જામનગરમાં લીમડા લાઇન વિસ્તારમાં આવેલી શ્રી જામનગર પાંજરાપોળ ગૌશાળા કે જે 152 વર્ષ જુની છે. ત્યાં 1100 ગાયોનો નિભાવ કરવામાં આવે છે. જેમાં અપંગ –…
View More શહેરની 152 વર્ષ જૂની ગૌશાળામાં ઉત્તરાયણે દાન આપવા આહ્વાનjamnagar
હડમતિયાના ખેડૂત સાથે ગોંડલના વેપારીની રૂા.6.12 લાખની છેતરપિંડી
407 મણ કપાસ ખરીદી રફુચક્કર થઇ ગયાની ફરિયાદ જામનગર તાલુકાના હડમતીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા એક ખેડૂત કપાસના વેચાણના બહાને છેતરપિંડી નો શિકાર…
View More હડમતિયાના ખેડૂત સાથે ગોંડલના વેપારીની રૂા.6.12 લાખની છેતરપિંડીહાપા સ્ટેશન પર જયપુર-ઓખા ટ્રેનમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો
પોલીસ દ્વારા કબજો મેળવી પીએમમાં ખસેડાયો જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન પર ગઈકાલે જયપુર થી ઓખા જતી ટ્રેન ના એક ડબ્બામાંથી ચાલીસેક વર્ષની વયના અજાણ્યા…
View More હાપા સ્ટેશન પર જયપુર-ઓખા ટ્રેનમાંથી યુવાનનો મૃતદેહ મળ્યોયોગેશ્ર્વરનગરમાં મહિલાના ઘર પર પાડોશી પરિવારે પથ્થર-બોટલના ઘા કર્યા
વાહન પાર્ક કરવા મુદ્દે માથાકૂટ: તોડફોડ કર્યાની દંપતી અને બે પુત્ર સામે ફરિયાદ જામનગર માં ગુલાબ નગર નજીક યોગેશ્વર નગરમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે વાહન…
View More યોગેશ્ર્વરનગરમાં મહિલાના ઘર પર પાડોશી પરિવારે પથ્થર-બોટલના ઘા કર્યાધ્રોલ નજીક ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરી
મોરબીનું દંપતી અને બાળકીનો બચાવ: ધ્રોલ નજીક બનેલો બનાવ મોરબી થી એક દંપતિ પોતાની અઢી વર્ષની બાળકીને સાથે રાખીને એક કારમાં બેસીને જામનગર તરફ આવી…
View More ધ્રોલ નજીક ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરીઠેબા બાયપાસ-અલિયાબાડા રોડ પર કાર-બાઇક વચ્ચે અકસ્માત: એક ગંભીર
જામનગર નજીક ઠેબા બાયપાસ થી અલિયાબાડા તરફ જવાના માર્ગે આજે સવારે 9.30 વાગ્યાના અરસામાં જીજે 10 બીઆર 6508 નંબરની કાર અને બાઇક વચ્ચે અકસ્માત…
View More ઠેબા બાયપાસ-અલિયાબાડા રોડ પર કાર-બાઇક વચ્ચે અકસ્માત: એક ગંભીરસ્ટેન્ડિંગ કમિટી દ્વારા શેહેરના વિકાસ માટે રૂા.8.79 કરોડના કામો મંજૂર
જામનગર મહાનગરપાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક ચેરમેન નિલેશ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી .જેમાં કુલ રૂૂ.8.79 કરોડ નાં વિવિધ ખર્ચ અને રૂૂ.1 .11…
View More સ્ટેન્ડિંગ કમિટી દ્વારા શેહેરના વિકાસ માટે રૂા.8.79 કરોડના કામો મંજૂરદરેડ-મસીતિયા રોડ પરથી દુકાનમાંથી ગેરકાયદે ગેસ રીફિલિંગનું કારસ્તાન
પાંચ બાટલા સહિતના મુદ્દામાલ સાથે બે શખ્સોની અટકાયત જામનગર નજીક દરેડ-મસીતીયા રોડ પર આવેલી એક દુકાનમાં પોલીસે દરોડો પાડી ગેરકાયદે રીતે રાંધણ ગેસના બાટલામાંથી ગેસ…
View More દરેડ-મસીતિયા રોડ પરથી દુકાનમાંથી ગેરકાયદે ગેસ રીફિલિંગનું કારસ્તાનજી. જી. હોસ્પિટલ સજ્જ : આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો
વાઇરસને ઝેર કરવાની સાધન- સામગ્રીની વ્યવસ્થા, સ્ટાફને ફરજ સોંપાઇ ચાઇના થી પ્રસરેલા એચએમપીવી નામનાં વાઇરસ ધરાવતો એક પોઝિટિવ કેસ ગુજરાત મા નોંધાયો હતો.જેના અનુસંધાને…
View More જી. જી. હોસ્પિટલ સજ્જ : આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયોપુત્રવધૂ ગુમ થતાં ચિંતામાં મુકાયેલા સસરાની આત્મહત્યા
સરમત ગામના શ્રમિકે દવા પી જિંદગી ટૂંકાવી જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાની ગુમ થયેલી પુત્રવધુ ના…
View More પુત્રવધૂ ગુમ થતાં ચિંતામાં મુકાયેલા સસરાની આત્મહત્યા