સડોદર ગામે ખેતમજૂર મહિલાનો ભોગ લેવાયો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના સડોદર ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી શ્રમિક મહિલાને ઝેરી દવાની અસર…
View More ખેતરમાં દવા છાંટતી વેળા ઝેરી અસરથી મહીલાનું મોતjamnagar
સગીરાનું અપહરણ તથા દુષ્કર્મ કેસમાં આરોપી સામે વોરંટ
જામજોધપુરના ગીંગણી ગામમાં ખેતમજૂરી કરતા રાજસ્થાનના એક શખ્સે પાંચેક મહિના પહેલાં એક સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ ગુન્હાનો…
View More સગીરાનું અપહરણ તથા દુષ્કર્મ કેસમાં આરોપી સામે વોરંટઆમ આદમી પાર્ટીનું બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ આવેદન
જામનગર આમ આદમી પાર્ટી દ્વારા બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ અને…
View More આમ આદમી પાર્ટીનું બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ આવેદનહોસ્પિટલમાં બીમાર પિતાના ખબર પૂછવા ગયેલા પુત્ર અને પુત્રવધૂ પર હુમલો
સગા ભાઈ-ભાભી સહિત ચાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદથી ભારે ચકચાર જામનગર માં એક પરિવારનો ઝઘડો ચરમશીમાએ પહોંચ્યો છે. જી.જી. હોસ્પિટલમાં દાખલ પિતાની ખબર કાઢવા માટે…
View More હોસ્પિટલમાં બીમાર પિતાના ખબર પૂછવા ગયેલા પુત્ર અને પુત્રવધૂ પર હુમલોએરપોર્ટ પરથી શંકાસ્પદ પાર્સલ મળતા દોડધામ: પોલીસ દોડી
જામનગરના એરપોર્ટ પર લોકોની જાનમાલ ની સુરક્ષા બાબતે બોમ્બ ડીસપોઝલ સ્ક્વોર્ડ ડોગ સ્ક્વોર્ડ, એસ.ઓ.જી. સહિતની જુદી જુદી પોલીસ વિભાગની સુરક્ષા એજન્સીઓની સતર્કતા નિહાળવાના ભાગરૂૂપે આજે…
View More એરપોર્ટ પરથી શંકાસ્પદ પાર્સલ મળતા દોડધામ: પોલીસ દોડીહાલાર પંથકમાં વ્યાપક વીજચેકિંગ, વધુ રૂા.2.15 કરોડની ચોરી પકડાઈ
હાલારના બંને જિલ્લાઓ માં છેલ્લા ચાર દિવસથી સતત વીજ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે અને રૂૂપિયા બે કરોડથી વધુની વીજ ચોરી પકડી લેવામાં…
View More હાલાર પંથકમાં વ્યાપક વીજચેકિંગ, વધુ રૂા.2.15 કરોડની ચોરી પકડાઈલાલપુર પાસે ઈકોમાં લઇ જવાતા 13 ઘેટાં-બકરાં મુકત કરાવાયા
જામનગર ના લાલપુર બાયપાસ માર્ગે થી ઇકો કારમાં લઈ જવા હતા 13 ઘેટા બકરા ને પોલીસે મુક્ત કરાવ્યા હતા અને ત્રણ આરોપીઓ ની અટકાયત કરી…
View More લાલપુર પાસે ઈકોમાં લઇ જવાતા 13 ઘેટાં-બકરાં મુકત કરાવાયાગૃહમંત્રી અમિત શાહ સાથે જામનગરના નેતાઓએ કરી શુભેચ્છા મુલાકાત
દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જામનગરના રાજકીય નેતાઓએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જામનગરના વિકાસને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી…
View More ગૃહમંત્રી અમિત શાહ સાથે જામનગરના નેતાઓએ કરી શુભેચ્છા મુલાકાતબાઈકના શોરૂમના સેલરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર બાઈકના શો રૂૂમના પાર્કિંગના ભાગમાં જનરેટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, જેને કારણે નાશ ભાગ થઈ હતી, અને…
View More બાઈકના શોરૂમના સેલરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામધરમપુરની વાડીમાંથી 6પ બોટલ દારૂ મળ્યો: એકની અટકાયત
જામનગર જિલ્લા નાં લાલપુરના ધરમપુરમાં એક વાડી મા ગઈરાત્રે એલસીબીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી એક શખ્સ ઈંગ્લીશ દારૃની 6પ બોટલ સાથે…
View More ધરમપુરની વાડીમાંથી 6પ બોટલ દારૂ મળ્યો: એકની અટકાયત