એરપોર્ટ પાસે અમૂલ ડેરીનું વાહન પલટી મારી જતા રસ્તામાં દૂધની રેલમછેલ: વાહન ચાલકોને હાલાકી

જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર એરપોર્ટ નજીક ગઈ કાલે મોડી રાત્રે અમુલ ડેરી પ્રોડક્ટ નું દૂધ-દહીં-છાશ વગેરે સામગ્રી ભરેલું એક વાહન અકસ્માતે પલટી મારી ગયું…

View More એરપોર્ટ પાસે અમૂલ ડેરીનું વાહન પલટી મારી જતા રસ્તામાં દૂધની રેલમછેલ: વાહન ચાલકોને હાલાકી

પતંગના દોરાથી 3 બાળકો સહિત 14 લોકો ઘવાયા

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં મકરસંક્રાંતિના પર્વને અનુલક્ષીને લોકોએ મન ભરીને પતંગ ઉડાવી ને પતંગોત્સવ મનાવ્યો હતો, પરંતુ પતંગના દોરા ના કારણે 14 વ્યક્તિઓ ઘાયલ…

View More પતંગના દોરાથી 3 બાળકો સહિત 14 લોકો ઘવાયા

કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, રિક્ષાચાલકનું આંતરિયાળ મૃત્યુ

જામનગર નજીક મોખાણા ગામ પાસે ના નવા બ્રિજ ઉપર મકાન સંક્રાંતિના પર્વના દિવસે જ સવારે એક કાર અને રિક્ષા વચ્ચે આકસ્માત સર્જાયો હતો, જેમાં રીક્ષા…

View More કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, રિક્ષાચાલકનું આંતરિયાળ મૃત્યુ

રોયલપાર્ક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: રૂા.61,500ની માલમતાની ચોરી

પરીક્ષા આપવા ગયેલ વિદ્યાર્થીના મકાનમાંથી લેપટોપ અને સોનાના દાગીનાની ઉઠાંતરી જામનગરમાં રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા એક વિદ્યાર્થીના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું…

View More રોયલપાર્ક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: રૂા.61,500ની માલમતાની ચોરી

પંચવટી રોડ પર કારને પાછળથી ટક્કર માસ ચાલક પર પિતા-પુત્ર સહિત ત્રણનો હુમલો

એટ્રોસિટીના ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી   જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા અજયસિંહ શિવનાથનાસિંહ પવાર નામના 68 વર્ષના બુઝુર્ગ પોતાની કાર…

View More પંચવટી રોડ પર કારને પાછળથી ટક્કર માસ ચાલક પર પિતા-પુત્ર સહિત ત્રણનો હુમલો

દરેડમાં તરૂણી અને લાલપુરના પડાણામાં યુવાને જિંદગીથી છેડો ફાડ્યો

જામનગર નજીક દરેડ માં તેમજ પડાણામાં મકરસંક્રાંતિ જેવા તહેવારના દિવસે ગળાફાંસા દ્વારા આત્મહત્યા ના બે કીસ્સાઓ બન્યા છે, અને એક પરપ્રાંતિય તરુણી તેમજ એક યુવાને…

View More દરેડમાં તરૂણી અને લાલપુરના પડાણામાં યુવાને જિંદગીથી છેડો ફાડ્યો

ગાયત્રીનગરમાં મકાનમાંથી 278 બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયો

  જામનગરમાં ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા એક દારૂૂના ધંધાર્થીના મકાન પર પોલીસે દરોડો પાડી 278 નંગ નાની ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો કબજે કર્યો છે,…

View More ગાયત્રીનગરમાં મકાનમાંથી 278 બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયો

મોબાઇલ ફોન મામલે વકીલ મંડળની ઓફિસમાં જ બે વકીલો વચ્ચે જામી પડી

76 વર્ષના બુઝુર્ગ વકીલને માર મારી મારી નાખવાની ધમકી જામનગર ની અદાલતના પરિસરમાં વકીલ મંડળ ની ઓફિસમાં જ સોમવારે સાંજે બે વકીલો વચ્ચે મોબાઈલ ફોન…

View More મોબાઇલ ફોન મામલે વકીલ મંડળની ઓફિસમાં જ બે વકીલો વચ્ચે જામી પડી

જર્જરિત મકાનની છત તૂટી પડતાં વૃદ્ધનું મોત

જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગૂન વાલા હોસ્પિટલ પાસે આજે વહેલી સવારે એક દુર્ઘટના સર્જાઈ હતી. જુનવાણી મકાનની છતનો હિસ્સો એકાએક ધારાશાઇ થઈ જતાં મકાનમાં નિદ્રાધીન…

View More જર્જરિત મકાનની છત તૂટી પડતાં વૃદ્ધનું મોત

રાજકોટમાં આધેડ પર હુમલા પ્રકરણમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સામે ફરિયાદ

  રાજકોટ માં રહેતા એક પ્રૌઢે પોતાને અને પોતાના પુત્રને ઢીકાપાટુ નો માર મારવા અંગે જામનગર માં રહેતા વેવાઈ પક્ષ ના સભ્ય એવા જામનગરના ભાજપના…

View More રાજકોટમાં આધેડ પર હુમલા પ્રકરણમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સામે ફરિયાદ