હોટેલ શરૂ કરવા રૂપિયા એક લાખ વ્યાજે લઈ પરિવાર ફસાયો જસદણમાંથી વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં માત્ર 1 લાખ રૂૂપિયાના બદલામાં 12…
View More જસદણમાં વ્યાજખોરો બેફામ, 1 લાખના 12 લાખ વસુલવા મહિલાને ધમકી આપીJasdan
જસદણમાં વૃધ્ધાનો 20 વર્ષની લાંબી બીમારીથી કંટાળી આપઘાત
વૃધ્ધાના મોતથી બન્ને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી જસદણ શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાએ છેલ્લા લાંબા સમયની શારીરિક બીમારીથી કંટાળી જઈ અંતિમ પગલું ભરી લેતા…
View More જસદણમાં વૃધ્ધાનો 20 વર્ષની લાંબી બીમારીથી કંટાળી આપઘાતજસદણના ગીતાનગર વિસ્તારના પ્રૌઢાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
કમળાની બીમારી અને પેટમાં ગાંઠના ઓપરેશન બાદ તબિયત લથડી હતી જસદણમાં ગીતાનગર હરીનગર વિસ્તારમાં રહેતા 57 વર્ષીય જ્યોતિબેન રમેશભાઈ મેરનું ટૂંકી બીમારી બાદ નિધન થયું…
View More જસદણના ગીતાનગર વિસ્તારના પ્રૌઢાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતસુરતના યુવાન સાથે પરણીને ભાગી લૂંટેરી દુલ્હન, જસદણના યુવક સાથે લગ્ન કરી લીધા!
સુરત પોલીસે લૂટેરી દુલ્હનને પકડી, દલાલને સકંજામાં લેવા તજવીજ સુરતના લસકાણા વિસ્તારમાં લગ્નના બહાને લાખો રૂૂપિયાની છેતરપિંડી આચરતી એક લુટેરી દુલ્હનનો જસદણમાંથી પર્દાફાશ થયો છે.…
View More સુરતના યુવાન સાથે પરણીને ભાગી લૂંટેરી દુલ્હન, જસદણના યુવક સાથે લગ્ન કરી લીધા!જસદણના વડોદ ગામે ભેંસે પાટુ મારતા પ્રૌઢનું ગંભીર ઈજાથી મોત
જસદણ તાલુકાના વડોદ ગામે પશુપાલન અને ખેતીકામ સાથે સંકળાયેલા એક પ્રૌઢનું પાલતુ ભેંસે પાટું મારતા થયેલી ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે…
View More જસદણના વડોદ ગામે ભેંસે પાટુ મારતા પ્રૌઢનું ગંભીર ઈજાથી મોતજસદણ અને ગોંડલમાંથી રૂા.37.33 લાખનો ગાંજો ઝડપાયો
રાજકોટ જીલ્લાના જસદણ અને ગોંડલના સડક પીપળીયામાં રાજકોટ ગ્રામ્ય પોલીસે દરોડા પાડી રૂૂ.37.33 લાખનો ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. જસદણના ભડલી ગામે ગાંજાનું વાવતેર પકડાયું…
View More જસદણ અને ગોંડલમાંથી રૂા.37.33 લાખનો ગાંજો ઝડપાયોજસદણના પોલાસરમાં લગ્ન પ્રસંગે ડીજેમાં નાચતી વેળાએ ધમાલ, યુવાન પર ત્રણ સાળાનો હુમલો
કૌટુંબિક બહેનનો માંડવો હતો ત્યારે થઈ માથાકૂટ જસદણના પોલાસર ગામે રહેતા યુવકને કૌટુંબિક બહેનના લગ્નના માંડવાના દિવસે ડીજે વાગતું હતું ત્યારે ત્રણ સાળાએ મળી યુવક…
View More જસદણના પોલાસરમાં લગ્ન પ્રસંગે ડીજેમાં નાચતી વેળાએ ધમાલ, યુવાન પર ત્રણ સાળાનો હુમલોજસદણ પંથકમાં દીપડાના આંટાફેરા, ભડલી-ગઢાળા ચોકડીએ દેખાતા ફફડાટ
જસદણ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓના વધતા જતા હુમલા અને દેખા દેવાની ઘટનાઓએ સ્થાનિકોની ઊંઘ હરામ કરી દીધી છે. તાજેતરમાં જસદણની અત્યંત…
View More જસદણ પંથકમાં દીપડાના આંટાફેરા, ભડલી-ગઢાળા ચોકડીએ દેખાતા ફફડાટજસદણના કનેસરામાં બાવળના ઝાડ સાથે દોરડું બાંધી યુવાને જીવન ટૂંકાવ્યું
જસદણ તાલુકાના કનેસરા ગામે એક 25 વર્ષીય આશાસ્પદ યુવકે કોઇ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઇમિટેશનનું કામ…
View More જસદણના કનેસરામાં બાવળના ઝાડ સાથે દોરડું બાંધી યુવાને જીવન ટૂંકાવ્યુંજસદણના બળધોઈ ગામની કિંમતી જમીનની વેચાણ નોંધ રદ કરવા કરેલી વાંધા અરજી ફગાવાઈ
રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના બળધોઈ ગામના સર્વે નં.191 પૈકી 1 ની હેકટર જમીન 2-29-66 ચો.મી. પ્રતાપભાઈ જગુભાઈના ખાતે આવેલ હતી. જે જમીન રામભાઈ જીવણભાઈ મેર…
View More જસદણના બળધોઈ ગામની કિંમતી જમીનની વેચાણ નોંધ રદ કરવા કરેલી વાંધા અરજી ફગાવાઈ