જામનગરના તક્ષશીલા સંકુલમાં સોમવારે પરશુરામ ધામનું ભૂમિપૂજન, બ્રહ્મચોર્યાસી

ભગવાન ગુરુ દત્તાત્રેયજી અને આદ્ય શંકરાચાર્યજીના મંદિરનું પણ થશે નિર્માણ: બ્રહ્મસમાજના આગેવાનો સાધુ-સંતો તેમજ વિવિધ રાજકીય, સામાજિક આગેવાનો રહેશે ઉપસ્થિત બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલોપમેન્ટ…

View More જામનગરના તક્ષશીલા સંકુલમાં સોમવારે પરશુરામ ધામનું ભૂમિપૂજન, બ્રહ્મચોર્યાસી

કાલાવડમાં સગીરાને ભગાડી દુષ્કર્મ આચરતા આરોપીને દસ વર્ષની સજા

  લગ્નની લાલચ આપી ભગાડી ગયાની ફરિયાદ નોંધાઈ’તી: વળતર ચૂકવવા આદેશ જામનગર જિલ્લા ના કાલાવડ મા રહેતી એક સગીરા ને તેનો કુટુંબીક અને પાડોશી યુવાન…

View More કાલાવડમાં સગીરાને ભગાડી દુષ્કર્મ આચરતા આરોપીને દસ વર્ષની સજા

મહેન્દ્રા કંપનીના કારના શોરૂમ પર ખંભાળિયાથી આવેલા બે શખ્સોનો હંગામો

  જામનગર નજીક હાપા વિસ્તારમાં આવેલા મહિન્દ્રા કંપનીના કારના શોરૂૂમમાં ગઈકાલે રાત્રે 10 વાગ્યે ખંભાળિયા પંથક માંથી બે શખ્સો કાર ખરીદવા માટે આવ્યા હતા, અને…

View More મહેન્દ્રા કંપનીના કારના શોરૂમ પર ખંભાળિયાથી આવેલા બે શખ્સોનો હંગામો

જી.જી. હોસ્પિટલમાં પટ્ટાવાળા મહિલા કર્મચારીએ ઝેર ગટગટાવ્યું

  અન્ય બે હંગામી મહિલા કર્મચારીઓના ત્રાસથી પગલું ભર્યાની ફરિયાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજાવતી ફરીદાબેન સલીમભાઈ ખીરા નામની કાયમી…

View More જી.જી. હોસ્પિટલમાં પટ્ટાવાળા મહિલા કર્મચારીએ ઝેર ગટગટાવ્યું

સાધના કોલોની રોડ પરથી વધુ ગેરકાયદે જાહેરાતના હોર્ડિંગ- બોર્ડ વગેરે દૂર કરાયા

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં દબાણ હટાવવાની ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂૂપે આજે સવારે જામનગરના પવનચક્કી થી સાધના કોલોની ના…

View More સાધના કોલોની રોડ પરથી વધુ ગેરકાયદે જાહેરાતના હોર્ડિંગ- બોર્ડ વગેરે દૂર કરાયા

લાલપુરના જોગવડમાં દબાણયુકત એક કરોડની જમીન ખૂલ્લી કરાઇ

  જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો શોધી કાઢી દુર કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે લાલપુર તાલુકાના…

View More લાલપુરના જોગવડમાં દબાણયુકત એક કરોડની જમીન ખૂલ્લી કરાઇ

ચાંદી બજારમાં 45થી વધુ બંગાળી કારીગરની પૂછપરછ

જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં સોની વેપારીઓને ત્યાં મોટાભાગે પશ્ચિમ બંગાળથી આવેલા કારીગરો સોના-ચાંદી ના ઘરેણાં નું ઘડતર કામ કરે છે, જે પૈકીના 45 થી વધુ…

View More ચાંદી બજારમાં 45થી વધુ બંગાળી કારીગરની પૂછપરછ

પુરવઠા વિભાગ દ્વારા 16 લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો જપ્ત

  જિલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદાર, જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર-હાપારોડ ઓવરબ્રીજ પાસેના ડમ્પયાર્ડ પાછળ આવેલ મંદિરના ખુલ્લા મેદાનમાં દરોડો…

View More પુરવઠા વિભાગ દ્વારા 16 લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો જપ્ત

વિવાદીત કચરા કોન્ટ્રાક્ટની દરખાસ્ત પેન્ડિંગ રાખતી સ્ટેન્ડિંગ

  જામનગર મહાનગરપાલિકા ની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી બેઠક માં ગાર્બેજ કલેક્શન અંગે ના કોન્ટ્રાક્ટ ની દરખાસ્ત વિપક્ષ ના વિરોધ બાદ પેન્ડિંગ રાખવામાં આવી હતી.…

View More વિવાદીત કચરા કોન્ટ્રાક્ટની દરખાસ્ત પેન્ડિંગ રાખતી સ્ટેન્ડિંગ

ખખડધજ ખટારીઓમાં કચરાના પોટલા ઉપાડવાનો મનપાનો અધધ..900 કરોડનો કોન્ટ્રાક્ટ

જામનગર મહાનગરપાલિકામાં શહેરના કચરાના નિકાલ જેવી પાયાની અને અત્યંત આવશ્યક સુવિધાના કોન્ટ્રાક્ટને લઈને ભૂતકાળમા ગંભીર બેદરકારીઓ, મસમોટા ભ્રષ્ટાચાર અને કૌભાંડો આચરવામાં આવી રહ્યા હોવાના ગંભીર…

View More ખખડધજ ખટારીઓમાં કચરાના પોટલા ઉપાડવાનો મનપાનો અધધ..900 કરોડનો કોન્ટ્રાક્ટ