ખંભાળિયા બાયપાસ પાસે ડીઝલ ભરેલા ટેન્કરના ટાયરમાં આગ લાગતાં અફરાતફરી

ફાયરની ટીમે આગને કાબુમાં લેતાં લોકોને હાશકારો   જામનગરની ભાગોળે ખંભાળિયા બાયપાસ ચોકડી પાસે ગઈકાલે રાત્રે ડીઝલ ભરીને રાજકોટ તરફ જઈ રહેલા જી.જે.12 એ.ટી.8003 ટેન્કરના…

View More ખંભાળિયા બાયપાસ પાસે ડીઝલ ભરેલા ટેન્કરના ટાયરમાં આગ લાગતાં અફરાતફરી