શકમંદોના વૈજ્ઞાનિક ટેસ્ટ કરવામાં આવશે, ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જુથળ ગામના દલિત યુવાન ભરત સોંદરવાનો ગીર સોમનાથ જિલ્લાના તાલાળા…
View More જૂનાગઢના જૂથળ ગામે દલિત યુવાનની હત્યામાં એસઆઇટીની રચના કરાઇJunagadh
જૂનાગઢમાં શોરૂમે સર્વિસમાં મુકેલી કાર બહાર ફરતી જોઇ યુવાનને હાર્ટએટેક આવ્યો, મોત
જૂનાગઢમાં ટાટા મોટર્સના શોરૂૂમની ગંભીર બેદરકારીના કારણે 40 વર્ષીય કાર માલિક અસલમ શેખનું હાર્ટ એટેક આવવાથી કરુણ મૃત્યુ નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. સર્વિસ…
View More જૂનાગઢમાં શોરૂમે સર્વિસમાં મુકેલી કાર બહાર ફરતી જોઇ યુવાનને હાર્ટએટેક આવ્યો, મોતવ્યાજખોરોના ત્રાસથી જૂનાગઢમાંં ખેડૂતનો આપઘાત
ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં વ્યાજખોરો સામે કડક ઝુંબેશ ચલાવાઈ રહી હોવાના દાવાઓ વચ્ચે જૂનાગઢ જિલ્લાના માણાવદર પંથકમાંથી વ્યાજખોરીનો એક ચોંકાવનારો અને હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો…
View More વ્યાજખોરોના ત્રાસથી જૂનાગઢમાંં ખેડૂતનો આપઘાતજૂનાગઢમાં એનસીસી કેમ્પસમાં ઘુસી પીધેલાએ મહિલા પોલીસ કર્મચારીઓને ગાળો ભાંડી ધમકી આપી
શહેરમાં એનસીસી બટાલિયન કેમ્પસમાં બુધવારની રાત્રે ઘૂસી દારૂૂ પીધેલી હાલતમાં ક્લાર્કે મહિલા પોલીસકર્મીઓને ધમકી આપી સુબેદારને ગાળો ભાંડી હતી. પોલીસે 2 ગુનામાં શખ્સની ધરપકડ કરી…
View More જૂનાગઢમાં એનસીસી કેમ્પસમાં ઘુસી પીધેલાએ મહિલા પોલીસ કર્મચારીઓને ગાળો ભાંડી ધમકી આપીજૂનાગઢના ચોકલીમાં હડકાયા કૂતરાનો આતંક, એક જ દિવસમાં ચાર બાળકો લોહીલુહાણ
જૂનાગઢના ચોકલી ગામમાં હડકાયા શ્વાનનો ભારે આતંક જોવા મળ્યો છે. ગામમાં રખડતા એક શ્વાને આખા દિવસ દરમિયાન આતંક મચાવીને પાંચ લોકોને બચકાં ભરીને ઇજાગ્રસ્ત કર્યા…
View More જૂનાગઢના ચોકલીમાં હડકાયા કૂતરાનો આતંક, એક જ દિવસમાં ચાર બાળકો લોહીલુહાણખેડૂતોને ડીઝલ ન મળતાં, ઈટાલિયાનો ઉંટગાડીમાં વિરોધ
સરકાર પર પ્રહાર કરતાં કહ્યુ, ભાજપના માણસોએ સેટીંગ કરી ઈંધણના મોટા-મોટા બેરલ ભરી લીધા મોબાઈલ રિચાર્જ, વીજળી બિલ, સ્કૂલ ફી અને દવાખાનાના ખર્ચાઓ વધવાની પૂરે5ૂરી…
View More ખેડૂતોને ડીઝલ ન મળતાં, ઈટાલિયાનો ઉંટગાડીમાં વિરોધજૂનાગઢમાં માનસિક અસ્થિર મહિલાનું શંકાસ્પદ મોત, જંગલી પ્રાણીએ ફાડી ખાધી!
જુનાગઢના માંગરોળ પંથકમાં સિંહ અને અન્ય હિંસક વન્ય જીવોના આટાફેરા અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે, જેના કારણે સ્થાનિક સ્તરે હંમેશા ચિંતાનો માહોલ…
View More જૂનાગઢમાં માનસિક અસ્થિર મહિલાનું શંકાસ્પદ મોત, જંગલી પ્રાણીએ ફાડી ખાધી!જૂનાગઢ મનપાનો જાદુ: તળાવે નરસિંહ મહેતાની મેટલની પ્રતિમાને બદલે મારબલની મુકી દીધી!
નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટ અંતર્ગત સરોવરની વચ્ચે નરસિંહ મહેતાની ભવ્ય મૂર્તિ મૂકવાનો નિર્ણય લેવાયો હતો. જે તે સમયે કરવામાં આવેલા ઠરાવ મુજબ, આ મૂર્તિ…
View More જૂનાગઢ મનપાનો જાદુ: તળાવે નરસિંહ મહેતાની મેટલની પ્રતિમાને બદલે મારબલની મુકી દીધી!શેરબજારમાં પૈસા હારી જતા જૂનાગઢમાં યુવાને પાડોશી વૃદ્ધાની હત્યા કર્યાનો ઘટસ્ફોટ
વૃધ્ધાની હત્યા કર્યા બાદ આરોપી અંતિમવિધિમાં પણ સાથે રહ્યો અને પરિવારને સાંત્વના આપતો રહ્યો! ધોયા વગરની ચાની રકાબી પર પોલીસની નજર પડીને બ્લાઇન્ડ કેસનો ભેદ…
View More શેરબજારમાં પૈસા હારી જતા જૂનાગઢમાં યુવાને પાડોશી વૃદ્ધાની હત્યા કર્યાનો ઘટસ્ફોટજૂનાગઢમાં સરકારી અનાજની ગેરકાયદેસર હેરફેર પર દરોડો, 18.85 લાખનો મુદ્દામાલ જપ્ત
બહારગામ મોકલવા માટે બે શખ્સોએ સસ્તા અનાજનો જથ્થો કાળાબજાર કરવા મગાવ્યો હતો જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરકારી સસ્તા અનાજની ગેરકાયદેસર રીતે હેરફેર થતી હોવાની…
View More જૂનાગઢમાં સરકારી અનાજની ગેરકાયદેસર હેરફેર પર દરોડો, 18.85 લાખનો મુદ્દામાલ જપ્ત