જેતપુરની યાદી જાહેર કરવાના બદલે ઉમેદવારોને સીધા ફોર્મ ભરવાની સૂચના ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ફેબ્રુઆરી 2025માં…
View More જસદણ-ધોરાજી-ઉપલેટા-ભાયાવદર પાલિકાના ભાજપના ઉમેદવારો જાહેરJasdan
જસદણના જંગવડમાં ધોરણ-5ના છાત્રને કાળમુખો હૃદયરોગનો હુમલો ભરખી ગયો
11 વર્ષના બાળકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન હાલતમાં ઢળી પડતા મોત હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગીને કાળમુખો હદયરોગનો હુમલો…
View More જસદણના જંગવડમાં ધોરણ-5ના છાત્રને કાળમુખો હૃદયરોગનો હુમલો ભરખી ગયોજસદણના હડમતિયામાં દેણું ચૂકતે કરવા ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય એસઓજીને મળેલી બાતમીના આધારે જસદણના હડમતિયા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ખોડાભાઈ વાઘજીભાઈ રોજાસરાની વાડીમાંથી કપાસના વાવેતરની વચ્ચે ગાંજાનું વાવેતર મળી…
View More જસદણના હડમતિયામાં દેણું ચૂકતે કરવા ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની ધરપકડજસદણના નવાગામની સરકારી જમીનના નકલી દસ્તાવેજ બનાવી હડપ કરવાનું કૌભાંડ
જસદણમાં નવાગામના બે સગા ભાઈઓએ ગ્રામ પંચાયતની હસ્તકની સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોય જેને ખાલી કરવા નોટીસ મળતા આ સરકારી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી…
View More જસદણના નવાગામની સરકારી જમીનના નકલી દસ્તાવેજ બનાવી હડપ કરવાનું કૌભાંડલાઇટ બિલ ભરવા જતાં વૃદ્ધનું બાઇક અકસ્માતમાં કરુણ મોત
જસદણના ભાડલા ગામે રહેતા વૃદ્ધ પત્નીને ઉતારી લાઈટ બિલ ભરવા જતા હતા. ત્યારે માતેલા સાંઢની માફક ધસી આવેલા બાઈક ચાલકે વૃદ્ધના બાઈકને ઠોકરે ચડાવ્યું…
View More લાઇટ બિલ ભરવા જતાં વૃદ્ધનું બાઇક અકસ્માતમાં કરુણ મોતજસદણના વડોદ ગામે સગીરાને લગ્નની લાલચ આપી મિત્રના ઘરે દુષ્કર્મ ગુજાર્યું
વડોદ ગામના શખ્સ અને મદદગારી કરનાર મિત્ર સામે ગુનો નોંધાયો,એકની ધરપકડ જસદણના વડોદ ગામે સગીરાને લગ્નની લાલચ આપી મિત્રની મદદથી સગીરાને ભગાડી તેની સાથે દુષ્કર્મ…
View More જસદણના વડોદ ગામે સગીરાને લગ્નની લાલચ આપી મિત્રના ઘરે દુષ્કર્મ ગુજાર્યુંજસદણ બાર એસોેસિએશનના પ્રમુખ સહિતના હોદેદારોની સર્વાનુમતે વરણી
મહાવીર બસિયા પ્રમુખ, હરેશ સોલંકીની ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ જસદણ બાર એસોસિએશનના પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે જે ઠરાવની નકલ બાર કાઉન્સીલ…
View More જસદણ બાર એસોેસિએશનના પ્રમુખ સહિતના હોદેદારોની સર્વાનુમતે વરણીજસદણમાં 16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ
જસદણમાં રહેતી એક પરિવારની 16 વર્ષની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજરનાર લુહાર શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.તેમજ સગીરાનું મેડીકલ…
View More જસદણમાં 16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મજસદણ: લોક અદાલતમાં 377 કેસના નિકાલ સાથે 1.58 લાખનો દંડ વસુલાયો
તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન સહિતના ન્યાયાધીશોની હાજરીમાં લોક અદાલત ખુલ્લી મુકાઇ’તી જસદણ ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાત રાજ્ય કાનૂની…
View More જસદણ: લોક અદાલતમાં 377 કેસના નિકાલ સાથે 1.58 લાખનો દંડ વસુલાયોવેચી મારેલી જમીનના પૈસા પતિએ વાપરી નાખતા પત્નીનો આપઘાત
જસદણ તાલુકાના ભંડારીયા ગામે વેચી મારેલી જમીનના પૈસા પતિએ વાપરી નાખતા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જે પૈસા મુદે ઝઘડો થયા બાદ પત્નીએ ઝેરી દવા…
View More વેચી મારેલી જમીનના પૈસા પતિએ વાપરી નાખતા પત્નીનો આપઘાત