પ્રેમ સંબંધ બાદ યુવતીએ ફોટા વાયરલ કરવાની અને ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપી હતી યુવતી સાયબર ક્રાઈમના ગુનામાં પકડાયા બાદ બન્ને સંપર્કમાં આવ્યા હતાં…
View More જૂનાગઢમાં દુષ્કર્મ કેસમાં નવો વળાંક, એડવોકેટે યુવતી વિરૂધ્ધ હનીટ્રેપની ફરિયાદ નોંધાવીJunagadh
લોકડાયરામાં કોથળા ભરીને રૂપિયાનો વરસાદ!
આહિર ક્ધયા છાત્રાલયના લાભાર્થે યોજાયેલ કાર્યક્રમમાં દાતાઓ મન મૂકીને વરસી પડ્યા જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના ખાતે આવીલ ખંભાળિયા ગામ ખાતે ગઈકાલે રાત્રે યોજાયેલા એક ભવ્ય…
View More લોકડાયરામાં કોથળા ભરીને રૂપિયાનો વરસાદ!જૂનાગઢ સ્પામાં યુવતીના આપઘાત બાદ પોલીસે 35 સ્પામાં દરોડા પાડ્યા, આઠ સંચાલકો સામે ગુનો નોંધાયો
જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ જેવા પોશ વિસ્તારમાં એક સ્પામાં બે દિવસ પહેલા આત્મહત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ ગંભીર ઘટના બાદ હરકતમાં…
View More જૂનાગઢ સ્પામાં યુવતીના આપઘાત બાદ પોલીસે 35 સ્પામાં દરોડા પાડ્યા, આઠ સંચાલકો સામે ગુનો નોંધાયોદીકરીને ભગાડી જનાર યુવકના પિતાને મારીને લટકાવી દીધા
જૂનાગઢના ચકચારી રાજુ સોલંકી અને તેના પરિવાર સામે સલીમભાઈ શેખની હત્યાનો ગંભીર આરોપ લાગતા ચકચાર મચી ગઈ છે. દાતાર રોડ પર રહેતા શેખ ફૈઝલ સલીમભાઈએ…
View More દીકરીને ભગાડી જનાર યુવકના પિતાને મારીને લટકાવી દીધાજૂનાગઢમાં વૃધ્ધાનું ગળુ કાપી હત્યા
જૂનાગઢ શહેરના શાંત ગણાતા ગીરીરાજ વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં આજે 12મેએ સાંજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં 63 વર્ષીય વૃદ્ધાની તેમના જ નિવાસસ્થાને…
View More જૂનાગઢમાં વૃધ્ધાનું ગળુ કાપી હત્યાજૂનાગઢના ઉમરાળા રોડ પરથી કારમાં છૂપાવેલો 3.11 લાખનો દારુ પકડાયો
જૂનાગઢ જિલ્લામાં દારૂૂની બદીને નાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. પોલીસની ટીમને…
View More જૂનાગઢના ઉમરાળા રોડ પરથી કારમાં છૂપાવેલો 3.11 લાખનો દારુ પકડાયોજૂનાગઢમાં સ્પામાં અઠવાડિયા પહેલાં જ નોકરીએ લાગેલી યુવતીનો આપઘાત
જૂનાગઢ શહેરના પોશ એરિયા એવા ઝાંઝરડા રોડ પર આવેલા એક સ્પામાં કામ કરતી યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક…
View More જૂનાગઢમાં સ્પામાં અઠવાડિયા પહેલાં જ નોકરીએ લાગેલી યુવતીનો આપઘાતજૂનાગઢના વિલિંગ્ડન ડેમમાં નાહવા પડતા ત્રણ મિત્રોના મોત
જૂનાગઢના પ્રખ્યાત પ્રવાસન સ્થળ વિલીંગ્ડન ડેમ ખાતે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સાત પરપ્રાંતીય યુવાનોનો એક સમૂહ ડેમની કૂંડીમાં નહાવા માટે આવ્યો હતો, જે દરમિયાન…
View More જૂનાગઢના વિલિંગ્ડન ડેમમાં નાહવા પડતા ત્રણ મિત્રોના મોતજૂનાગઢ રેલવે સ્ટેશન સામેથી 5.9 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો
જૂનાગઢમાં નશીલા પદાર્થોની બદી ડામવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને મોટી સફળતા મળી છે. પોલીસને બાતમી…
View More જૂનાગઢ રેલવે સ્ટેશન સામેથી 5.9 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયોજૂનાગઢ પંથકમાં માતાની બાજુમાં સુતેલા બાળકને દીપડો મોઢામાં ઉપાડી ભાગ્યો, પિતાએ પુત્રને છોડાવ્યો
જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વન્ય પ્રાણીઓના આતંકની વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આણંદપુર ગામની સીમમાં ખેત મજૂરી કરતા એક પરિવારના ચાર વર્ષના માસૂમ…
View More જૂનાગઢ પંથકમાં માતાની બાજુમાં સુતેલા બાળકને દીપડો મોઢામાં ઉપાડી ભાગ્યો, પિતાએ પુત્રને છોડાવ્યો