રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત ’દ્વારકા પદયાત્રી સેવા કેમ્પ’નો 1.50 લાખ શ્રદ્ધાળુઓએ લાભ લીધો હોળી ધૂળેટીના પાવન પર્વે જગતમંદિર દ્વારકામાં યોજાતા પરંપરાગત ફૂલડોલ મહોત્સવમાં સહભાગી બનવા…
View More મોટી ખાવડી સ્થિત સેવા કેમ્પનું સતત 15મા વર્ષે સફળ આયોજનjamnagar
જામનગર નજીક નદીમાં મહિલાએ ઝંપલાવી દીધું: પદયાત્રીઓએ તુરંત બચાવી લીધા
જામનગર નજીક બેડ ની નદી પાસે આજે સાંજે વિચિત્ર બનાવ બન્યો હતો. એક મહિલાએ નદીમાં ઝંપલાવ્યું હતું, આ વેળાએ દ્વારકા પદયાત્રાએ જનારા સંઘ પૈકીના કેટલાક…
View More જામનગર નજીક નદીમાં મહિલાએ ઝંપલાવી દીધું: પદયાત્રીઓએ તુરંત બચાવી લીધાજામનગરથી દ્વારકા જતી પદયાત્રી યુવતીનું ગભરામણ થયા પછી મૃત્યુ
જામનગર થી ગઈકાલે દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે પગપાળા રવાના થયેલા નાઘેડી ગામ ની એક પદયાત્રી યુવતી ને બેડ ટોલનાકા પાસે ગભરામણ ઉપડ્યા પછી…
View More જામનગરથી દ્વારકા જતી પદયાત્રી યુવતીનું ગભરામણ થયા પછી મૃત્યુજામનગરમાં મિલકત વેરો વસૂલવા બે દુકાનો સીલ
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા શહેરમાં બાકી રહેતો મિલકત વેરો વસૂલવા માટેની ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે, તેના ભાગરૂૂપે આજે હાપા માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં…
View More જામનગરમાં મિલકત વેરો વસૂલવા બે દુકાનો સીલજામનગર જિલ્લા પોલીસની ત્રીજી આંખ રાજ્યમાં રેન્કિંગમાં બીજા સ્થાને
જામનગર જિલ્લા પોલીસ વિભાગની કમાન્ડ ક્ધટ્રોલ (નેત્રમ) ની ટીમ કે જેઓએ જામનગર જિલ્લામાં ત્રિમાસિક કામગીરી ના રિપોર્ટ દરમિયાન અસરકારક અને પ્રસંશનીય કામગીરી કરી હોવાથી ત્રિમાસિક…
View More જામનગર જિલ્લા પોલીસની ત્રીજી આંખ રાજ્યમાં રેન્કિંગમાં બીજા સ્થાનેજિલ્લા પંચાયતની અંતિમ સામાન્ય સભામાં હોબાળા વચ્ચે 1193 કરોડનું બજેટ મંજૂર
ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે વિપક્ષનો બહિષ્કાર, સફાઈ કોન્ટ્રાક્ટ અને લાંચના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે રાજકોટ જિલ્લા પંચાયતની વર્તમાન ટર્મની છેલ્લી અને ખાસ સામાન્ય સભા આજે જિલ્લા પંચાયત…
View More જિલ્લા પંચાયતની અંતિમ સામાન્ય સભામાં હોબાળા વચ્ચે 1193 કરોડનું બજેટ મંજૂરપત્ની સાથે ચાલુ વીડિયો કોલમાં જ ગળાફાંસો ખાઇ પતિનો આપઘાત
લાલપુરની કાનાલુસ લેબર કોલોનીમાં ચકચારી ઘટના જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલૂસ ગામમાં આવેલી એક લેબર કોલોનીમાં ગઈકાલે બપોરે વિચિત્ર બનાવ બન્યો હતો. એક પરપ્રાંતિય શ્રમિક…
View More પત્ની સાથે ચાલુ વીડિયો કોલમાં જ ગળાફાંસો ખાઇ પતિનો આપઘાતજામનગરમાં રિક્ષાચાલક અને તેના માતા-પિતા પર હુમલો
જામનગર માં ધરારનગર -2 વિસ્તારમાં ત્રણ માળિયા આવાસ માં રહેતા યુસુફભાઈ મોહમ્મદભાઈ સુમરા નામના આધેડે પોતાના પત્ની હસીનાબેન તેમજ પોતાના પુત્ર રીક્ષા ચાલક ઈમ્તિયાઝ ઉપર…
View More જામનગરમાં રિક્ષાચાલક અને તેના માતા-પિતા પર હુમલોહાલારમાં મેગા ડીસ કનેક્શન ડ્રાઈવ હેઠળ 5598 વીજ જોડાણો કપાયા
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા જામનગર અને દ્વારકા જિલ્લામાં આજે બાકી રોકાતા વીજ બિલ ના નાણા ની વસૂલાત અન્વયે મેગા ડીસ કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં…
View More હાલારમાં મેગા ડીસ કનેક્શન ડ્રાઈવ હેઠળ 5598 વીજ જોડાણો કપાયાજામનગરના નભો મંડળમાં શનિવારે સાંજે ‘પ્લેનેટ પરેડ’ની ખગોળીય ઘટનાના નિદર્શનનો કાર્યક્રમ યોજાશે
જામનગરના નભો મંડળમાં શનિવારે સાંજે ’પ્લેનેટ પરેડ’ ની ખગોળીય ઘટના સર્જાવા જઈ રહી છે, અને જેના નિદર્શન માટેનો જામનગરના પ્રદર્શન મેદાનમાં તા 28.02.2026 ને શનિવારના…
View More જામનગરના નભો મંડળમાં શનિવારે સાંજે ‘પ્લેનેટ પરેડ’ની ખગોળીય ઘટનાના નિદર્શનનો કાર્યક્રમ યોજાશે