જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે તા.19/12ના પ્રસિદ્ધ કરવામાં આવેલ મુસદ્દા મતદાર યાદી અન્વયે તથા SIR આગામી કામગીરી…
View More જામનગર જિલ્લામાંથી 1,77,477 મતદારોના નામ કમીjamnagar
જામનગરમાં રહેણાંક મકાનમાં આગ લાગતાં દોડધામ
જામનગર માં એરફોર્સ -2 રોડ પર બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા અખિલભાઇ શર્મા નામના પરપ્રાંતિય વેપારીના મકાનમાં ગઈકાલે રાત્રિના પોણા આઠ વાગ્યાના અરસામાં આગ લાગી હતી.…
View More જામનગરમાં રહેણાંક મકાનમાં આગ લાગતાં દોડધામજામનગરમાં ઈડીના દુરૂપયોગ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
જામનગરના ટાઉનહોલ સર્કલમાં શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા ની આગેવાનીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને હાથમાં બેનર સાથે અનેક કોંગી…
View More જામનગરમાં ઈડીના દુરૂપયોગ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનજામનગરમાં હુમલામાં ઘવાયેલ રિક્ષા ચાલકનું મોત, બનાવ હત્યામાં પલટાયો
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર સનમ સોસાયટી વિસ્તારમાં રહેતા એક રીક્ષા ચાલક પર બે દિવસ પહેલા ડી કેવી સર્કલ પાસે હુમલો કરાયો હતો, જે ઈજાગ્રસ્ત…
View More જામનગરમાં હુમલામાં ઘવાયેલ રિક્ષા ચાલકનું મોત, બનાવ હત્યામાં પલટાયોજામનગરમાં એડવોકેટ પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવી લેનારા બે ઝડપાયા
જામજોધપુરના એક એડવોકેટ પોતાના કામ સંદર્ભ માં ત્રણેક દિવસ પહેલા જામનગર આવ્યા હતા’ અને તેઓ પરત જઈ રહ્યા હતા, જે દરમિયાન સમર્પણ સર્કલ પાસે ડબલસવારી…
View More જામનગરમાં એડવોકેટ પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવી લેનારા બે ઝડપાયાજામનગરમાં બે સ્થળેથી 1160 બોટલ દારૂ ઝડપાયો
જામનગર શહેરમાં થર્ટી ફર્સ્ટ ની ઉજવણી ના ભાગરૂૂપે દારૂૂના પ્યાસીઓ માટે થઈને શહેરના બુટલેગરો સક્રિય બન્યા છે, અને ઇંગ્લિશ દારૂૂ અને બિયર નો મોટો જથ્થો…
View More જામનગરમાં બે સ્થળેથી 1160 બોટલ દારૂ ઝડપાયોજામનગર મહાનગરપાલિકાને વિકાસકામો માટે સરકાર દ્વારા રૂ. 85 કરોડ ફાળવાયા
મેયર- ડેપ્યુટી મેયર- કમિશનર સહિતના અન્ય પદાધિકારીઓએ ગાંધીનગરમાં ચેક સ્વીકાર્યો જામનગર શહેરના વિવિધ વિકાસકાર્યો કરવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે જામનગર મહાનગરપાલીકાને ગઈકાલે બુધવારે ફક્ત…
View More જામનગર મહાનગરપાલિકાને વિકાસકામો માટે સરકાર દ્વારા રૂ. 85 કરોડ ફાળવાયાજામનગરમાં અજાણ્યા શખ્સોના હુમલામાં ઘવાયેલા રિક્ષાચાલકે સારવારમાં દમ તોડ્યો
જામનગરમાં અજાણયા બે શખ્સોના હુમલામાં ઘવાયેલા રિક્ષાચાલક યુવાને રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા તેનુ મોત નીપજ્યુ હતું. અજાણયા શખ્સોએ ઝઘડો કરી કપાળમાં ધુંબા માર્યા…
View More જામનગરમાં અજાણ્યા શખ્સોના હુમલામાં ઘવાયેલા રિક્ષાચાલકે સારવારમાં દમ તોડ્યોજામનગર મુખ્ય માર્ગો પરથી 40 રેંકડી, કેબિન પાથરણાં જપ્ત
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગઈકાલે મંગળવારે સતત બીજા દિવસે પણ માર્ગો પરથી અડચણરૂૂપ દબાણોને દૂર કરવાની કાર્યવાહી યથાવત રાખવામાં આવી…
View More જામનગર મુખ્ય માર્ગો પરથી 40 રેંકડી, કેબિન પાથરણાં જપ્તજામનગરની રંગમતી નદીમાં અકસ્માતે ડૂબી જતાં આશાસ્પદ યુવકનું કરુણ મોત
જામનગરમાં રણજીત સાગર રોડ પર સાઇબાબા ના મંદિર પાસે ઝૂંપડામાં રહેતો રાજેશ તુલસીભાઈ ગૌતમ નામનો 30 વર્ષનો યુવાન કે જે ગઈકાલે કોઈ કારણસર રંગમતી નદીમાં…
View More જામનગરની રંગમતી નદીમાં અકસ્માતે ડૂબી જતાં આશાસ્પદ યુવકનું કરુણ મોત