જામનગરમાં 10 બેંક ખાતેદારો ની સાયબર ફ્રોડમાં ગયેલી રૂા. 9.64 લાખની રકમ પરત અપાવી જામનગર શહેરમાં વસવાટ કરતા 10 જેટલા બેંક ખાતેદારો, કે જેઓના બેન્ક…
View More સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમની રાજ્ય સરકારના ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત મહત્ત્વની કામગીરીjamnagar
જામનગરમાં જાહેરમાં બાયોવેસ્ટ ફેંકતી દવા એજન્સી રંગેહાથ પકડાઈ
જામનગર શહેરના રણજીતસાગર રોડ ઉપર આવેલી નંદનવન પાર્કના રહેણાંક વિસ્તારમાં કચરામાં મેડીકલ વેસ્ટનો કોઈ વ્યક્તિ દ્વારા જાહેરમાં નિકાલ કરાતાં સ્થાનિક લોકોમાં રોષની લાગણી…
View More જામનગરમાં જાહેરમાં બાયોવેસ્ટ ફેંકતી દવા એજન્સી રંગેહાથ પકડાઈફિલ્મ ડાયરેકટર રાજકુમાર સંતોષીને ચેક પરત ફરવાના કેસમાં હાઈકોર્ટમાંથી રાહત
હિન્દી ફિલ્મજગતના જાણીતા નિર્દેશક સામે જામનગરની કોર્ટે ચેક પરતના કિસ્સામાં બે વર્ષની કેદ અને રૂૂ.ર કરોડ દંડ ભરવાનો હુકમ કર્યો હતો. તે હુકમ સેશન્સ…
View More ફિલ્મ ડાયરેકટર રાજકુમાર સંતોષીને ચેક પરત ફરવાના કેસમાં હાઈકોર્ટમાંથી રાહતજામનગર શહેર અને લાલપુર પંથકમાં દારૂ અને જુગાર અંગે 15 સ્થળે દરોડા
જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેમજ લાલપુરના ગ્રામ્ય પંથકમાં પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે દારૂૂ અને જુગારની પ્રવૃત્તિ ના સંદર્ભમાં મેગા ડ્રાઇવ રાખવામાં આવી હતી,…
View More જામનગર શહેર અને લાલપુર પંથકમાં દારૂ અને જુગાર અંગે 15 સ્થળે દરોડાજામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ડિજિટલ એરેસ્ટ અંગેના ચાર કિસ્સા નોંધાયા
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન ડિજિટલ એરેસ્ટના ચાર કિસ્સા બન્યા છે, અને તે અંગે જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુના દાખલ…
View More જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ડિજિટલ એરેસ્ટ અંગેના ચાર કિસ્સા નોંધાયાજામનગર શહેરમાં રાત્રે વીજળીના કડાકા સાથે 1 ઇંચ વરસાદ
જામનગર શહેરમાં કમોસમી વરસાદનો માર યથાવત રહ્યો હતો, અને ગઈકાલે રાત્રિના અચાનક વીજળી ના કડાકા સાથે વરસાદ ખાબકયો હતો, અને ત્રણેક કલાક સુધીમાં એકાદ ઇંચ…
View More જામનગર શહેરમાં રાત્રે વીજળીના કડાકા સાથે 1 ઇંચ વરસાદજામનગરમાં કથા સાંભળવા આવેલી 6 મહિલાના સોનાના ચેઇનની ચોરી
જામનગરના શરૂૂ સેક્શન રોડ પર આવેલા પટેલ વાડી વિસ્તારમાં આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ કથામાં ચોરીની ઘટના સામે આવી છે. મહાપ્રસાદ વિતરણ દરમિયાન ભારે ભીડનો લાભ…
View More જામનગરમાં કથા સાંભળવા આવેલી 6 મહિલાના સોનાના ચેઇનની ચોરીજામનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો તા.4થી પ્રારંભ
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.27-10-2025ના પત્રથી તા.01-01-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 જાહેર કરવામાં આવ્યો છે. જે તા.28-10-2025થી તા.07-02-2026 સુધી ચાલશે.…
View More જામનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો તા.4થી પ્રારંભજામનગરના રવિપાર્ક, ગોકુલનગર અને જ્ઞાનગંગા ઝોનમાં કાલે પાણી કાપ
જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા જરૂૂરી જરૂૂરી કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા 1 લી નવેમ્બર ના શહેર ના અમુક વિસ્તારો માં પાણી વિતરણ…
View More જામનગરના રવિપાર્ક, ગોકુલનગર અને જ્ઞાનગંગા ઝોનમાં કાલે પાણી કાપજામનગરમાં એનેસ્થેશિયાનો હેવી ડોઝ લઇ ગાયનેક હોસ્પિટલમાં નર્સનો આપઘાત
જામનગરમાં વાલકેશ્વરી નગરી વિસ્તારમાં આવેલી એક ખાનગી મેટરનીટી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મૂળ જૂનાગઢ પંથકની એક નર્સિંગ સ્ટાફ યુવતી ના રહસ્યમય સંજોગોમાં મૃત્યુને લઈને…
View More જામનગરમાં એનેસ્થેશિયાનો હેવી ડોઝ લઇ ગાયનેક હોસ્પિટલમાં નર્સનો આપઘાત