જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરતા અનવરભાઈ મોહમ્મદભાઈ ચાકી નામના ટ્રક ડ્રાઇવરે પોતાના ઉપર તલવાર વડે હુમલો કરી બંને હાથમાં ઇજા પહોંચાડવા અંગે…
View More જામનગરમાં પૈસાની લેતી દેતી મુદ્દે યુવાન પર સશસ્ત્ર હુમલોjamnagar
જામનગરમાં બેંક ખાતા ભાડે રાખી ફ્રોડ કરનાર ગેંગના છની ધરપકડ
જામનગરની સાયબર સેલ ની ટુકડીએ બેંક ખાતા ભાડે આપીને ઓનલાઈન ફ્રોડ કરતી વધૂ એક ગેંગ નો પર્દાફાશ કર્યો છે, અને કાલાવડના મોટી માટલી, રાજકોટ અને…
View More જામનગરમાં બેંક ખાતા ભાડે રાખી ફ્રોડ કરનાર ગેંગના છની ધરપકડજામનગરમાં રાજકોટના સોની વેપારી સાથે અઢી લાખની સોનાની છેતરપિંડી
રાજકોટમાં સત્ય સાંઈ નગરમાં રહેતા એક સોની વેપારી જામનગર આવ્યા હતા, અને પોતાના મિત્રની મદદથી એક ગ્રાહકની રૂૂપિયા અઢી લાખની સોનાની બંગડી પહોંચાડવા માટે આપી…
View More જામનગરમાં રાજકોટના સોની વેપારી સાથે અઢી લાખની સોનાની છેતરપિંડીજામનગર જિલ્લામાં ચાર બોગસ ડોક્ટરો ઝડપાયા
જામનગર ના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે કેટલાક બોગસ તબીબો ચેડા કરી રહ્યા છે, તેવી માહિતીના આધારે એસ.ઓ.જી. શાખા ની ટુકડીએ ગઈકાલે જામનગર તાલુકાના…
View More જામનગર જિલ્લામાં ચાર બોગસ ડોક્ટરો ઝડપાયાજામનગરમાં મકાનમાંથી રૂપિયા 1,10 લાખની મતાની ચોરી
જામનગર માં મોહન નગર વિસ્તારમાં જય જલા રામ નામના મકાનમાં રહેતા અને પોતાના પતિ સાથે કરિયાણા ની દુકાન ચલાવતા વર્ષાબેન પ્રભુદાસભાઈ લુક્કા નામના 52 વર્ષના…
View More જામનગરમાં મકાનમાંથી રૂપિયા 1,10 લાખની મતાની ચોરીજામનગરના જોગવડ ગામમાં શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં આપઘાત
જામનગર જિલ્લાના લાલપુરમાં શિવ પરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા અશોકભાઈ આલાભાઇ પરમાર નામના આડત્રીસ વર્ષના યુવાને ગઈકાલે જોગવડ વિસ્તારમાં આવેલી એક ઓરડીમાં પાઇપમાં…
View More જામનગરના જોગવડ ગામમાં શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં આપઘાતજામનગરમાં વેરાબાકીદારોને અંતિમ નોટિસ, મિલકત જપ્તી, પાણી બંધની તાકીદ
જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્થાવર/જંગમ મિલ્કતો જપ્તી અગેની તથા પાણી પુરવઠો અસ્થાઈ રૂૂપે બંધ કરવા અંગેની જાહેર નોટીસ 6 માર્ચ ના રોજ પ્રશિદ્ધ કરવામાં આવી.હતી. જે…
View More જામનગરમાં વેરાબાકીદારોને અંતિમ નોટિસ, મિલકત જપ્તી, પાણી બંધની તાકીદજામનગરમાં ઈજનેરના ઘરમાં મોડી રાત્રે તસ્કર ત્રાટક્યો
જામનગરમાં સેન્ટ્રલ બેન્ક નજીક લુહારસારમાં રૂૂગનાથ ફળીમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા મુર્તુઝા ઈકબાલભાઈ જુણેજા નામના 26 વર્ષના ઈજનેર યુવાને ગઈકાલે…
View More જામનગરમાં ઈજનેરના ઘરમાં મોડી રાત્રે તસ્કર ત્રાટક્યોજામનગર નજીક બે વાહનો અથડાતાં મોટી ગોપ ગામના માતા-પુત્ર સહિત ત્રણને ગંભીર ઇજા
જામનગર નજીક ચંગા ગામના પાટીયા પાસે એક ઇકો કાર અન્ય વાહન સાથે અથડાઈ ગઈ હતી, જે અકસ્માતમાં ઇકો કારના ચાલક અને તેના માતા તથા ભાભી…
View More જામનગર નજીક બે વાહનો અથડાતાં મોટી ગોપ ગામના માતા-પુત્ર સહિત ત્રણને ગંભીર ઇજાજામનગરમાં વીજચોરીના કેસમાં આરોપીને રૂા.1.16 કરોડનો દંડ ફટકારતી કોર્ટ
જામનગર માં ત્રણ વર્ષ પહેલા ક્રિકેટ ટુર્નામેન સ્થળે વીજ કંપની ના અધિકારી દ્વારા ચેકીંગ કરવામાં આવતા પાવરચોરી થતી હોવાનું જણાતા કેસ કરવા માં આવ્યો હતો.…
View More જામનગરમાં વીજચોરીના કેસમાં આરોપીને રૂા.1.16 કરોડનો દંડ ફટકારતી કોર્ટ