જામનગરના ટાઉનહોલ સર્કલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા તત્વોની ટોળકી નો આતંક વધી ગયો છે, અને દિન પ્રતિદિન વાહનચાલકો તથા અન્ય પ્રજાજનોને પરેશાની કરવા અંગેના…
View More લુખ્ખા તત્વોએ સીટી બસને આંતરી ચાલકને માર માર્યોjamnagar
શેરબજારમાં રોકાણના નામે રૂા. 1.81 કરોડની છેતરપીંડી કરનાર બે આરોપી ઝડપાયા
જામનગર ના એક વરિષ્ઠ નાગરિક સાથે શેરબજારમાં રોકાણ કરવાના બહા ને ચાર મહિના પહેલાં છેતરપિંડી કરવામાં આવી હતી. તેઓ એ રૂૂ.1 કરોડ 81 લાખ…
View More શેરબજારમાં રોકાણના નામે રૂા. 1.81 કરોડની છેતરપીંડી કરનાર બે આરોપી ઝડપાયારંગમતી ડેમના પાટિયા બદલવાની કામગીરીથી પાણી લાખોટા તળાવમાં છોડવા તંત્રની તૈયારી
જામનગર ના રણમલ તળાવ માં પાણી લાવતી કેનાલ ની હાલમાં સઘન સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. અને આગામી માસે ડેમ માંથી પાણી છોડવા માં…
View More રંગમતી ડેમના પાટિયા બદલવાની કામગીરીથી પાણી લાખોટા તળાવમાં છોડવા તંત્રની તૈયારીઆધારકાર્ડ કઢાવવા જતાં અરજદારોની નિરાધાર જેવી હાલત
સવારના પાંચ વાગ્યાથી લાઇનમાં ઉભા રહેતા 500થી વધુ લોકોમાંથી માત્ર 20-30ને ટોકન અપાતા હોવાની રાવ: કામધંધા બંધ રાખી આવતા અરજદારોને ધક્કા થતા રોષ: સર્વર ડાઉન…
View More આધારકાર્ડ કઢાવવા જતાં અરજદારોની નિરાધાર જેવી હાલતવીજરખીમાં માતાની બીમારીથી કંટાળી પુત્રનો ફાંસો ખાઇ આપઘાત
જામનગર નજીક વિજરખી ગામમાં રહેતા આલાભાઇ દાનાભાઈ વાઘેલા નામના 41 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર લોખંડના એંગલ માં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી…
View More વીજરખીમાં માતાની બીમારીથી કંટાળી પુત્રનો ફાંસો ખાઇ આપઘાતઅઢી લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો
જામનગર શહેરના છેવાડે ઠેબા ચોકડી નજીક થી એલસીબી પોલીસે દારૂૂ ભરેલી મોટરકાર ને ઝડપી પાડી હતી, અને તેમાંથી 120 નંગ ઈંગ્લીશ દારૂૂ ની બોટલ તથા…
View More અઢી લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયોદરેડમાં મોબાઇલ અંગે બહેન સાથે ઝઘડો થતાં 11 વર્ષીય સગીરાનો આપઘાત
જામનગર નજીક દરેડમાં રહેતા એક શ્રમિક પરિવારની 11 વર્ષની બાળકીને માટે મોબાઈલ ફોન જીવલેણ સાબિત થયો છે. મોબાઈલ ફોન વાપરવા લેવા માટે પોતાની બહેન સાથે…
View More દરેડમાં મોબાઇલ અંગે બહેન સાથે ઝઘડો થતાં 11 વર્ષીય સગીરાનો આપઘાતસ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂા. 552 કરોડના કામોની દરખાસ્ત મંજૂર
રૂા. 37 કરોડના ખર્ચે મલ્ટિ પર્પઝ કલ્ચરલ કોમ્પલેક્સ બનાવશે મનપા : માર્ચ એન્ડિંગના કારણે ધડાધડ મંજૂર કરાતી દરખાસ્તો : સ્વીપર મશીનના મેઈન્ટેનન્સ માટે રૂા. 44.87…
View More સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂા. 552 કરોડના કામોની દરખાસ્ત મંજૂરશોરૂમની બહાર વિશાળ કદનો સ્ક્રીન લગાવી ક્રિકેટ મેચ દર્શાવાયો
વિશાળ જનમેદની ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની દિલધડક ફાઇનલ ક્રિકેટ મેચનો આનંદ માણી રોમાંચિત થઇ દુબઈમાં રમાયેલા ભારત અને ન્યૂઝીલેન્ડ ની ક્રિકેટ મેચ વચ્ચેના ચેમ્પિયન્સ ટ્રોફી…
View More શોરૂમની બહાર વિશાળ કદનો સ્ક્રીન લગાવી ક્રિકેટ મેચ દર્શાવાયોવામ્બે આવાસમાં દારૂ પીવા બાબતે પત્ની સાથે ઝઘડો થતાં પતિનો આપઘાત
જામનગરમાં વામ્બે આવાસ માં રહેતા એક આધેડે દારૂૂ પીવા બાબતે પોતાની પત્ની સાથે ઘર કંકાસ થતાં ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત…
View More વામ્બે આવાસમાં દારૂ પીવા બાબતે પત્ની સાથે ઝઘડો થતાં પતિનો આપઘાત