જેતપુર નજીક એક ગામમાં 42 વર્ષના ઢગાએ બાજુમાં રહેતા પરિવારની પાંચ વર્ષની ફૂલ જેવી બાળકી સાથે દુષ્કર્મ ગુજરાત આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેતપુર…
View More જેતપુરના નવાગઢની પાંચ વર્ષની બાળકી સાથે ઢગાએ દુષ્કર્મ ગુજાર્યુJetpur NEWS
જેતપુરમાં રવિવારે સિટી કાઉન્સિલ દ્વારા સમૂહ લગ્નોત્સવ
કેન્દ્રીય-રાજ્યમંત્રી, સંતો આગેવાનોની ઉપસ્થિતિમાં 43 યુગલ પ્રભુતામાં પગલા પાડશે શહેરની અગ્રગણીય સેવાકીય સંસ્થા દ્વારા વિઠ્ઠલભાઈ રાદડિયાના સ્મરણાર્થે ધારાસભ્ય જયેશભાઈ ના સહયોગથી 18 માં સર્વજ્ઞાતિ શાહી…
View More જેતપુરમાં રવિવારે સિટી કાઉન્સિલ દ્વારા સમૂહ લગ્નોત્સવજેતપુરમાં રાજકોટના તબીબની બ્લડ બેંકમાંથી દારૂ ઝડપાયો
પીધેલા પકડાયેલ બ્લડ બેંકના કર્મચારીની પૂછપરછમાં જેતપુર અને ગોંડલમાં દરોડા, 6 બોટલ સાથે 4ની ધરપકડ જેતપુરમાં આવેલી રાજકોટના તબીબની દેવ બ્લડ બેંકના કર્મચારીએ માથાકૂટ કર્યા…
View More જેતપુરમાં રાજકોટના તબીબની બ્લડ બેંકમાંથી દારૂ ઝડપાયોનકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ, ટેન્કર ઝડપાયું
પીછો કરી રહેલ આપના નેતાઓ ઉપર હુમલો, વિસાવદરથી નકલી દૂધ ઠેઠ અરવલ્લી પહોંચતું હતું આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા અને તેમના સાથીદારો પર રાજકોટ…
View More નકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ, ટેન્કર ઝડપાયુંજેતપુરમાં પૂર્વ પતિની ધમાલ, એડવોકેટ પત્નીની ઓફિસમાં ઘુસી કરી તોડફોડ
જેતપુરના નવાગઢ ગામે દાસી જીવણપરા ખોડીયાર મંદિરના પાસે રહેતા અને વકીલાત કરતા જયોતીબેન દીપકભાઈ મકવાણા (ઉ.વ.26)એ તેમના પૂર્વ પતિ કરણ અશોકભાઈ પરમારનું નામ આપતા તેમની…
View More જેતપુરમાં પૂર્વ પતિની ધમાલ, એડવોકેટ પત્નીની ઓફિસમાં ઘુસી કરી તોડફોડજેતપુરમાં રસ્તામાં વાસણ ધોતી મહિલાને સાઇડમાં જવાનું કહેતા રિક્ષાચાલક પર હુમલો
જેતપુરના જનતાનગરમાં રોડ વચ્ચે વાસણ ધોતી મહિલાને વાસણ સાઈડમાં લઇ લેવાનું કહેતા તેના ભાઈએ રીક્ષાચાલક યુવાનને લાકડાના ધોકા વડે માર મારી માથું ફોડી નાખ્યું હતું.…
View More જેતપુરમાં રસ્તામાં વાસણ ધોતી મહિલાને સાઇડમાં જવાનું કહેતા રિક્ષાચાલક પર હુમલોમહાશિવરાત્રીનો મેળો માણીને આવતા મિત્રોનો જેતપુર પાસે અકસ્માત, ત્રણના મોત
ઓવરસ્પીડ અને રાતના ઉજાગરા વચ્ચે ચાલકે કાબુ ગુમાવ્યો, કાર પ્રોટેકશન વોલ સાથે અથડાતા બે ટૂકડા થઇ ગયા સ્નેપચેટ પર લગાવેલી સ્ટોરી બની છેલ્લી યાદગીરી, એક…
View More મહાશિવરાત્રીનો મેળો માણીને આવતા મિત્રોનો જેતપુર પાસે અકસ્માત, ત્રણના મોતજેતપુરમાં પૂર્વ પતિની ધમાલ, એડવોકેટ પત્નીની ઓફિસમાં ઘુસી કરી તોડફોડ
જેતપુરના નવાગઢ ગામે દાસી જીવણપરા ખોડીયાર મંદિરના પાસે રહેતા અને વકીલાત કરતા જયોતીબેન દીપકભાઈ મકવાણા (ઉ.વ.26)એ તેમના પૂર્વ પતિ કરણ અશોકભાઈ પરમારનું નામ આપતા તેમની…
View More જેતપુરમાં પૂર્વ પતિની ધમાલ, એડવોકેટ પત્નીની ઓફિસમાં ઘુસી કરી તોડફોડજેતપુર પાસે રોડ કોન્ટ્રાકટર અને કર્મચારી ઉપર પાંચ શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી
જેતપુર નજીક રોડના કામમાં ડાયવર્ઝન ઉપર કાર ચલાવવા બાબતે રોડ કોન્ટ્રાક્ટર અને તેના કર્મચારી ઉપર કાર ચાલક સહીત પાંચ શખ્સોએ હુમલો કરી રોકડ અને મોબાઈલની…
View More જેતપુર પાસે રોડ કોન્ટ્રાકટર અને કર્મચારી ઉપર પાંચ શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવીજેતપુરમાં આડેધડ પાર્કિંગ કરનારા વાહનો લોક કરાયા
જેતપુર સિટી પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર વકરતી ટ્રાફિક સમસ્યાને નિયંત્રિત કરવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે. એમ. જી. રોડ, સ્ટેન્ડ ચોક, અમરનગર રોડ…
View More જેતપુરમાં આડેધડ પાર્કિંગ કરનારા વાહનો લોક કરાયા