જામનગરના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલો કરવા અંગેના પ્રકરણમાં રાજકીય રાગ દ્વેષ સામે આવ્યો છે,…
View More જામનગરના કોર્પોરેટર અસલમ ખીલજી પર અલ્તાફ ખફીએ ખૂની હુમલો કરાવ્યાની ફરિયાદjamnagar news
જામનગરના બે વેપારી સાથે રૂા.37.57 લાખની છેતરપિંડી
જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને ક્ધસ્ટ્રક્શનની પેઢી ચલાવતા રાજુભાઈ મેણંદભાઈ મોઢવાડિયા નામના વેપારીએ ઉત્તર પ્રદેશના સકસેના મરીન ટેક. પ્રાઇવેટ લિમિટેડના બે ડિરેકટર એચ.એલ.સક્સેના તેમજ અન્ય…
View More જામનગરના બે વેપારી સાથે રૂા.37.57 લાખની છેતરપિંડીજામનગરના વૃંદાવન પાર્કમાંથી જુગાર રમતાં 8 મહિલાઓ ઝડપાઇ
જામનગરના વૃંદાવન સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા આઠ મહિલાને પોલીસે ઝડપી લીધા હતા. અને રૂૂ.12,910 ની રોકડ કબજે કરી હતી. જ્યારે ધ્રોળમાંથી જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી…
View More જામનગરના વૃંદાવન પાર્કમાંથી જુગાર રમતાં 8 મહિલાઓ ઝડપાઇજામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ભેંસે ઉપાડો લેતાં નાસભાગ
એક રિક્ષા અને બે સ્કૂટરને ફંગોળ્યા: બે યુવતી તથા એક રિક્ષા ચાલકને ઇજા ફાયરની ટીમે અડધો કલાકની જહેમત બાદ ભેંસને પકડી ઢોરના ડબ્બામાં મૂકી દીધી…
View More જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ભેંસે ઉપાડો લેતાં નાસભાગજામનગરના ચેલા ગામ પાસે હિટ એન્ડ રન : બાઈક સવાર વૃદ્ધનું મોત
જામનગર પંથકમાં અકસ્માતોની હારમાળા યથાવત રહી છે, અને હિટ એન્ડ રનનો વધુ એક બનાવ બન્યો છે, જેમાં માનવ જિંદગી છીનવાઈ છે. જામનગરમાં ખોજાગેઇટ વિસ્તારમાં રહેતા…
View More જામનગરના ચેલા ગામ પાસે હિટ એન્ડ રન : બાઈક સવાર વૃદ્ધનું મોતજામનગરમાં નવી કોર્ટ બિલ્ડિંગથી પંચવટી સુધી નવો રસ્તો બનાવવાની યુવક કોંગ્રેસની માંગ
જામનગરમાં નવી કોર્ટ બિલ્ડીંગ પાસે ના સીસી રોડ થી પંચવટી સુધી નવો રોડ બનાવવા ની માંગ સાથે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી માંગણી સાથે રજૂઆત…
View More જામનગરમાં નવી કોર્ટ બિલ્ડિંગથી પંચવટી સુધી નવો રસ્તો બનાવવાની યુવક કોંગ્રેસની માંગજામનગર જિલ્લા પંચાયતના સભ્યના ભાઈનું હૃદયરોગના હુમલાથી મોત
જામનગર જિલ્લા પંચાયતના સદસ્ય ના નાના ભાઈ નું હૃદય રોગ ના હુમલા માં મૃત્યુ થયું છે. જેથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે. જામનગરમાં નાની વયના…
View More જામનગર જિલ્લા પંચાયતના સભ્યના ભાઈનું હૃદયરોગના હુમલાથી મોતવાલીઓ તેમના સંતાનોને રમત-ગમત માટે ન રોકે: વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન ના પગલે દેશભરના લોકસભા સંસદીય મત ક્ષેત્રમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અન્વયે જામનગર સંસદિય મત ક્ષેત્ર જામનગર અને…
View More વાલીઓ તેમના સંતાનોને રમત-ગમત માટે ન રોકે: વડાપ્રધાનલાલપુર નજીક વાડી વિસ્તારમાં ક્રિસ્મસની રાત્રે ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતીના આધારે હિન્દુ સંગઠન અને તંત્રની દોડધામ
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો દોડી જતાં નાશભાગ : એલસીબી-એસઓજી સહિતનો પોલીસ સ્ટાફ પણ દોડી ગયો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામમાં વાડી વિસ્તારમાં…
View More લાલપુર નજીક વાડી વિસ્તારમાં ક્રિસ્મસની રાત્રે ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતીના આધારે હિન્દુ સંગઠન અને તંત્રની દોડધામજામનગર ઠેબા ચોકડીએ બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવરનું મોત
જામનગર નજીક ઠેબા ચોકડી પાસે બાયપાસ રોડ પર આગળ જઈ રહેલા એક ટ્રક ચાલકે બ્રેક મારતાં પાછળથી સિમેન્ટ ભરીને આવી રહેલો ટ્રક ટકરાઈ ગયો હતો…
View More જામનગર ઠેબા ચોકડીએ બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવરનું મોત