હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ આયોજીત ઉત્સવમાં હજારો હાલારી જોડાયા: 28 ફ્લોટ્સ, અંગ કસરતના દાવ અને રામધૂન થકી રામનવમીની ઉજવણી:…
View More જયશ્રી રામના નાદ સાથે શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળીjamnagar
જોડિયાના જીરાગઢમાં ચાર યુવાનો ડુબ્યા, બે લાપતા
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જીરાગઢ ગામે આજે એક અત્યંત દુખદ ઘટના બની છે. ઢોર ચરાવવા માટે ગયેલા ચાર માલધારી યુવાનો અચાનક નદીના પાણીમાં ડૂબી…
View More જોડિયાના જીરાગઢમાં ચાર યુવાનો ડુબ્યા, બે લાપતાદરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં શ્રમિક યુવાનનું વીજઆંચકો લાગતાં મૃત્યુ
જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આજે સવારે કડિયા કામની મજૂરી દરમિયાન એક શ્રમિક યુવાનને ઉપરથી પસાર થતા વિજ તાંરમાંથી એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને…
View More દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં શ્રમિક યુવાનનું વીજઆંચકો લાગતાં મૃત્યુરણમલ તળાવમાં નાહવા પડેલા નેપાળી બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરમાં નહેરના કાંઠા વિસ્તારમાં રહેતા નેપાળી પરિવારનો આઠ વર્ષનો બાળક ગઈકાલે પોતાના ઘેરથી એકાએક લાપતા બન્યો હતો, અને પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા. સીટી…
View More રણમલ તળાવમાં નાહવા પડેલા નેપાળી બાળકનું ડૂબી જવાથી મોતકાલાવડના ધુડસિયા ગામમાં દિવાલ ધસી પડતા મહિલાનો ભોગ લેવાયો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ના ધુડસીયા ગામમાં રહેતી પુષ્પાબેન રમેશભાઈ ભંડેરી નામની 45 વર્ષની પટેલ મહિલા, કે જે ગઈકાલે પોતાના મકાનની પાછળ આવેલા ગાયને…
View More કાલાવડના ધુડસિયા ગામમાં દિવાલ ધસી પડતા મહિલાનો ભોગ લેવાયોહાલારના નામચીન દિવલા ડોનને પાસા કરતા એસપી
જામનગર શહેરમાં ડેન્જર પર્સન ગણાતા એવા કુખ્યાત દિવલા ડોન સામે જામનગરના એસપી દ્વારા પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, અને તેની એલસીબી મારફતે અટકાયત કરી લઇ…
View More હાલારના નામચીન દિવલા ડોનને પાસા કરતા એસપીહાલારમાં ખેતી માટે દિવસે વીજળી આપવા અધિકારીઓને સૂચના
કલેકટર કચેરી ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની બેઠક: લોકોની પ્રાથમિક સુવિધામાં વધારો કરવા તાકીદ કરાઇ રાજયના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ…
View More હાલારમાં ખેતી માટે દિવસે વીજળી આપવા અધિકારીઓને સૂચનામને એકવાર ચહેરો જોવા દો, લેફ્ટનન્ટ સિધ્ધાર્થની મંગેતરનું કરૂણ આક્રંદ
ફાઇટર પ્લેન ક્રેશમાં શહીદ થયેલા ફ્લાઇટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવના અંતિમ સંસ્કારમાં મોટી ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન, તેની મંગેતર પણ અંતિમ સંસ્કારમાં હાજર…
View More મને એકવાર ચહેરો જોવા દો, લેફ્ટનન્ટ સિધ્ધાર્થની મંગેતરનું કરૂણ આક્રંદઈનોવા કારે એક્ટિવાને હડફેટે લેતા યુવતિ ઘાયલ
જામનગરમાં જોગર્સ પાર્ક વિસ્તારમાં બપોરના સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી જીજે -14 એ.ટી. 8006 નંબરની ઇનોવા કારના ચાલકે પુરપાટ ઝડપે આવીને એકટીવા સ્કૂટર ચાલક…
View More ઈનોવા કારે એક્ટિવાને હડફેટે લેતા યુવતિ ઘાયલમોટી ખાવડીમાં બ્રેઇનડેડ પરપ્રાંતિય શ્રમિક યુવાનના અંગોનું દાન
અમદાવાદ સિવિલના તબીબી ટીમ દ્વારા ચાર્ટર પ્લેન મારફત અંગો લઇ જવાયા: જી.જી.હોસ્પિટલથી એરપોર્ટ સુધી કોરીડોર બનાવાયો: અંગદાન થકી અન્યને નવી જિંદગી મળશે ખંભાળિયા ધોરીમાર્ગ પર…
View More મોટી ખાવડીમાં બ્રેઇનડેડ પરપ્રાંતિય શ્રમિક યુવાનના અંગોનું દાન