ફાયરની ટીમે આગને કાબુમાં લેતાં લોકોને હાશકારો જામનગરની ભાગોળે ખંભાળિયા બાયપાસ ચોકડી પાસે ગઈકાલે રાત્રે ડીઝલ ભરીને રાજકોટ તરફ જઈ રહેલા જી.જે.12 એ.ટી.8003 ટેન્કરના…
View More ખંભાળિયા બાયપાસ પાસે ડીઝલ ભરેલા ટેન્કરના ટાયરમાં આગ લાગતાં અફરાતફરીjamnagar
જામનગરમાં ગેરકાયદે ખડકી દેવાયેલી 12 દુકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાયું
જામનગરમાં જૂની ગેલેક્સી ટોકીઝ નજીકના વિસ્તારમાં એક આસામી દ્વારા મહાનગરપાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદે રીતે ખડકી દેવામાં આવેલી 12 જેટલી દુકાનો પર બુલડોઝર…
View More જામનગરમાં ગેરકાયદે ખડકી દેવાયેલી 12 દુકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાયુંકાલાવડના ધૂનધોરાજીમાંથી પરિવારનું અપહરણ કરનાર ચાર આરોપી ઝડપાયા
બંધકોને મુક્ત કરાવતી પોલીસ: રિમાન્ડ મેળવવા તજવીજ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામેથી એક પરિવારના ત્રણ સભ્યો નું અપહરણ કરીને લઈ જનાર ચાર અપહરણકારોને કાલાવાડ…
View More કાલાવડના ધૂનધોરાજીમાંથી પરિવારનું અપહરણ કરનાર ચાર આરોપી ઝડપાયાજી.જી. હોસ્પિટલની નર્સે ગલુડિયાને સ્કૂટર પાછળ ઢસડ્યું
ઈજાગ્રસ્ત બચ્ચાને સારવાર અપાઈ : નર્સ પર ફિટકાર જામનગરના સ્વામિ નારાયણનગર વિસ્તારમાં રહેતી, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી સંસ્કારી મહિલાએ ક્રૂરતાની…
View More જી.જી. હોસ્પિટલની નર્સે ગલુડિયાને સ્કૂટર પાછળ ઢસડ્યુંસિકકામાંથી 108 અને જોડિયાના શિવનગર નજીકથી 32 વિદેશી દારૂની બોટલ ઝડપાઇ
રૂ. 1.16 લાખનો મુદ્ામાલ જપ્ત કરાયો જામનગર તાલુકા ના સિક્કા ગામમાં આવેલી એક બંધ કોલેજના મેદાનમાં મોટરકાર રાખી ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરાતી હોવાની બાતમી…
View More સિકકામાંથી 108 અને જોડિયાના શિવનગર નજીકથી 32 વિદેશી દારૂની બોટલ ઝડપાઇલાલપુરના રાફુદડમાં ત્રાસ ગુજારી પરિણીતાને ઘરમાંથી કાઢી મુક્યાની રાવ
પતિ સહિત સાસુ-સસરા, મામાજી સામે ફરિયાદ જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતી અને લાલપુર તાલુકાના રાફુદડ ગામમાં પરણાવેલી એક પરણીતાને તેણીના સાસરિયાઓએ મારકુટ કરી ત્રાસ ગુજારી…
View More લાલપુરના રાફુદડમાં ત્રાસ ગુજારી પરિણીતાને ઘરમાંથી કાઢી મુક્યાની રાવબ્રાસપાર્ટના વધુ એક વેપારી સાથે રૂા. 13 લાખની છેતરપિંડી
બિલ અને જીએસટી નંબર મેળવી અન્ય પાર્ટી સાથે ખોટા વ્યવહાર કર્યા : શખ્સ સામે ફરિયાદ જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટ ના ભંગારની લેતી…
View More બ્રાસપાર્ટના વધુ એક વેપારી સાથે રૂા. 13 લાખની છેતરપિંડીકરન્સી ટ્રેડમાં રોકાણની લાલચે યુવાને રૂપીયા 31 લાખ ગુમાવ્યા
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એક યુવાને ટ્રેડ કારન્સીમાં રોકાણ ના બહાને 31 લાખ જેવી માતબર રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. જામનગર ની નવાનગર બેંકમાં…
View More કરન્સી ટ્રેડમાં રોકાણની લાલચે યુવાને રૂપીયા 31 લાખ ગુમાવ્યાકાલાવડના ધૂનધોરાજીમાં પ્રેમલગ્ન કરનાર યુવાનના બહેનના પરિવારજનોનું અપહરણ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુન ધોરાજી ગામમાં રહેતા એક યુવાને પ્રેમ લગ્ન કરી લીધા બાદ પ્રેમલગ્ન કરનાર યુવાનની બહેન-બનેવી સહિત ત્રણ વ્યક્તિ નું એક બોલેરો…
View More કાલાવડના ધૂનધોરાજીમાં પ્રેમલગ્ન કરનાર યુવાનના બહેનના પરિવારજનોનું અપહરણજુગારના બે સ્થળોએ દરોડામાં બે મહિલા સહિત છ પત્તાપ્રેમી ઝડપાયા
જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં પોલીસે ગઈકાલે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને 3 મહિલા સહિત છ પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઈ જુગારનું…
View More જુગારના બે સ્થળોએ દરોડામાં બે મહિલા સહિત છ પત્તાપ્રેમી ઝડપાયા