જામનગર ગુલાબ નગર રોડ પર રાજપાર્ક ના ખૂણા પાસે આવેલી ચાર કેબીનો અને ત્રણ રેકડી, કે જેમાં ધુળેટીના દિવસે બપોરે ત્રણ વાગ્યા ના અરસામાં…
View More જામનગરમાં ગુલાબનગર રોડ પર એક સાથે સાત રેંકડીઓ સળગીjamnagar
બીમાર બુઝુર્ગ દંપતીએ બીમારીથી કંટાળી સજોડે ઝેરી ટીકડા ખાઈ સજોડે કરેલો આપઘાત
ધ્રોલ તાલુકાના વાંકિયા ગામનો અતિ કરુણાજનક કિસ્સો જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં ગઈકાલે ભારે કરૂૂણાજનક કિસ્સો બન્યો છે, અને ગામમાં ગમગીની ફેલાઈ છે. વાંકીયા…
View More બીમાર બુઝુર્ગ દંપતીએ બીમારીથી કંટાળી સજોડે ઝેરી ટીકડા ખાઈ સજોડે કરેલો આપઘાતજામનગરના સરમત ગામે મહિલા સરપંચના જેઠ અને પુત્ર સહિતના ઉપર હુમલો
જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મુળુભા મનુભાઈ જાડેજા નામના 55 વર્ષના ખેડૂત કે જે સરમત ગામના મહિલા સરપંચ વંદનાબાના જેઠ થાય…
View More જામનગરના સરમત ગામે મહિલા સરપંચના જેઠ અને પુત્ર સહિતના ઉપર હુમલોજામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 9.58 કરોડના ખર્ચને બહાલી
નગરને હરિયાળુ બનાવવા માટે રૂા. 48.07 લાખના ખર્ચે રોપાની ખરીદી થશે, તમામ સભ્યોની ઉપસ્થિતિ જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીબીની બેઠકમાં કુલ રૂૂપિયા 9 કરોડ…
View More જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 9.58 કરોડના ખર્ચને બહાલીનભો મંડળમાં આજે રેડમૂન સાથેનો ચંદ્રગ્રહણનો નજારો નિહાળી શકાશે
ખગોળીય ઘટના ની દ્રષ્ટિએ આજે 3, માર્ચ 2026ને મંગળવાર ના રોજ સિંહ રાશિમાં માં થનાર ચંદ્ર ગ્રહણ ઓસ્ટ્રેલિયા, નોર્થ અમેરિકા, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક, હિંદ મહાસાગર,…
View More નભો મંડળમાં આજે રેડમૂન સાથેનો ચંદ્રગ્રહણનો નજારો નિહાળી શકાશેજામનગર જિલ્લામાં સતત બીજા દિવસે ટ્રાફિક ડ્રાઈવ, 1335 વાહનો ચેક કરાયા
જામનગર માં પોલીસ દ્વારા સતત બીજા દિવસે પણ સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી .અને કુલ 1335 વાહન ચેક કરવા માં આવ્યા હતા.તેમજ 1,66,500 હાજર…
View More જામનગર જિલ્લામાં સતત બીજા દિવસે ટ્રાફિક ડ્રાઈવ, 1335 વાહનો ચેક કરાયાવિદ્યમાન દ્વાદશ જ્યોતિર્લિંગની કોટિ રૂદ્રયાગ મહામાળા સંપન્ન: ત્રણ કરોડથી વધુ આહુતિ અર્પણ કરાઈ
છોટી કાશીની ધરા પરથી સનાતન ધર્મના ઉત્થાન અને ભૂદેવોમાં દિવ્યતા સ્થાપવા માટે કળિયુગમાં ઈતિહાસ સ્થપાયો જામનગરના સમસ્ત બ્રહ્મસમાજ સંગઠ્ઠન (ઈન્ડિયા) ના ઉપક્રમે યોજાયેલા દ્વાદશ જ્યોતિર્લિંગ…
View More વિદ્યમાન દ્વાદશ જ્યોતિર્લિંગની કોટિ રૂદ્રયાગ મહામાળા સંપન્ન: ત્રણ કરોડથી વધુ આહુતિ અર્પણ કરાઈજામનગરમાં યોજાયેલ રાષ્ટ્રીય સ્તરની કાઉન્ટર ટેરરિસ્ટ એકસરસાઈઝ અંગે સમીક્ષા બેઠક
જામનગરમાં તા.23ના રોજ રિલાયન્સ રિફાયનરી તથા તા.24ના રોજ કલેકટર કચેરી તથા ક્રિસ્ટલ મોલ ખાતે રાષ્ટ્રીય સ્તરની કાઉન્ટર ટેરરિસ્ટ એકસરસાઈઝ યોજવામાં આવી હતી. આ મોકડ્રિલમાં રાષ્ટ્રીય…
View More જામનગરમાં યોજાયેલ રાષ્ટ્રીય સ્તરની કાઉન્ટર ટેરરિસ્ટ એકસરસાઈઝ અંગે સમીક્ષા બેઠકકુદરત અને કરૂણાનું એક વર્ષ: જામનગરના ‘વનતારા’એ વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે વૈશ્વિક ફલક પર મેળવી અજોડ સિદ્ધિઓ
વન્યજીવ સંભાળમાં અનંત અંબાણીના અભૂતપૂર્વ યોગદાન બદલ તેમને પ્રતિષ્ઠિત ગ્લોબલ હ્યુમેન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વનતારાને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે ઋઅછઅણઅ…
View More કુદરત અને કરૂણાનું એક વર્ષ: જામનગરના ‘વનતારા’એ વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે વૈશ્વિક ફલક પર મેળવી અજોડ સિદ્ધિઓકાલાવડની પરિણીતાનો પુત્રના વિયોગમાં ફાંસો ખાઇ આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કાશ્મીર પરા વિસ્તારમાં રહેતી ફરીદાબેન જાવેદભાઈ ચૌહાણ નામની 39 વર્ષની સંધિ જ્ઞાતિની યૂવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળા…
View More કાલાવડની પરિણીતાનો પુત્રના વિયોગમાં ફાંસો ખાઇ આપઘાત