જામનગરમાં અશોક સમ્રાટ નગર વિસ્તારમાં રહેતી મરાઠા યુવતી પર તેના પાડોશમાં જ રહેતા એક શખ્સ દ્વારા તું મારી પત્ની વચ્ચે ઝઘડો કરાવે છે, જેથી…
View More તારા કારણે મારી પત્ની છૂટાછેડા આપે છે: પડોશણ ઉપર પતિનો છરીથી હુમલોjamnagar news
12 વર્ષનો કિશોર ધાબા પરથી પતંગ ચગાવતાં નીચે પટકાયો
જામનગર શહેરમાં એક કિશોરને પતંગ ચગાવવો ભારે પડ્યો છે, અને ગંભીર સ્વરૂૂપે ઘાયલ થઈને જી.જી. હોસ્પિટલના બીછાને સારવાર હેઠળ છે.જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે પ્રભાતનગરમાં રહેતો…
View More 12 વર્ષનો કિશોર ધાબા પરથી પતંગ ચગાવતાં નીચે પટકાયોભાઇએ માવતરમાં આવવાની ના પાડતા બહેનનો ફાંસો ખાઇ આપઘાત
જોડિયાના બેરાજા ગામમાં પરપ્રાંતીય પરિવારમાં બનેલો બનાવ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બેરાજા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની વતની ભાવિશાબેન કલાભાઈ બારીયા નામની…
View More ભાઇએ માવતરમાં આવવાની ના પાડતા બહેનનો ફાંસો ખાઇ આપઘાતનવાગામ ઘેડમાં યુવાન પર છરીથી પાડોશી શખ્સનો હુમલો : ફરિયાદ
પુત્રને બચાવવા જતા ઈજાગ્રસ્ત થયો જામનગર ના નવાગામ ઘેડ વિસ્તાર માં ગત રાત્રે એક રાજપૂત યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી તેને…
View More નવાગામ ઘેડમાં યુવાન પર છરીથી પાડોશી શખ્સનો હુમલો : ફરિયાદલાલપુર નજીક ટ્રકે બે ખલાસી યુવાનને અડફેટે લેતા એકનું મોત, એક ગંભીર
ખાનગી કંપની નજીક સલ્ફર ભરવા વાહન પાર્ક કરી ઊભા જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના કાનાલુસ પાસે ખાનગી કંપની ના ગેઇટ નજીક સલફર ભરવા માટેનું વાહન…
View More લાલપુર નજીક ટ્રકે બે ખલાસી યુવાનને અડફેટે લેતા એકનું મોત, એક ગંભીરપીરોટન ટાપુ પર દરગાહ અને મજાર સહિતના ધાર્મિક દબાણો દૂર કરાયા
બોટ મારફત ટાપુ પર પહોંચી પોલીસે ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું જામનગર નજીક બેડીના દરિયામાં આવેલા પિરોટન ટાપુ કે જ્યાં ધાર્મિક સ્થળ વગેરે ઊભા થઈ ગયા…
View More પીરોટન ટાપુ પર દરગાહ અને મજાર સહિતના ધાર્મિક દબાણો દૂર કરાયાકારમાં ચોરખાનું બનાવી દારૂની હેરફેર કરતો શખ્સ 78 બોટલ સાથે ઝડપાયો
લાખનો મુદ્ામાલ જપ્ત કરતી એલસીબી જામનગરના એક બુટલેગર દ્વારા ધ્રોળના સોયલ ટોલનાકા પાસેથી એક કારમાં ઈંગ્લીશ દારૂૂ નો જથ્થો ચોર ખાનામાં છુપાવીને જામનગરમાં ઘુસાડવામાં આવી…
View More કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરફેર કરતો શખ્સ 78 બોટલ સાથે ઝડપાયોબ્રાસપાર્ટના વધુ બે કારખાનેદાર સાથે રૂા.74 લાખની છેતરપિંડી
અમદાવાદના વેપારી સામે ઠગાઇની ફરિયાદ જામનગરના બે બ્રાસપાર્ટ ના કારખાનેદારોએ મૂળ વલસાડના વતની અને હાલ અમદાવાદમાં રહેતા એક વેપારીને 74 લાખનો માલ સપ્લાય કર્યા બાદ…
View More બ્રાસપાર્ટના વધુ બે કારખાનેદાર સાથે રૂા.74 લાખની છેતરપિંડીગુજસીટોકના આરોપી કુખ્યાત જાડેજા બંધુઓ સામે વધુ એક ફરિયાદ
વિભાપરના પટેલ ખેડૂત પાસે 15 લાખના સાડા ત્રણ કરોડ જેવું રાક્ષસી વ્યાજ માગ્યાની ફરિયાદથી ચકચાર જામનગરમાં સૌ પ્રથમ નોંધાયેલા ગુજસીટોક કેસમાં સંડોવાયેલા કુખ્યાત જાડેજા બંધુઓ…
View More ગુજસીટોકના આરોપી કુખ્યાત જાડેજા બંધુઓ સામે વધુ એક ફરિયાદખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા 60 વર્ષના બુઝુર્ગ પર ઘરમાં ઘૂસી આવી હુમલો
પરબત ગોજિયા સહિત ચાર શખ્સો ધોકા વડે તૂટી પડ્યા જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ન્યુ આરામ કોલોની શેરી નંબર 2 માં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા…
View More ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા 60 વર્ષના બુઝુર્ગ પર ઘરમાં ઘૂસી આવી હુમલો