બોગસ દસ્તાવેજોના ગુનામાં 10 માસથી હતો વોન્ટેડ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ અને નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ એન. ઝાલાની સૂચના મુજબ, નાસતા ફરતા આરોપીઓને…
View More જામનગરમાંથી 17.11 લાખની છેતરપિંડીનો આરોપી ઝડપાયોjamnagar
જાખર ગામના પાટિયા પાસે ટ્રક, ટેન્કર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં શ્રમિક યુવાનનું મોત
જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર ગામના પાટીયા પાસે વધુ એક હિટ એન્ડ રન નો બનાવ બન્યો હતો, અને બાઈક ચાલક પર પ્રાંતિય શ્રમિક યુવાનનું ટ્રક…
View More જાખર ગામના પાટિયા પાસે ટ્રક, ટેન્કર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં શ્રમિક યુવાનનું મોતમિગકોલોનીના જંગલેશ્ર્વર મહાદેવ મંદિરનું સ્થળાંતર કરી જૂના બાંધકામનો હિસ્સો દૂર કરાયો
જામનગરમાં ગવર્મેન્ટ કોલોનીની પાછળ મિગકોલોની પાસેના વિસ્તારના જંગલેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે, ત્યાંથી મહાનગરપાલિકા દ્વારા આરટીઓની જૂની કચેરીથી મિગ કોલોની સુધીના માર્ગે નવો રોડ…
View More મિગકોલોનીના જંગલેશ્ર્વર મહાદેવ મંદિરનું સ્થળાંતર કરી જૂના બાંધકામનો હિસ્સો દૂર કરાયોશાપરમાં 100 વીઘા સરકારી ગૌચરની જગ્યા પર તંત્રનું ડીમોલેસન
જામનગર નજીક શાપર વિસ્તારમાં સરકારી અને ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે આજે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ…
View More શાપરમાં 100 વીઘા સરકારી ગૌચરની જગ્યા પર તંત્રનું ડીમોલેસનપ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાનાર શ્રાવણી મેળામાં મનપાને રૂા.2.7 કરોડની આવક
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં આગામી 10 મી ઓગસ્ટ સુધીના શ્રાવણ માસના 15 દિવસ માટેના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની ઓનલાઇન અને ઓફલાઇન ટેન્ડરની…
View More પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાનાર શ્રાવણી મેળામાં મનપાને રૂા.2.7 કરોડની આવકઆંખે પાટા બાંધી મેળા બાબતે કોંગ્રેસનો વિરોધ
જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજનારા શ્રાવણી મેળા બાબતે સુરક્ષા ના ભાગરૂૂપે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સોગંદનામુ રજૂ કરે તેવી લેખિત અરજી સ્ટેન્ડિંગ કમિટી…
View More આંખે પાટા બાંધી મેળા બાબતે કોંગ્રેસનો વિરોધસ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.94.78 કરોડની દરખાસ્તોને મંજૂરી
સ્પોર્ટસ કોમ્પ્લેક્સ માટે 4386 લાખ, રંગમતી નદીના રિવર રીજુવનેશન માટે 859 લાખ, કાલાવડ નાકા બહાર નદી ઉપર ફોરલેન બ્રિજ બનાવવા રૂ.19 કરોડ 48 લાખ મંજૂર…
View More સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.94.78 કરોડની દરખાસ્તોને મંજૂરીમોબાઇલની મોકાણ: પિતાએ ફોન તોડી નાખતા પુત્રીએ વખ ઘોળ્યું
જામનગરના લાલપુરનો બનાવ : મોબાઇલમાં મશગુલ સગીરાએ રોટલા નહીં બનાવતા પિતાએ ઠપકો આપ્યો’તો જામનગરના લાલપુરમાં આવેલા ધરાનગર ગોહિલવાસમાં મોબાઇલમાં મશગુલ સગીરાએ રોટલા નહિ બનાવતા પિતાએ…
View More મોબાઇલની મોકાણ: પિતાએ ફોન તોડી નાખતા પુત્રીએ વખ ઘોળ્યુંનવાગામ ઘેડમાં વીજચોર ગ્રાહકને 27.57 લાખનો દંડ અને ત્રણ વર્ષ જેલની સજા
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક શખ્સને પીજીવીસીએલ ની ટીમ દ્વારા અલગ અલગ ત્રણ વખત ચેકિંગ દરમિયાન વીજ ચોરી કરતાં પકડી પાડ્યો છે, અને અદાલતે…
View More નવાગામ ઘેડમાં વીજચોર ગ્રાહકને 27.57 લાખનો દંડ અને ત્રણ વર્ષ જેલની સજાસાંઢિયા પુલ પર કારમાંથી 731 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ ઝડપાઈ
જામનગરમાં સાંઢિયા પુલ પરથી પસાર થઈ રહેલી એક કારમાં દારૂૂની જંગી બાટલીનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે, અને નાઘેડી નો શખ્સ કાર ચલાવીને આવી…
View More સાંઢિયા પુલ પર કારમાંથી 731 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ ઝડપાઈ