જામનગરમાં નંદનવન સોસાયટી વિસ્તારમાં રેઢી પડેલી એક કારમાં ચોર ખાનામાં સંતાડવામાં આવેલો 149 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો પકડાયો છે, અને પોલીસે કાર અને…
View More નંદનવન સોસાયટીમાં રેઢી કારમાં સંતાડેલી 149 ઈંગ્લિશ દારૂની બોટલ મળીjamnagar news
ઇલેક્ટ્રિક વસ્તુઓ ઓછા ભાવે આપવાની લાલચ આપી છેતરપિંડી આચરતી મહિલા
જામનગર સીટી બી. ડિવીઝન પોલીસ મથકમાં છેતરપિંડી અંગે નો ગુન્હો દાખલ થયેલ હોય જેમાં ભોગબનનાર મંછબા જાડેજા એ પોતાની ફરીયાદ જાહેર કરી છે કે આરોપી…
View More ઇલેક્ટ્રિક વસ્તુઓ ઓછા ભાવે આપવાની લાલચ આપી છેતરપિંડી આચરતી મહિલાકુખ્યાત દીવલા ડોને ફરી પોત પ્રકાશ્યું: વિદ્યાર્થીને માર માર્યાની ચાર સામે ફરિયાદ
જામનગર ના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા કુખ્યાત દીવલા ડોને ફરી થી પોતપ્રકાશયું છે, અને પોતાના ત્રણ સાગરીત સાથે મળીને એક વિદ્યાર્થીને માર માર્યો હોવાની પોલીસ…
View More કુખ્યાત દીવલા ડોને ફરી પોત પ્રકાશ્યું: વિદ્યાર્થીને માર માર્યાની ચાર સામે ફરિયાદહાપામાં કારના શો-રૂમમાં તોડફોડ કરનાર ખંભાળીયાનો શખ્સ ઝડપાયો
જામનગર નજીક હાપા વિસ્તારમાં આવેલા મહિન્દ્રા કંપનીના કારના શોરૂૂમમાં ગઈકાલે રાત્રે 10.00 વાગ્યે કાર ખરીદવા આવેલા ખંભાળિયા પંથકના બે શખ્સોએ તોડફોડ કરી નાખ્યા પછી પોલીસ…
View More હાપામાં કારના શો-રૂમમાં તોડફોડ કરનાર ખંભાળીયાનો શખ્સ ઝડપાયોશંકર ટેકરીમાં સેફટી ટેન્કની સફાઇ દરમિયાન ગેસ ગળતર: 4 શ્રમિકોને અસર
જામનગર નજીક ના દરેડ જીઆઈડીસી – માં એક કારખાના ની સેપ્ટિક ટેન્ક સફાઈ કરવા ગયેલા ચાર કામદારો માંથી એક ને ગેસ ગળતર ની અસર થતા…
View More શંકર ટેકરીમાં સેફટી ટેન્કની સફાઇ દરમિયાન ગેસ ગળતર: 4 શ્રમિકોને અસરજામનગરના પોલીસ ઇન્સ્પેકટર સામે કાર્યવાહીના સેશન્સ કોર્ટના હુકમ સામે સ્ટે આપતી હાઇકોર્ટ
જામનગરના એડિશનલ સેશન્સ જજે તેમની સત્તાની બહાર જઇ જામનગર એ ડિવિઝનના પીઆઈ નિકુંજકુમાર અજિતસિંહ ચાવડા વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરી રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કરતાં હાઇકોર્ટ…
View More જામનગરના પોલીસ ઇન્સ્પેકટર સામે કાર્યવાહીના સેશન્સ કોર્ટના હુકમ સામે સ્ટે આપતી હાઇકોર્ટકોર્પોરેશનમાં ધરણાં પર બેઠેલાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરની તબિયત લથડી
અધિકારીઓ જનતાના પ્રતિનિધિઓને ગાંઠતા નહીં હોવાના કિસ્સાથી હાલાર સહિત રાજ્યભરમાં ખળભળાટ વોર્ડની સમસ્યા અંગે રજુઆત કરવા જતા મુલાકાત નહીં આપી હોવાના આક્ષેપ: નગરસેવિકાને સારવારમાં ખસેડાયા…
View More કોર્પોરેશનમાં ધરણાં પર બેઠેલાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરની તબિયત લથડીનાનીવાવડીમાં 80 તોલા સોનાની ચોરી કરનાર સાત નારી ગેંગના સૂત્રધારની પુત્રીની અટકાયત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાનીવાવડી ગામમાં આજથી 4 મહિના પહેલા એક ખેડૂતના મકાનમાંથી 80 તોલા સોનું અને દોઢ લાખની રોકડ રકમની ચોરી થઈ હતી, જે…
View More નાનીવાવડીમાં 80 તોલા સોનાની ચોરી કરનાર સાત નારી ગેંગના સૂત્રધારની પુત્રીની અટકાયતહાપા યાર્ડના વેપારીઓ દ્વારા એક રાષ્ટ્ર, એક ચૂંટણીના પ્રસ્તાવને સમર્થન
જામનગર હાપા માર્કેટીગ યાર્ડ ખાતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં એક રાષ્ટ્ર,એક ચૂંટણીના પ્રસ્તાવને લઈને તથા લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી બેઠક યોજવામાં આવી હતી. આ…
View More હાપા યાર્ડના વેપારીઓ દ્વારા એક રાષ્ટ્ર, એક ચૂંટણીના પ્રસ્તાવને સમર્થનબેંગ્લોરની પેઢીના સંચાલકને ચેક પરત ફરવાના કેસમાં બે વર્ષની સજાનો આદેશ
જામનગરની એક પેઢીએ બેંગ્લોરની પેઢીના માલિક સામે કરેલી ચેક પરત ફરવા અંગે ની ફરિયાદ માં બે વર્ષ ની કેદ અને રૂૂ.1 કરોડ રપ લાખ ચૂકવી…
View More બેંગ્લોરની પેઢીના સંચાલકને ચેક પરત ફરવાના કેસમાં બે વર્ષની સજાનો આદેશ