પુષ્પા-2 ફિલ્મ આજે રિલિઝ થવાની સાથે જ દેશભરમાં રોમાંચ મચી ગયો છે જામનગરમા શો રદ થતા પ્રેક્ષકોએ સિનેમાઘરમાં તોડફોડ મચાવી હતી તો વડોદરામાં શો સમયસર…
View More જામનગરમાં પુષ્પા-2નો શો શરૂ ન થતાં સિનેમા હોલમાં તોડફોડjamnagar
કાલિંદી સ્કૂલમાં શિક્ષિકાએ વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ
જામનગરની એક ખાનગી સ્કૂલમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને સ્કૂલની શિક્ષિકાએ માર માર્યો હોવાનો મામલો સ્કૂલ સંચાલકો સુધી પહોંચ્યા પછી કોઈ નિષ્કર્ષ નહીં આવતાં…
View More કાલિંદી સ્કૂલમાં શિક્ષિકાએ વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપકારખાનેદાર સાથે શેડ વેચવાના નામે 35 લાખની છેતરપિંડીની
જામનગરના એક કારખાનેદારે ઉદ્યોગનગર વિસ્તારમાં એક શેડ ખરીદવા માટે જામનગરના એક શેડ ધારક પાસેથી રૂૂપિયા 55 લાખમાં સોદો કર્યા પછી 35 લાખ જેવી રકમ ચૂકવી…
View More કારખાનેદાર સાથે શેડ વેચવાના નામે 35 લાખની છેતરપિંડીનીનવી પીપર ગામના પાટિયા પાસે દેશી દારૂના કટિંગ વેળાએ એલસીબી ત્રાટકી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવી પીપર ગામના પાટીયા પાસે દેશી દારૂૂનું કટીંગ થઈ રહ્યું હતું જે દરમિયાન એલસીબીની ટુકડી ત્રાટકી હતી અને નાશ ભાગ થઈ…
View More નવી પીપર ગામના પાટિયા પાસે દેશી દારૂના કટિંગ વેળાએ એલસીબી ત્રાટકીપાટણ ગામે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, દંપત્તી ખંડિત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પાટણ ગામ પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગોજારા અકસ્માતમાં જામજોધપુરનું દંપત્તિ ખંડિત થયું છે. બાઈક સવાર ખેડૂત બુઝુર્ગ નું પત્નીણી…
View More પાટણ ગામે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, દંપત્તી ખંડિતબાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારો બંધ કરવાની માગ સાથે રેલી
જામનગરની હિંદુ એકતા સમિતિએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. સમિતિએ બાંગ્લાદેશ સરકારને હિંદુઓ પર…
View More બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારો બંધ કરવાની માગ સાથે રેલીવીજતંત્ર દ્વારા સતત ત્રીજા દિવસે ધ્રોલ-જોડિયા, ખંભાળિયા-સલાયામાં દરોડા
જામનગર જિલ્લા તેમજ કલ્યાણપુર ઓખા પંથકમાં છેલ્લા બે દિવસ દરમિયાન વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે ગઈ કાલે બુધવારે સતત…
View More વીજતંત્ર દ્વારા સતત ત્રીજા દિવસે ધ્રોલ-જોડિયા, ખંભાળિયા-સલાયામાં દરોડાવકીલ મંડળની તા.20ના રોજ ચૂંટણી, મહિલા અનામતની અલગ પોસ્ટ ઊભી કરાઈ
જામનગર ના વકિલ મંડળની આગામી તા. 20 ના ચૂંટણી યોજવામાં આવી છે. જેમાં મંડળના નોંધાયેલા 1170 વકિલો મતદાન કરશે. આ વખત ની ચૂંટણીમાં ગુજરાતના બાર…
View More વકીલ મંડળની તા.20ના રોજ ચૂંટણી, મહિલા અનામતની અલગ પોસ્ટ ઊભી કરાઈગેંગરેપના મુખ્ય આરોપીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફરી વળ્યું
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં ગેંગરેપ નો એક ગુનો નોધવામાં આવ્યો હતો, જે કેસના મુખ્ય સૂત્રધાર એવા આરોપી હુસેન ગુલમામદ શેખ સામે ડ્રગ્સ…
View More ગેંગરેપના મુખ્ય આરોપીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફરી વળ્યુંસાળી સાથે દુષ્કર્મ ગુજારી નગ્ન ફોટા વાઇરલ કરવાની ધમકી
જામનગર શહેરમાં સાળીને બ્લેકમેલ કરીને દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી દીધાનો મામલો પોલીસમાં પહોચતા ભારે ખળભળાટ મચી ગયો છે. આરોપીએ યુવિતિના ફોટા પાડી વાયરલ કરી…
View More સાળી સાથે દુષ્કર્મ ગુજારી નગ્ન ફોટા વાઇરલ કરવાની ધમકી