જામનગર શહેરમાં ફોટોગ્રાફરે આરોપીની સગાઈના ફોટોશુટનો ઓર્ડર કરવાની ના પાડતાં 4 શખસો સ્ટુડીયો પર આવીને ફોટોગ્રાફર અને તેમના મિત્રને મારકુટ કરીને જાનથી મારી નાંખવાની ધમકી…
View More સગાઇના શૂટિંગનો ઓર્ડર નહી લેનાર ફોટોગ્રાફર- તેના મિત્ર પર હુમલોjamnagar news
પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપ્યાની મહિલા વિરૂદ્ધ ફરિયાદ
વ્યાજે આપેલ પૈસા બાબતે ધમકાવતી હોવાની રાવ જામનગર માં રહેતી એક મહિલા એ ઘર ની આર્થિક તંગ પરિસ્થિતિના કારણે અન્ય મહિલા પાસે થી વ્યાજે પૈસા…
View More પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપ્યાની મહિલા વિરૂદ્ધ ફરિયાદશહેરમાંથી 46 ટપોરીની અટક, આગવી ઢબે પૂછપરછ કરતી પોલીસ
285 અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરાઇ : આવારા તત્ત્વો દ્વારા ખડકી દેવાયેલા દબાણો પર કાર્યવાહી કરવા એકશન પ્લાન : સમગ્ર કાર્યવાહીનું મોનિટરિંગ કરતા જિલ્લા પોલીસ…
View More શહેરમાંથી 46 ટપોરીની અટક, આગવી ઢબે પૂછપરછ કરતી પોલીસચંગા ગામ નજીક ટ્રાવેલ્સ અને પીકઅપ વચ્ચે અકસ્માત : બોલેરો ચાલકનું મોત
જામનગર નજીક ચંગા ગામની પાસે આજે બપોરે બારેક વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ ની લક્ઝરી બસ સામેથી આવી રહેલા બોલેરો પીકપ વેન…
View More ચંગા ગામ નજીક ટ્રાવેલ્સ અને પીકઅપ વચ્ચે અકસ્માત : બોલેરો ચાલકનું મોતમોરકંડા ધાર વિસ્તારમાં યુવાનની હત્યા પ્રકરણમાં છ આરોપીઓ જેલ હવાલે
જામનગર નજીક મોરકંડા ધાર વિસ્તારમાં હોળીની રાત્રે રબારી પરિવારમાં ખૂની ખેલ ખેલાયો હતો, અને વાળ ના પ્રસંગમાં જમવા જવા જેવી સામાન્ય બાબતમાં ત્રણ રબારી…
View More મોરકંડા ધાર વિસ્તારમાં યુવાનની હત્યા પ્રકરણમાં છ આરોપીઓ જેલ હવાલેમોટી ખાવડીમાંથી 26.34 લાખનું ડીઝલ ભરીને નીકળેલું ટેન્કર લાપતા
જામનગર નજીક મોટી ખાવડી સ્થિત ખાનગી ઓઇલ કંપનીમાંથી રૂૂપિયા 26.12 લાખ ની કિંમત નો 34, 000 લીટર ડીઝલનો જથ્થો ભરીને નીકળેલો ટેન્કર ડ્રાઇવર મહારાષ્ટ્ર પહોંચવાને…
View More મોટી ખાવડીમાંથી 26.34 લાખનું ડીઝલ ભરીને નીકળેલું ટેન્કર લાપતાજુગારના બે દરોડામાં 10 મહિલા સહિત 12 પત્તાપ્રેમીઓ ઝડપાયા
જામનગર શહેરના રામેશ્વર નગર તેમજ ધરાનગર વિસ્તારના ગઈકાલે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડાઓ પાડ્યા હતા, અને બંને સ્થળો પરથી ગંજી પાના વડે જુગાર રમી…
View More જુગારના બે દરોડામાં 10 મહિલા સહિત 12 પત્તાપ્રેમીઓ ઝડપાયાદારૂનું વેચાણ અને સેવન કરતાં 39 શખ્સો નશામાં ઝડપાયા
જામનગર પોલીસ દ્વારા ગઈકાલે પ્રોહીબીશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન, પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને દારૂૂના ગેરકાયદેસર…
View More દારૂનું વેચાણ અને સેવન કરતાં 39 શખ્સો નશામાં ઝડપાયાપંચેશ્ર્વર ટાવર પાસે હોટલના દબાણ પર બુલડોઝર ફર્યુ
જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક ધાર્મિક સ્થળ પાસે ની હોટલ સંચાલક દ્વારા વધારા નું નડતરરૂૂપ બાંધકામ કરવામાં આવ્યું હતું જેને આજે મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યું…
View More પંચેશ્ર્વર ટાવર પાસે હોટલના દબાણ પર બુલડોઝર ફર્યુરસ્તે રઝળતા ઢોરના માલિકો પર મનપા ત્રાટકયું
જામનગર શહેર માં રસ્તે રઝળતા ઢોર ની સમસ્યા ના નિરાકરણ માટે આજે મહાનગર પાલિકા નું તંત્ર પૂરતી તૈયારી સાથે જલારામ નગર માં ઢોર માલિકો…
View More રસ્તે રઝળતા ઢોરના માલિકો પર મનપા ત્રાટકયું