન યુવકનું અપહરણ કરી માર માર્યો: રોકડ-મોબાઇલની લૂંટનો આરોપ

જૂનાગઢના જર્જરીત મકાનમાંથી 3.98 લાખનો વિદેશી દારૂ મળ્યો

  જૂનાગઢ એલસીબીએ સંજયનગર વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે હિરો ઉર્ફે ડગી પુંજાભાઇ ભારાઇના પડતર મકાનમાંથી વિદેશી દારૂૂની 1209 બોટલ અને ટીન જપ્ત કર્યા…

View More જૂનાગઢના જર્જરીત મકાનમાંથી 3.98 લાખનો વિદેશી દારૂ મળ્યો

જૂનાગઢ પોલીસ દોડતી, 100 કલાકમાં પ સામે પાસા, 41ની હદપારીની દરખાસ્ત

ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા રાજ્યના DGP ૠઙ દ્વારા સમગ્ર રાજ્યોમાં અસામાજીક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા 100 કલાકમાં યાદી તૈયાર કરવા સૂચના…

View More જૂનાગઢ પોલીસ દોડતી, 100 કલાકમાં પ સામે પાસા, 41ની હદપારીની દરખાસ્ત

જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિત 7 લુખ્ખાઓનું સરઘસ કઢાયું

જુનાગઢમાં હોળીના દિવસે રઘુવીર પરામાં બપોરના સમયે ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા અને હાલના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિના માણસોએ એક પરિવાર પર હુમલો કર્યો હતો.…

View More જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિત 7 લુખ્ખાઓનું સરઘસ કઢાયું

જૂનાગઢમાં બાઇક અથડાતાં પૂર્વ ડે.મેયરના પતિ અને બાઇકચાલક સાથે ઝપાઝપી

જૂનાગઢમાં એમજી રોડ પર બાઈક અથડાવાની નજીવી બાબતે પૂર્વ ડે. મેયરનાં પતિ અને યુવક વચ્ચે ઝપાઝપી થઈ હતી.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.…

View More જૂનાગઢમાં બાઇક અથડાતાં પૂર્વ ડે.મેયરના પતિ અને બાઇકચાલક સાથે ઝપાઝપી

જૂનાગઢમાં પુત્રના વિયોગમાં ગ્રામીણ બેંકના મેનેજરે કરેલો આપઘાત

  ગુજરાતના જૂનાગઢમાં એક સહકારી અને ગ્રામીણ કૃષિ બેંકના 52 વર્ષીય મેનેજર કનુભાઈએ પોતાના રૂૂમમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. માહિતી મળ્યા બાદ, પોલીસ…

View More જૂનાગઢમાં પુત્રના વિયોગમાં ગ્રામીણ બેંકના મેનેજરે કરેલો આપઘાત

મારો બાપ જ વગોવે છે, વીડિયો બનાવી યુવતીનો આપઘાત

જૂનાગઢમાં રહેતી ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો આપઘાત પૂર્વ યુવતીએ વીડિયો બનાવ્યો હતો. જેમાં તણે પરિવારને સંબોધીને કરેલી વાત…

View More મારો બાપ જ વગોવે છે, વીડિયો બનાવી યુવતીનો આપઘાત

જૂનાગઢ બસ સ્ટેન્ડમાં 8 કિલો ગાંજા મૂકી ફરાર થયેલો સાબરકાંઠાનો શખ્સ ઝડપાયો

જૂનાગઢ બસ સ્ટેશનમાં ગાંજો ંમુકી ફરાર થઈ જનાર સાબરકાંઠાના શખ્સને એસઓજીની ટીમે પકડી પાડ્યો હતો. અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની મળતી…

View More જૂનાગઢ બસ સ્ટેન્ડમાં 8 કિલો ગાંજા મૂકી ફરાર થયેલો સાબરકાંઠાનો શખ્સ ઝડપાયો