જામનગરના લાલપુરનો બનાવ : મોબાઇલમાં મશગુલ સગીરાએ રોટલા નહીં બનાવતા પિતાએ ઠપકો આપ્યો’તો જામનગરના લાલપુરમાં આવેલા ધરાનગર ગોહિલવાસમાં મોબાઇલમાં મશગુલ સગીરાએ રોટલા નહિ બનાવતા પિતાએ…
View More મોબાઇલની મોકાણ: પિતાએ ફોન તોડી નાખતા પુત્રીએ વખ ઘોળ્યુંjamnagar news
નવાગામ ઘેડમાં વીજચોર ગ્રાહકને 27.57 લાખનો દંડ અને ત્રણ વર્ષ જેલની સજા
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક શખ્સને પીજીવીસીએલ ની ટીમ દ્વારા અલગ અલગ ત્રણ વખત ચેકિંગ દરમિયાન વીજ ચોરી કરતાં પકડી પાડ્યો છે, અને અદાલતે…
View More નવાગામ ઘેડમાં વીજચોર ગ્રાહકને 27.57 લાખનો દંડ અને ત્રણ વર્ષ જેલની સજાસાંઢિયા પુલ પર કારમાંથી 731 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ ઝડપાઈ
જામનગરમાં સાંઢિયા પુલ પરથી પસાર થઈ રહેલી એક કારમાં દારૂૂની જંગી બાટલીનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે, અને નાઘેડી નો શખ્સ કાર ચલાવીને આવી…
View More સાંઢિયા પુલ પર કારમાંથી 731 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ ઝડપાઈરૂ. 50,000 ના 30 ટકા લેખે 75,000 ચૂકવી દેવા છતાડ્ઢ બે રિક્ષા આંચકી લેતા વ્યાજખોરો
જામનગરનો એક રીક્ષા ચાલક યુવાન વ્યાજખોર ની ચુંગાલમાં ફસાઈ ગયો છે. 50,000 રૂૂપિયા 30 ટકા લેખે વ્યાજે લીધા બાદ તેના 75,000 ચૂકવી દેવા છતાં વ્યાજખોરે…
View More રૂ. 50,000 ના 30 ટકા લેખે 75,000 ચૂકવી દેવા છતાડ્ઢ બે રિક્ષા આંચકી લેતા વ્યાજખોરોકાલાવડના રણુજા ગામે યોજાનાર લોક મેળામાં ટેન્ડર પ્રક્રિયા સામે વિરોધ
કાલાવડ તાલુકાના વોડીસાંગ ( દેવપુર – રણુજા ) ગામે રણુજા ધામે રામદેવપીર ના સાનિધ્ય મા 50 વર્ષ થી રામદેવપીરના મંદિરના આંગણે સાંસ્કૃતિક લોક મેળો યોજાય…
View More કાલાવડના રણુજા ગામે યોજાનાર લોક મેળામાં ટેન્ડર પ્રક્રિયા સામે વિરોધપટેલ પાર્ક વિસ્તારની પરિણીતાનો રંગમતી નદીમાં ઝંપલાવી આપઘાત
જામનગરમાં પટેલ પાર્ક શેરી નંબર 9 માં રહેતી રમીલાબેન હરેશભાઈ કોઠીયા નામની 45 વર્ષની પટેલ જ્ઞાતિની પરણીત મહિલા પરમદિને સવારે પોતાના ઘેરથી એકાએક ચાલી ગઈ…
View More પટેલ પાર્ક વિસ્તારની પરિણીતાનો રંગમતી નદીમાં ઝંપલાવી આપઘાતહાલારમાં જુગારના ચાર દરોડામાં 8 મહિલા સહિત 17 જુગારી ઝડપાયા
જામનગર શહેર અને જિલ્લામાં શ્રાવણ માસ શરૂૂ થાય તે પહેલાજ જુગારની મોસમ શરૂૂ થઈ ગઈ છે, અને મહિલાઓ સહિતના જુગારીયા તત્વો અંજીપાના વડે જુગારની રમતમાં…
View More હાલારમાં જુગારના ચાર દરોડામાં 8 મહિલા સહિત 17 જુગારી ઝડપાયા10 બૂટલેગર અને માથાભારે તત્વોના ઘરોમાંથી 12.10 લાખની વીજ ચોરી પકડાઇ
જામનગર શહેરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા દારૂૂના ધંધાર્થીઓ અથવા તો માથા ભારે શખ્સોના ઘરમાં આજે ફરીથી ચેકિંગ દરમિયાન 10 મકાનમાંથી…
View More 10 બૂટલેગર અને માથાભારે તત્વોના ઘરોમાંથી 12.10 લાખની વીજ ચોરી પકડાઇપટેલ કોલોનીમાં ગંદકીના ગંજ ખડકાયા, સ્થાનિકોમાં રોગચાળાનો ભય
જામનગરના પટેલ કોલોની શેરી નંબર 9 માં મુખ્ય માર્ગ ઉપર ઉકરડા અને કચરાના ઢગલાને લઈને પારાવાર ગંદકી ફેલાય છે, તેમજ તીવ્ર દુર્ગંધ મારી રહી છે.…
View More પટેલ કોલોનીમાં ગંદકીના ગંજ ખડકાયા, સ્થાનિકોમાં રોગચાળાનો ભયદરેડમાં રહેતી પરપ્રાંતીય તરુણીનો ગળાફાંસો ખાઇ આપઘાત
જામનગર તાલુકાના દરેડ વિસ્તારમાં રહેતી અને મૂળ ઉત્તર પ્રદેશની વતની ઉષાદેવી ગિરધારીલાલ કશ્યપ નામની 16 વર્ષની તરુણીએ ગઈકાલે પોતાના રૂૂમમાં પંખા માં સાડી બાંધી ગળાફાંસા…
View More દરેડમાં રહેતી પરપ્રાંતીય તરુણીનો ગળાફાંસો ખાઇ આપઘાત