જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.17.98 કરોડના કામોને મંજૂરી

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફેસ – 1ના પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્સીની દરખાસ્ત પેન્ડિંગ રખાઇ, પેચવર્ક કામને અગ્રતા જામનગર મહાનગર પાલિકાની આજે મળેલી ટ્રેનિંગ કમિટીની બેઠકમાં કુલ રૂૂપિયા 17…

View More જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.17.98 કરોડના કામોને મંજૂરી

નાયક નહીં ખલનાયક હૂં મૈં… બાપુના વીડિયોને અડધા દી’માં 4 લાખ લાઇક

ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઉપડિયા, (કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાયા ખડિયા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગર ખાતેના પોતાના ફાર્મ હાઉસમાં હોર્સ રાઇડિંગ કર્યુ :…

View More નાયક નહીં ખલનાયક હૂં મૈં… બાપુના વીડિયોને અડધા દી’માં 4 લાખ લાઇક

જામનગરના કનસુમરા નજીક રોડ ઓળંગતા રાહદારીનું અકસ્માતમાં મોત

જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે હાઈવે રોડ પર ગઈકાલે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને રસ્તો ઓળંગી રહેલા એક રાહદારીને પુરપાટ ઝડપે આવી રહેતી…

View More જામનગરના કનસુમરા નજીક રોડ ઓળંગતા રાહદારીનું અકસ્માતમાં મોત

જામનગરમાં દુકાનનો છતનો હિસ્સો એકાએક ધરાશાયી

જામનગરમાં નાગનાથ ગેઈટ વિસ્તારમાં આવેલી વિનોદ નાસ્તા ભુવન- પરોઠા હાઉસ નામની દુકાન કે જેના માલિક દ્વારા મોડી સાંજે દુકાનનું શટર બંધ કરીને ઘરે જઈ રહ્યા…

View More જામનગરમાં દુકાનનો છતનો હિસ્સો એકાએક ધરાશાયી

લાલપુરના મેઘપરની યુવતી એકાએક લાપતા

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પ્રીતિબેન ધર્મેશભાઈ બેરડીયા નામની 20 વર્ષ ની અપરણીત યુવતી, કે જે ગત 24મી તારીખે પોતાની પિતરાઈ…

View More લાલપુરના મેઘપરની યુવતી એકાએક લાપતા

જામનગર મહાનગરપાલિકાના એક કર્મચારી એકાએક લાપતા

જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકામાં નોકરી કરતા એક કર્મચારી એકાએક લાપતા બની જતાં પોલીસમાં ગુમનોંધ કરાવાઈ છે. જામનગરમાં રામેશ્વર નગર નજીક માટેલ ચોક…

View More જામનગર મહાનગરપાલિકાના એક કર્મચારી એકાએક લાપતા

જામનગર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, પિતા-પુત્ર સહિત ત્રણ ઘાયલ

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે ત્રીપલ સવારી બાઇકને હડફેટમાં લઈ લેતાં બાઈક સવાર પિતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિને…

View More જામનગર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, પિતા-પુત્ર સહિત ત્રણ ઘાયલ

જામનગર BAPS સંસ્થાના બાળકોએ સર્જ્યો અનોખો ઈતિહાસ

15,666 બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્ર્લોકો મુખપાઠ કરી પરંપરાને જીવંત કરી બતાવી સત્સંગદીક્ષા એક એવો અભિનવ સંસ્કૃત-ગુજરાતી ગ્રંથ છે, જે મહાન સંતવિભૂતિ મહંત સ્વામી…

View More જામનગર BAPS સંસ્થાના બાળકોએ સર્જ્યો અનોખો ઈતિહાસ

હાલારમાં ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ જતાં પૂનમબેન માડમની મુખ્યમંત્રીને રજૂઆત

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે ગઈકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી જીતુભાઈ વાઘાણીને એક તાકીદની…

View More હાલારમાં ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ જતાં પૂનમબેન માડમની મુખ્યમંત્રીને રજૂઆત

જામનગરમાં ફ્લાય ઓવર બ્રિજ નીચેથી 40 ઝૂંપડાઓ હટાવાયા

મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તથા સિટી પોલીસ દ્વારા ઝૂંપડા-પથારાનો માલ સામાન જપ્ત કરાયો જામનગર ના જુના રેલવે સ્ટેશન નજીક નવા બની રહેલા ફ્લાયઓવર ની નીચે સંખ્યાબંધ…

View More જામનગરમાં ફ્લાય ઓવર બ્રિજ નીચેથી 40 ઝૂંપડાઓ હટાવાયા