જામનગરના બેડી ગામે ઇદના કારણે ઘર પાસે સાઇલેન્સરના ભડાકા કરવા મુદ્દે ચાલતા ડખામાં ભત્રીજાને છોડાવા વચ્ચે પડેલા કાકા ઉપર ચાર શખ્સોએ છરી વડે હુમલો કર્યો…
View More જામનગરના બેડી ગામે ભત્રીજાના ડખ્ખામાં વચ્ચે કાકા ઉપર છરીથી હુમલોjamnagar
જામનગર મનપાની સ્ટન્ડિંગમાં 35.47 કરોડના ખર્ચને બહાલી
જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ શહેરના વિકાસ માટે રૂૂ. 35.47 કરોડના કામોને મંજૂરી આપી છે. સમિતિના ચેરમેન નિલેશ કગથરાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 24 જેટલા વિકાસ કાર્યોને…
View More જામનગર મનપાની સ્ટન્ડિંગમાં 35.47 કરોડના ખર્ચને બહાલીજામનગરના મેંગણી ગામે પ્રેમિકાના વિરહમાં પ્રેમીએ કરેલો આપઘાત
જામનગર તાલુકાના મુંગણી ગામે કરૂૂણ બનાવ બન્યો છે. જેમાં પ્રેમીકાના વિરહમાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મુંગણીમાં રહેતા અને ખાનગી નોકરી કરતા…
View More જામનગરના મેંગણી ગામે પ્રેમિકાના વિરહમાં પ્રેમીએ કરેલો આપઘાતજામનગર નજીક યુવાનોની રીલ બનાવવાની લ્હાયમાં કાર ડેમના ઉંડા પાણીમાં ઉતરી ગઇ
જામનગર નજીક આવેલા વાણીયા ગામે આવી જ એક ઘટના બની છે. જ્યાં રીલ બનાવવામાં વ્યસ્ત યુવાનોની કાર અચાનક કાબૂ ગુમાવતા સીધી ડેમમાં ઉતરી ગઈ. ઘટના…
View More જામનગર નજીક યુવાનોની રીલ બનાવવાની લ્હાયમાં કાર ડેમના ઉંડા પાણીમાં ઉતરી ગઇજામનગરમા ધારાસભ્ય રીવાબા જાડેજા કબડ્ડીના મેદાનમાં ઉતર્યા, રસ્સા ખેંચ્યા
જામનગરમાં સ્પોર્ટસ ડેની ઉજવણી નિમિતે ખકઅ રિવાબા જાડેજા સ્કૂલની વિદ્યાર્થિનીઓ સાથે કબડ્ડી રમતા જોવા મળ્યા હતાં. રીવાબા જાડેજાએ રસ્સાખેંચ સહિતની રમતમાં પણ હાથ અજમાવી સ્પોર્ટસ…
View More જામનગરમા ધારાસભ્ય રીવાબા જાડેજા કબડ્ડીના મેદાનમાં ઉતર્યા, રસ્સા ખેંચ્યા3 દિવસમાં એક જ પરિવારનાં 3 સભ્યોના હાર્ટએટેકથી મોત
રાજ્યમાં હૃદયરોગના હુમલાના સતત વધી રહેલા બનાવો વચ્ચે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં એક મોટી કરુણાંતિકા સર્જાઈ છે. અહીં એક જ પરિવારના ત્રણ સભ્યોના…
View More 3 દિવસમાં એક જ પરિવારનાં 3 સભ્યોના હાર્ટએટેકથી મોતજામનગર હાપાથી ઉપડતી આજની અને આવતીકાલની વૈષ્ણોદેવી કટારા ટ્રેન રદ
પોરબંદર સુપર ફાસ્ટ સાપ્તાહિક ટ્રેન પુન: સિકંદરાબાદ સુધી દોડશે ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર પંજાબ સેક્શનમાં ડાઉન લાઈન પર બ્રિજ નંબર 17માં મિસઅલાઇનમેંટ થવાને લીધે રેલવેની અવરજવર…
View More જામનગર હાપાથી ઉપડતી આજની અને આવતીકાલની વૈષ્ણોદેવી કટારા ટ્રેન રદજામનગરમાં પિતા-બે પુત્રોની એક સાથે અર્થી ઉઠી
જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના પિતા અને બે પુત્રનાં ગઇકાલે ગણેશવિસર્જન દરમિયાન મોત થયાં હતાં, જેમની આજે અંતિમયાત્રા નીકળી હતી. પિતા અને બે પુત્રની…
View More જામનગરમાં પિતા-બે પુત્રોની એક સાથે અર્થી ઉઠીજામનગરમાં સાઢુભાઇ અને તેમના બે પુત્રોએ હુમલો કરી યુવાનનું ઢીમ ઢાળી દીધું
જામનગરમાં ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં આજે રવિવારે (31 ઓગસ્ટ) એક યુવાન પર છરી અને પાઇપ વડે હુમલો કરતાં યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.…
View More જામનગરમાં સાઢુભાઇ અને તેમના બે પુત્રોએ હુમલો કરી યુવાનનું ઢીમ ઢાળી દીધુંજામનગર નજીક ડૂબી જવાથી પિતા-બે પુત્રોના મોત
એક જ પરિવારના ત્રણના મોતથી પરિવારમાં શોક: ગણેશ વિસર્જન સમયે સર્જાઇ કરૂણાંતિકા જામનગર શહેરના નાઘેડી વિસ્તારમાં પોદાર સ્કૂલ નજીકના તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન એક દુ:ખદ…
View More જામનગર નજીક ડૂબી જવાથી પિતા-બે પુત્રોના મોત