બ્લેકમેલ કરી અવાર નવાર દુષ્કર્મ આચરી નાશી છૂટેલ, પોલીસે પૂછપરછ શરૂ કરી જામનગર શહેર માં તાજેતર માં ગેંગરેપ તેમજ બળાત્કાર નો ગુનો નોંધાયો હતો.જેની તપાસ…
View More જામનગર ગેંગરેપના બન્ને આરોપીઓ જૂનાગઢથી ઝડપાયાjamnagar
જોડિયાના નેસડા ગામે ખેતમજૂર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
લગ્ન થતા ન હોવાના કારણે વ્યથિત બનેલા યુવાને જિંદગીથી કંટાળી પગલું ભર્યુ મૂળ દાહોદના વતની, અને હાલ જોડિયા તાલુકાના નેસડા ગામમાં રહેતા ખેડૂત સૈલેશભાઈ ડાંગરની…
View More જોડિયાના નેસડા ગામે ખેતમજૂર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાતજામનગરના ઠેબા ગામે ખેડૂત પ્રૌઢ ઉપર હુમલો
જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ધરમશીભાઈ ઠાકરશીભાઈ ચાંગાણી નામના 55 વર્ષના પટેલ ખેડૂતે પોતાના માથા ઉપર હુમલો કરી લોહી ફૂટ ઇજા…
View More જામનગરના ઠેબા ગામે ખેડૂત પ્રૌઢ ઉપર હુમલોજામનગરમાં તહેવારોને લઈને ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ
જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દિવાળીના તહેવારોને લઈને હરકતમાં આવી છે, અને લોકોને શુદ્ધ અને સાત્વિક ખાદ્ય પદાર્થની ચીજો મળી રહે, તેના ભાગરૂૂપે શહેરના અલગ અલગ…
View More જામનગરમાં તહેવારોને લઈને ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગબ્રાસના વેપારી ઓનલાઈન ફ્રોડનો શિકાર, 1.87 કરોડ ગુમાવ્યા
જામનગરના ઠેબા ગામના વેપારીને ટ્રેડીંગમાં રોકાણ કરાવી ઠગાઈ આચરાઈ, તપાસ એમપી સુધી પહોંચી જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા બ્રાસપાર્ટના એક વેપારી સાયબર ઠગ ટોળકીનો શિકાર…
View More બ્રાસના વેપારી ઓનલાઈન ફ્રોડનો શિકાર, 1.87 કરોડ ગુમાવ્યાજામનગરના હાપા યાર્ડ વિસ્તારમાં સગીરા પર બે નરાધમોનું દુષ્કર્મ
બંન્ને સામે ફરિયાદ દાખલ કરી શોધખોળ આદરતી પોલીસ જામનગર ના હાપા યાર્ડ વિસ્તારમાં રહેતી 16 વર્ષની વયની એક સગીરા પર આજ થી ચાર…
View More જામનગરના હાપા યાર્ડ વિસ્તારમાં સગીરા પર બે નરાધમોનું દુષ્કર્મજામનગરના વસઈ ગામમાં એનઆરઆઈની જમીન પચાવી પાડનાર બે શખ્સની ધરપકડ
જામનગરના વતની અને હાલ યુકેમાં સ્થાયી થયેલા એક એનઆરઆઈ વેપારીની જામનગર નજીક વસઈ ગામમાં આવેલી આશરે 10 વીઘા ખેતીની જમીન કે જેના બનાવટી દસ્તાવેજો…
View More જામનગરના વસઈ ગામમાં એનઆરઆઈની જમીન પચાવી પાડનાર બે શખ્સની ધરપકડજામનગરમાં રણમલ તળાવના પાછળના ભાગમાંથી પાણીમાંથી યુવાનની લાશ મળી
શ્રમિક યુવાનનું વીજઆંચકાથી મોત, બિમારીથી કંટાળી શ્રમિક અને નેપાળી મહિલાનો આપઘાત જામનગરના રણમલ તળાવના પાછળના ભાગમાંથી ગઈકાલે એક યુવાનનો મૃતદેહ સાંપડ્યો છે. પોલીસે મૃતદેહ…
View More જામનગરમાં રણમલ તળાવના પાછળના ભાગમાંથી પાણીમાંથી યુવાનની લાશ મળીજામનગરમાં જુલુસમાં ‘સર તન સે જુદા’ના નારા લગાવનાર બે શખ્સોની ધરપકડ
જામનગર શહેરમાં ઈદે મિલાદ ના તહેવારના ઝુલુસમાં દરબારગઢ વિસ્તારમાં કેટલાક શખ્સોએ વિચિત્ર ઝંડાઓ સાથે પસર તન સે જૂદા કરી દેવાનો નારો લગાવ્યો હતો, જે…
View More જામનગરમાં જુલુસમાં ‘સર તન સે જુદા’ના નારા લગાવનાર બે શખ્સોની ધરપકડજામનગરમાં દિવાળીના તહેવારોમાં પોલીસ એલર્ટ
શહેર અને જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા કોમ્બિંગ નાઇટ, સઘન વાહન ચેકિંગ જામનગર શહેર અને જિલ્લામાં આગામી દિવાળી ના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય,…
View More જામનગરમાં દિવાળીના તહેવારોમાં પોલીસ એલર્ટ