મોરબી શહેરમાં રહેતી એક 15 વર્ષીય સગીરા અચાનક ગુમ થઇ જતા પરિવારમાં ચિંતા વ્યાપી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રીના સમયે સગીરા તેના ઘરની નજીકમાં આયોજિત…
View More મોરબીમાં ધાર્મિક કાર્યક્રમમાં જવાનું કહી નીકળ્યા બાદ 15 વર્ષની સગીરા ગુમjamnagar news
જામનગરમાં ટેક-ફેસ્ટનું સમાપન : દોઢ લાખ મુલાકાતીઓ સાક્ષી બન્યા
જામનગરના ઔદ્યોગિક હબ ગણાતા દરેડ જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા ’ટેક-ફેસ્ટ એક્સ્પો 2026’નું ભવ્ય અને યાદગાર સમાપન થયું છે. ’બ્રાસ સિટી’ તરીકે વિશ્વભરમાં…
View More જામનગરમાં ટેક-ફેસ્ટનું સમાપન : દોઢ લાખ મુલાકાતીઓ સાક્ષી બન્યાજામનગરમાં આંબેડકર બ્રિજ પર બાઈક સવારનું પતંગની દોરીથી ગળું કપાયું
જામનગરમાં પતંગની દોરી એક બાઇક ચાલક યુવાન માટે નુકસાનકારક સાબિત થઈ છે, અને તેનું ગળું કપાયું હોવાથી તેને તાત્કાલિક અસરથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર…
View More જામનગરમાં આંબેડકર બ્રિજ પર બાઈક સવારનું પતંગની દોરીથી ગળું કપાયુંજામનગરમાં બે પડોશી વચ્ચે બઘડાટી, માતા-પુત્રી પર હુમલો
જામનગરમાં ગોકુલનગર નજીક સોમનાથ સોસાયટી શેરી નંબર -16 માં રહેતા રાહુલ ખીમાભાઇ ચાવડા નામના યુવાને પોતાના માતા વિજયાબેન તથા મોટા બહેન સરલાબેન ઉપર લાકડાના ધોકા…
View More જામનગરમાં બે પડોશી વચ્ચે બઘડાટી, માતા-પુત્રી પર હુમલોજામનગરમાં જાહેરમાં બાઈક પર સ્ટંટ કરતા 6 શખ્સોના પોલીસે સીન વિખી નાખ્યા
જામનગરમાં નાગનાથ ગેઇટ ચોકડી વિસ્તારમાં જાહેરમાં બાઈક પર સ્ટંટ કરીને સીન સપાટા કરી રહેલા 6 શખ્સોએ રીલ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. જે બાબતે…
View More જામનગરમાં જાહેરમાં બાઈક પર સ્ટંટ કરતા 6 શખ્સોના પોલીસે સીન વિખી નાખ્યારિલાયન્સ પાંચ વર્ષમાં કરશે રૂા.7 લાખ કરોડનું રોકાણ: મુકેશ અંબાણી
જામનગરમાં વિશ્ર્વસ્તરીય હોસ્પિટલની સ્થાપના, અમદાવાદ ઓલિમ્પિક વિઝનને ટેકો આપવા રિલાયન્સ ફાઉન્ડેશન જોડાશે જામનગરમાં સૌથી મોટું સંકલિત ગ્રીન એર્ન્જી ઇકોસિસ્ટમ અને દેશનું મોટુ એઆઇ-રેડી ડેટા સેન્ટર,…
View More રિલાયન્સ પાંચ વર્ષમાં કરશે રૂા.7 લાખ કરોડનું રોકાણ: મુકેશ અંબાણીજામનગરમાં ટ્રાફિક મહિલા પીએસઆઈ અને સ્ટાફ સાથે કારચાલકની ઉદ્ધતાઈ
જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હોવાથી મહિલા પી.એસ.આઈ. સહિતની પોલીસ ટુકડી ટ્રાફિક મુક્ત કરાવી રહી હતી, જે દરમિયાન એક સ્કોર્પિયો ચાલકે…
View More જામનગરમાં ટ્રાફિક મહિલા પીએસઆઈ અને સ્ટાફ સાથે કારચાલકની ઉદ્ધતાઈજામનગરમાં પારકી પરિણીતા સાથેની પ્રિતમાં બે પરિવારો વચ્ચે મારામારી
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાનને પાડોશમાં રહેતી પરણીતા સાથે મિત્રતા કેળવવી ભારે પડી છે, અને બંને પરિવારો વચ્ચે દંગલ થયું છે, અને સામસામે…
View More જામનગરમાં પારકી પરિણીતા સાથેની પ્રિતમાં બે પરિવારો વચ્ચે મારામારીજામનગરમાં હિટ એન્ડ રન, બાઈક અડફેટે વૃધ્ધાનું મોત
જામનગરના રણજીતસાગર રોડ પર ગઈકાલે બપોરે હિટ એન્ડ રન ની એક ઘટના બની હતી, અને રસ્તો ઓળંગી રહેલા 65 વર્ષ ના બુઝુર્ગને એક મોટરસાયકલ ના…
View More જામનગરમાં હિટ એન્ડ રન, બાઈક અડફેટે વૃધ્ધાનું મોતજામનગરના મોટી ખાવડીમાંથી 3 કિલો ગાંજા સાથે બિહારના શખ્સની ધરપકડ
જામનગર જિલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા માટે જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ કડક સૂચના આપી હતી, અને જામનગર જીલ્લામાં યુવાધન નશાના…
View More જામનગરના મોટી ખાવડીમાંથી 3 કિલો ગાંજા સાથે બિહારના શખ્સની ધરપકડ