જામનગરની ઘટના: યુવકે સારવારમાં દમ તોડતાં બે બાળકોએ પિતાનું છત્ર ગુમાવ્યું જામનગરમાં આવેલા શંકરટેકરી વિસ્તારમાં રહેંતો યુવાન ઘર પાસે પાણીના ટાંકામાં ન્હાવા પડેલા છોકરાઓને બચાવવા…
View More પાણીના ટાંકામાં નાહવા પડેલા છોકરાને બચાવવા જતાં યુવાન ઉપર દીવાલ ધસી પડતાં મોતjamnagar news
જામનગરમાં ડોગ લવર્સ રસ્તા પર ઉતર્યા
જામનગર શહેરમાં એનિમલ લવર્સે સ્ટ્રીટ ડોગ્સ માટે વિશેષ જાગૃતિ અભિયાન શરૂૂ કર્યું છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ આ મુહિમ વેગવંતી બની છે. શહેરની પશુપ્રેમી…
View More જામનગરમાં ડોગ લવર્સ રસ્તા પર ઉતર્યાજામનગર કોર્પોરેશનના ઈજનેર અને પ્રેમિકાએ યુવાન ઉપર કરેલો હુમલો
જામનગરમાં સાધના કોલોનીમાં એક યુવક પર મહાનગરપાલિકાના ઈજનેર અને તેની પ્રેમિકાએ છરી વડે હુમલો કર્યો છે. યુવકે આરોપી ઈજનેર અને તેની પ્રેમિકાના સંબંધ વિષે યુવતીના…
View More જામનગર કોર્પોરેશનના ઈજનેર અને પ્રેમિકાએ યુવાન ઉપર કરેલો હુમલોફલ્લા નજીક 35 વિદ્યાર્થીઓ ભરેલી ખાનગી યુનિ.ની બસ ખાડામાં ઉતરી ગઇ
જામનગર તાલુકાનાં ફલ્લા ગામની દ્વારકેશ હોટલ પાસે ગઇકાલે વહેલી સવારે જામનગરથી રાજકોટ જતી કોલેજ બસ નં જીજે 3 બી વાય 9574 ફલ્લા ગામે પહોચી ત્યારે…
View More ફલ્લા નજીક 35 વિદ્યાર્થીઓ ભરેલી ખાનગી યુનિ.ની બસ ખાડામાં ઉતરી ગઇજામનગરનો સસોઇડેમ ઓવરફલો, પાણીની ચિંતા દૂર
જામનગર શહેર અને આસપાસના વિસ્તારો માટે જીવાદોરી સમાન સસોઈ ડેમ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. આનાથી શહેરને આગામી એક વર્ષ સુધી પીવાના પાણીની…
View More જામનગરનો સસોઇડેમ ઓવરફલો, પાણીની ચિંતા દૂરવનતારામાંથી 33 ચિત્તલ બરડાના ડુંગરમાં છૂટા મૂકાયા
વન વિભાગ અને વનતારા વચ્ચે વાઇલ્ડ લાઇફ વિવિધતા અને સંરક્ષણ વધારવા હાથ મિલાવાયા બરડા વન્યજીવ અભયારણ્યમાં વન્યજીવનની વિવિધતા વધારવા માટે, ગુજરાત વન વિભાગે જેના નેજા…
View More વનતારામાંથી 33 ચિત્તલ બરડાના ડુંગરમાં છૂટા મૂકાયાજામનગરનાં ધુંવાવની ગ્રામસભામાં સરપંચના પતિને સંચાલન કરવાની ના પાડતા ધબધબાટી
જામનગર નજીકના ધુંવાવ ગામની ગ્રામસભામાં મહિલા સરપંચના પતિએ સભાનું સંચાલન કરતાં વિવાદ સર્જાયો છે. 15મી ઓગસ્ટની સાંજે 5 વાગ્યે યોજાયેલી ગ્રામસભામાં ગ્રામજન નિલેશભાઈ પરમારે વાંધો…
View More જામનગરનાં ધુંવાવની ગ્રામસભામાં સરપંચના પતિને સંચાલન કરવાની ના પાડતા ધબધબાટીફલ્લા પાસે ટેન્કર-ટ્રક અથડાતા ટ્રાફિક જામ
જામનગર તાલુકાના ફલ્લા ગામથી જામનગર તરફના રસ્તે ટ્રક જીજે 18 બીટી 1510 પેટ્રોલ ભરેલુ ટાયર ફાટતા બંધ પડેલ હતું ત્યારે પાછળથી ટેન્કર ટ્રક ડબો જીજે…
View More ફલ્લા પાસે ટેન્કર-ટ્રક અથડાતા ટ્રાફિક જામજામનગરની સિવિલમાં સિકલસેલ પીડિત તબીબનું ડેન્ગ્યુથી મોત
જામનગરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સ્થિતિ વચ્ચે જીજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર વિશાલ અંસારીનું…
View More જામનગરની સિવિલમાં સિકલસેલ પીડિત તબીબનું ડેન્ગ્યુથી મોતજામનગરમાં સ્કૂટર સ્લિપ થતાં બ્રાસપાર્ટના વેપારીનું કરુણ મોત
જામનગરમાં એક દુર્ભાગ્યપૂર્ણ બાઈક અકસ્માતમાં બ્રાસ પાર્ટના વેપારીનું મૃત્યુ થયું છે. મૃતક હરીશભાઈ છગનભાઇ મૂંગરા સત્યમ કોલોની રોડ સ્થિત સરસ્વતી સોસાયટીના રહેવાસી હતા. તેઓ ઉત્સવ…
View More જામનગરમાં સ્કૂટર સ્લિપ થતાં બ્રાસપાર્ટના વેપારીનું કરુણ મોત